અજય દેવગનની આ ભૂલના કારણે બોલીવૂડની આ અભિનેત્રીઓ ક્યારેય કરવા માગતી નથી કામ,કારણ જાણીને નવાઈ લાગશે…..

Uncategorized

આજે તમને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા એવા દિગ્ગજ કલાકારોમાંથી વધારે લોકપ્રિયતા મેળવી રહેલા અભિનેતા અજય દેવગન વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા આવ્યા છે અને આજે પણ કરી રહ્યા છે,એવું કહેવામાં આવે છે કે એક એવો સમય હતો જયારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડતી હતી.

પરંતુ તમને જણાવી દઈએ કે આ અભિનેતા પણ તેમનાથી એક રહ્યા છે,જે પોતાના જોરદાર અભિનયથી લોકોને પોતાના બનાવ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અજય ખાસ કરીને એક્શન માટે વધારે જાણીતો રહ્યો હતો.આટલું જ નહિ પરંતુ તેમની કેટલીક ફિલ્મો તેમના કેટલાક એક્શન સીન્સને લઈને વધારે ચર્ચામાં પણ રહી છે.

અજય દેવગનની એક્ટિંગ ઘણી અનોખી રહી છે,તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ એક્શન ઉપરાંત કોમેડીમાં પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે,તેમની દરેક કોમેડી ફિલ્મ હીટ સાબિત થઇ છે,આટલું જ નહિ પરંતુ તેમનું નામ બોલીવુડના ટોચના કલાકારોમાં શામેલ થઈ ગયું છે.જયારે આ અભિનેતા આશરે 90 ના દાયકાથી બોલીવુડમાં રાજ કરતા આવ્યા છે.

આજે કરોડો લોકો તેમને પસંદ કરી રહ્યા છે,જયારે આ અભિનેતાએ ઘણી મોટી જાણીતી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે,પરંતુ તમને જણાવી દઈએ કે આજે પણ ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે અજય દેવગન સાથે કામ કરવાનું પસંદ કરતી નથી.આટલું જ નહિ પરંતુ આજ સુધી કોઈ પણ ફિલ્મોમાં સાથે પણ જોવા મળ્યા નથી.તમને આજે આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ.જેઓ અજય દેવગન સાથે કામ કરવું વધારે પસંદ કરતી નથી…..

પ્રિયંકા ચોપડા –

દરેક વ્યક્તિ જાણે છે કે આજે આ અભિનેત્રી દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમ જાણીતી થઇ ગઈ છે,આટલું જ નહિ પરંતુ આજે ઘણી વધારે લોકપ્રિયતા મેળવી રહેલી એકમાત્ર અભિનેત્રી માનવામાં આવે છે.પ્રિયંકા ચોપડાએ બોલિવૂડની સાથે-સાથે હોલીવુડમાં પણ ખૂબ નામ કમાવ્યું છે પરંતુ તે એટલી પ્રખ્યાત હોવા છતાં પ્રિયંકા ચોપડાએ સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે પરંતુ આમિર ખાન સાથે ક્યારેય કોઈ ફિલ્મમાં જોવા મળી નથી,જયારે જાણીતા અભિનેતા અજય દેવગણ સાથે તો તે કોઈ દિવસ કામ પણ કરવા માંગતી નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રિયંકા ચોપડાની 15 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં ઘણી હિટ ફિલ્મો આપી છે,પરંતુ એક નાની ભૂમિકામાં પણ અજય દેવગન સાથે કામ કર્યું નથી.એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા ચોપડાને અજય દેવગન સાથે કામ કરવાની ઘણી ઓફરો પણ મળી હતી,પરંતુ તે હમેશા તેમની સાથે કામ ન કરવા માટે જણાવતી આવી છે.પરંતુ તેનું કારણ કોઈ જાણતું નથી.

કેટરિના કૈફ –

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને વધારે સુંદર અભિનેત્રી કેટરિના કૈફનું નામ પણ આ લીસ્ટમાં સામેલ થાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રીએ ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ બૂમથી કરી હતી,પરંતુ તેમની આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી.આ પછી તે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળી જેથી તેની એક નવી ઓળખ પણ મળવા લાગી હતી.જયારે તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે.પરંતુ અભિનેતા અજય દેવગન સાથે આ અભિનેતાએ ક્યારેય કામ નથી કર્યું,એવું કહેવામાં આવે છે કે અજય દેવગનની સુપરહિટ ફિલ્મ સિંઘમ આ અભિનેત્રીને પસંદ કરવામાં આવી હતી,પરંતુ આ ઓફર પોતે સ્વીકારી ન હતી.

દીપિકા પાદુકોણ –

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી જાણીતી અને વધારે ચર્ચામાં જોવા મળતી અભિનેત્રી દીપિકા પાદુકોણ સતત સફળતા પ્રાપ્ત કરતી જોવા મળી રહી છે,આટલું જ નહિ પરંતુ તે હમેશા કોઈને કોઈ કારણથી ચર્ચામાં આવતી હોય છે.તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ ઓમ શાંતિ ઓમથી કરી હતી.આ પછી તેમની ઘણી સફળ ફિલ્મો રહી છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે દીપિકા પાદુકોણને ઘણી ફિલ્મો અજય દેવગન સાથે કરવાની પણ ઓફર મળી હતી,પરંતુ તે હમેશા ના પાડતી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *