અંતરિક્ષમાં રહેવાવાળા લોકોનું જીવન હોય છે આવું,આવી રીતે ખાય છે અને બધું કામ આવી રીતે કરે છે.

Uncategorized

આજનો આધુનિક યુગ એટલો આગળ વધી રહ્યો છે કે હવે તો અવકાશમાં પણ અનેક શોધખોળ કરવામ કેટલાક દેશો અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલતા હોય છે.આવી સ્થિતિમાં ઘણીવાર એવો પણ વિચાર આવે છે કે તે અવકાશમાં આ લાંબા સમય સુધી જીવિત કેવી રીતે રહી શકે છે.આટલું જ નહિ પરંતુ તેમને ખાવા પીવાથી લઈને દરેક કર્યો તે કેવી રીતે કરતા હશે તે જાણવા માંગતા હોય છે.

દરેક વ્યક્તિ અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને તો જાણે છે.અને તેની સાથે થયેલી ઘટના પણ ઘણા લોકો જાણતા હશે.એવું કહેવામાં આવે છે કે તે ભારતની પહેલી મહિલા હતી જે અવકાશમાં ગઈ હતી.આટલું જ નહિ પરંતુ તે સફળ થઈને પછી પણ આવી હતી,પરંતુ પૃથ્વીના થોડા અંતમાં અમુક ખામી સર્જાઈ અને તેમનું મોત થયું હતું.

એવું કહેવામાં આવે છે કે સ્પેસ સ્ટેશન અવકાશયાત્રીઓ માટેના ઘર જેવું જ બનાવવામાં આવ્યું હોય છે.અહી દરેક સુવિધાઓ પણ સજ્જ કરવામાં આવેલી હોય છે.ઊંઘવાની સુવિધાઓથી લઈને ફોન બૂથ જેવી પણ સુવિધાઓ અંદર હોય છે.તમને જણાવી દઈએ કે અવકાશયાત્રીઓ માટે પુસ્તકો,લેપટોપ,કપડાં રાખે તેવી પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હોય છે.

તમને જણાવી દઈએ કે ધરતીથી જેમ ઉપર જવામાં આવે છે તેમ હવાનું દબાણઘટવા લાગે છે.આટલું જ નહિ પરંતુ અહીં વ્યક્તિના વજનુંન કોઈ જ ભર પણ રહેતો નથી.અહીની હવામાં દરેક વસ્તુ સરળ રીતે તરતી જોવા મળતી હોય છે.ઉંઘ માટે વ્યક્તિએ સ્લીપિંગ બેગની અંદર પોતાને પેક કરવું પડે છે.

સૌથી રસપ્રદ વસ્તુ જે થાય છે તે છે કે તમે આ રૂમમાં ઉલટા અથવા સીધા જ જાઓ.તમે કોઈ ઉત્તેજના અનુભવતા નથી.જેમ કે બાથરૂમમાં ફ્રેશ થવા,બ્રશ કરવા જઈએ છીએ તેવી જ રીતે આ મુસાફરો પણ અવકાશમાં આ રૂટિન કરતા હોય છે.પરંતુ અહીની નિયમિતતા થોડી અલગ હોય છે.તમને જણાવી દઈએ કે ત્યાં એક એવું બાથરૂમ હોય છે તેમાં એક કીટ હાજર હોય છે જેમાં બ્રશ કરવા સાથેની જરૂરી વસ્તુઓ મળી આવે છે.

તમને જણાવી દઈએ કે અવકાશમાં શરીરનું વજન નહીવત થઇ જાય છે.ખાસ કરીને અવકાશમાં પાણીનો ઉપયોગ વધારે થતો નથી.જેથી ટુવાલનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે.અહી ઘણી એવી વસ્તુઓ હોય છે જે જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવતી હોય છે.જયારે નાસ્તો કરવાની વાત આવે છે ત્યારે અહી ખાવા પીવાની વસ્તુઓ પણ રહેલી હોય છે.

પરંતુ અહીની બધી ખાવા પીવાની વસ્તુઓ ડિહાઇડ્રેટેડ સ્વરૂપમાં હોય છે.જેમ કે ઇંડા,મીટ શાકભાજી, બ્રેડ,નાસ્તા જેવી બધી જાતના ખોરાક જોવા મળે છે.પરંતુ આંની બનાવટ પણ ઘણી લગ હોય છે.જયારે સ્પેસ સ્ટેશનમાં જાપાન અને રુસના ફૂડ જોવા મળે છે.ત્યાં રહેવું ઘણું મુશ્કેલ હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે અહી જવા માટે પહેલા અનેક પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *