અચાનક મંડપમાં આવી ગઈ પોલીસ અને દુલ્હનને પૂછ્યો આ એક સવાલ જવાબ સાંભળતાંની સાથે રોકી દીધા લગ્ન…..

Uncategorized

દરેક વ્યક્તિ લગ્ન જીવનમાં એકવાર ચોક્કસ રીતે જોડાવા માંગતો હોય છે.આટલું જ નહિ પરંતુ લગ્ન જીવનમાં જોડાતા પહેલા તો અનેક સપનાઓ પણ જોવામાં આવતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ફરી લગ્ન માહોલ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે.જયારે ઘણા યુવાન યુવતીઓ લગ્ન જીવનમાં જોડાવા લાગ્યા છે.જયારે લગ્ન સાથે સંકળાયેલ કેટલાક કિસ્સાઓ પણ હવે સામે આવતા થઇ ગયા છે.

આવી સ્થિતિમાં આજે ઉત્તરપ્રદેશના એક જિલ્લામાંથી લગ્ન સાથે સંકળાયેલ ઘટના સામે આવી છે.તમને જણાવી દઈએ કે આ ઘટના ઘણી અલગ જોવા મળી છે,જે તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.એવું કહેવામાં આવે છે કે ત્યાના એક વિસ્તારના ગામમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. જયારે બે છોકરાનાં અને બે છોકરીઓ લગ્ન થઇ રહ્યા હતા.

પરંતુ એવું કહેવામાં આવે છે કે આ લગ્ન સમયે જ ત્યાની પોલીસ અચનાક આવી હતી.આટલું જ નહિ પરંતુ પોલીસ અધિકારી સીધો વરરાજા પાસે આવી ગયો હતો.આખરે એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો,જેમાં આખા લગ્ન ત્યાંજ રોકવા પડ્યા હતા.આટલું જ નહિ પરંતુ આ સાથે વરરાજાના પરિવારજનોને પણ ચેતવણી આપી હતી.

તમને જણાવી દઈએ કે મુખ્ય પ્રધાન પોર્ટલ ઉપર એક અજાણ્યા વ્યક્તિએ એવી ફરિયાદ નોંધાવી હતી.એક ગામમાં બે છોકરાઓ અને બે છોકરીઓ લગ્ન કરી રહ્યા છે.જયારે તેઓ બધા સાથે મળીને અભ્યાસ પણ કરે છે.આટલી ઘણી ઓછી માહિતીને આધારે પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી.પોલીસ અચાનક ત્યાં આવી ત્યારે હંગામો થયો હતો.ઘણા લોકો અચનાક સવાલ કરવા લાગ્યા હતા જે આવા પ્રસંગે પોલીસ કેમ આવી છે.

જયારે ત્યાં હાજર લોકો કંઇક પણ સમજતા કે જાણતા પણ ન હતા.પરંતુ પોલીસ અધિકારીએ વરરાજાને તેમની ઉંમર અંગે પૂછ્યું ત્યારે તેમની ઉંમર આશરે 14 વર્ષની હોવાનું સામે આવ્યું હતું.આટલું જ નહિ પરંતુ આ હાલમાં શાળામાં અભ્યાસ પણ કરે છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે છોકરીના લગ્નની કાનૂની ઉંમર 18 વર્ષ છે જ્યારે છોકરાની ઉંમર 21 વર્ષ છે.

આવી સ્થિતિમાં પોલીસે આ લગ્ન ત્યાં જ બંધ કરાવી લીધા હતા.પોલીસ અધિકારી જણાવી રહ્યા છે છે કે પોલીસની ટીમે ચાર સગીર વિદ્યાર્થીઓ પાસેથી તેમની ઉંમરથી સંબંધિત દસ્તાવેજો જોયા હતા.આમાંથી સ્પષ્ટ જોવા મળ્યું હતું કે ચારેયની ઉંમર 18 વર્ષથી ઘણી ઓછી હતી.જયારે સગીર હોવાને કારણે તેના લગ્ન સમારોહ બંધ કરવામાં આવ્યો હતો.

આટલું જ નહિ પરંતુ સગીર વિદ્યાર્થીઓના પરિવારોને પણ પોલીસ કમિશનર મારફતે ચેતવણી આપવામાં આવી હતી.જો તમે ભવિષ્યમાં આવું કંઈક કરો છો,તો તમારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં આ સમગ્ર ઘટના ઘણી વાયરલ થઇ રહી છે.જયારે લોકો આવા બાળલગ્ન રોકવા માટે જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *