અક્ષય કુમારનો દીકરો આ ફેમસ અભિનેત્રીના પ્રેમમાં છે પાગલ,બધાની સામે જ અભિનેત્રીને ……..

Boliwood

બોલિવૂડ એક એવો ઉધોગ છે જ્યાં હજારો કલાકારો જોડાયેલા છે,જે પોતાના અભિનય માટે વધારે લોકપ્રિય બન્યા છે,આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કલાકારો છે જે આજના સમયમાં સુપરસ્ટાર માનવામાં આવે છે,જયારે કમાણીની બાબતમાં પણ વધારે પડતા આગળ રહ્યા છે,એવું કહી શકાય છે કે કેટલાક કલાકારો દાયકાઓથી ફિલ્મી દુનિયામાં રાજ કરતા આવ્યા છે.

જયારે આજના સમયમાં આ કલાકારોના બાળકો હવે મોટી હેડલાઇન્સ બનાવતા થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે આ બોલીવૂડ કિડ્સ પોતાના માતાપિતા કરતા પણ વધારે લોકપ્રિય બની રહ્યા છે,જેમ કે કેટલાક સ્ટાર્સ કિડ્સ તો ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં જોવા પણ મળી શકે છે.જયારે કેટલાકએ ડેબ્યૂ પણ કરી લીધું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં સ્ટાર ફેમિલી પર મીડિયાની નજર વધારે ટકી રહી છે.જેના કારણે અમુક સ્ટાર્સ કિડ્સ હેડલાઇન્સમાં આવતા રહે છે.હવે જ્યારે સ્ટાર કિડ્સની વાત કરવામાં આવે તો તેમાં અક્ષય કુમારના પુત્રનું નામ પહેલા ઉપર આવે છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડનો ખેલાડી તરીકે ઓળખ ધરાવતા અક્ષય કુમારનો પુત્ર ઘણા કારણોથી હેડલાઇન્સ બનાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અક્ષય કુમાર એક એવા અભિનેતા છે જે આશરે 90 ના દાયકાથી રાજ કરતા આવ્યા છે,જયારે આજે પણ કરોડો લોકો તેમને પસંદ કરી રહ્યા છે.જયારે તેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ સાબિત પણ થઇ છે.જયારે તે ઘણા એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.આજે વધારે ફિલ્મો અને વધારે કમાણી કરનાર અભિનેતા માનવામાં આવે છે.

પરંતુ આજે તેમના પુત્ર વિશે થોડી બાબતો જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે અક્ષયનો પુત્ર વધારે હેન્ડસમ છે.જયારે તેની ઉમર આશરે 16 વર્ષની છે,પરંતુ દેખાવ એટલો સરસ છે કે કોઈ પણ છોકરીનું હૃદય તેમના પર આવી શકે છે.અક્ષય કુમારનો પુત્ર કોઈક બીજા કારણસર હેડલાઇન્સમાં રહે છે.પરંતુ આ વખતે અક્ષય કુમારનો પુત્ર એક અભિનેત્રીને કારણે હેડલાઇન્સમાં આવી ગયો છે.

એવું કહેવામાં આવે છે કે અક્ષય કુમારનો પુત્ર આરવ કુમાર હાલમાં એક અભિનેત્રીની ચાહક માટે ચર્ચામાં આવ્યો છે.જયારે આ અભિનેત્રી આજની જાણીતી અને વધારે ચર્ચામાં રહેતી ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ છે.આરવ કુમાર આલિયાને ખૂબ જ પસંદ કરવા લાગ્યો છે.જયારે તેમની આ પસંદગી માટે તેમના ચાહકો પણ ઘણા ખુશ છે.

આરવે એકવાર એવું પણ જણાવ્યું હતું કે તે આલિયાના અભિનયને વધારે પ્રેમ કરે છે.આટલું જ નહિ પરંતુ આલિયા તરફ વધારે આકર્ષેક પણ થઇ રહ્યો છે.તેને આલિયા વિશે દરેક બાબત પસંદ કરે છે.ખાસ કરીને તે આલિયાની દરેક ફિલ્મ વધારે જોવે છે.એવું કહેવામાં આવે છે કે આલિયા સાથે ડેટ પર જવા પણ માંગે છે.

જયારે આલિયા ભટ્ટની વાત કરવામાં આવે તો તે એક એવી અભીનેત્રી રહેલી છે જે ઘણા ઓછા સમયમાં વધારે સફળતા પ્રાપ્ત કરી ચુકી છે.જયારે આજે ઘણું નામ પણ કમાવ્યું છે.આજ સુધીમાં આલીયાએ ઘણી ઓછી ફિલ્મો કરી છે,પરંતુ તેની લોકપ્રિયતા દિવસે દિવસે વધારે રહી છે.જયારે તેમની બધી હિટ ફિલ્મો પણ સાબિત થઇ છે.

હાલમાં તો દરેક યુવાન આલિયાને વધારે પસંદ કરે છે,જયારે આ અભિનેત્રી હાલમાં રણબીર કપૂર પર વધારે પાગલ જોવા મળી રહી છે.પરંતુ આરાવએ જણાવેલી પોતાની વાત પર આલિયા કેવી પ્રતિક્રિયા આપે છે તે હમણાં કોઈ જાણતું નથી.પરંતુ તેમના અવ કેટલાક કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *