અજય દેવગનની આ સચ્ચાઈ જાણીને ઉડી ગયા હતા કાજોલના હોશ,જો આ વાતની પહેલા ખબર હોત તો કાજોલ …….

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી જોડીઓ છે જેને દર્શકો ખુબ જ પસંદ કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ સુંદર જોડીઓમાંથી પણ એક માનવામાં આવતી હોય છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડની જાણીતી અભિનેત્રી કાજોલની વાત કરવામાં આવે તો તે એક સુંદર અને વધારે લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી છે.આ અભિનેત્રીએ બોલીવૂડના જાણીતા એવા અભિનેતા અજય દેવગન સાથે લગ્ન કર્યા છે.

બોલીવૂડમાં કાજોલ અને અજય દેવગનની જોડી એક સુંદર જોડીમાંથી એક માનવામાં આવે છે.તે ઘણીવાર એકસાથે પણ જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે સફળ અભિનેત્રી કાજોલે એકવાર તેના પતિ અજય દેવગનનું સત્ય જણાવ્યું હતું.વધુમાં એવું જણાવ્યું હતું કે તેની અમુક સચ્ચાઈ જાણતી હોત તે તેની સાથે ક્યારેય લગ્ન ન કરોત.

તમને જણાવી દઈએ કે કાજોલે તાજેતરમાં જ એક ખાનગી ચેનલમાં પોતાની આ વાત જણાવી હતી.આ દરમિયાન તેણે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો દર્શકો સામે જાહેર કર્યા હતા.એવું કહેવામાં આવે છે કે અહીં પોતાની દાદી સાથે તેના પતિ અજય વિશે બધાની વચ્ચે ખુલીને વાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન એવું કાજોલને પૂછવામાં આવ્યું હતું કે જો તમે રંગ હોત તો તમે કયો રંગ બનવાનું પસંદ કરશો? આવી સ્થિતિમાં તેમણે જવાબમાં સફેદ રંગ કહ્યું હતું.જયારે બીજા એક એન્કરે તેમને કહ્યું કે અજયે એક એક્ટિંગ ક્લાસ લીધો છે અને તમે? આમાં કાજોલ પોતે ઘણી સ્તબ્ધ થઈ ગઈ હતી.કારણ કે તેણે એવું જણાવ્યું હતું કે પોતે જ જાણતી ન હતી કે અજયે અભિનયનો ક્લાસ લઇ ચુક્યો છે.

વધુમાં બધાની વચ્ચે હસતા એવું પણ જણાવ્યું હતું કે આ પહેલા ખબર હોત,અજય સાથે લગ્ન ન કર્યા હોત.જયારે બંનેની એક્ટિંગ વિશે વધુમાં એવું જણાવ્યું હતું કે અજય અને હું બંને ખૂબ જ અલગ અભિનેતા છીએ.અજય ટેક્નિકલ અભિનેતા છે.તે ક્યારેય અભિનેતા બનવા માંગતા ન હતા.તે દિગ્દર્શક બનવું વધારે પસંદ કરતા હતા.

પરંતુ તેમના ભાગ્યમાં એક અભિનેતા બનવા માટે લખ્યું હતું.તે અભિનય કરવામાં ઘણા હોશિયાર છે.તે ધ્યાન રાખીને કાર્ય કરે છે.જયારે પોતાની વાત આવે ત્યારે પોતે અભિનય વિષે જાણતી નથી.તમને જણાવી દઈએ કે આ બંને જોડીએ સાથે મળીને ઘણી ફિલ્મો કરી છે.એવું કહેવામાં આવે છે કે કાજોલ આજે પણ ઘણા પુસ્તકોનો અભ્યાસ કરે છે.

તમને જણાવી દઈએ કે તેમની પાસે 2 હજારથી વધુ પુસ્તકો છે.તે પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે અને તેના પુસ્તકોને પસંદ છે.આ મુલાકાત દરમિયાન કાજોલે એવું પણ જણાવ્યું હતું કે તેમના બાળકોને તેમની ફિલ્મ પસંદ નથી.કારણ કે દરેક ફિલ્મમાં તે રડતી જોવા મળે છે.જયારે કાજોલ કહ્યું કે હું મારી માતાની જેમ જ લાગું છું.તમને જણાવી દઈએ કે હાલમાં આ જોડી ઘણી જ સુખી જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *