અજય દેવગનની ફૂલ અને કાંટે ફિલ્મની આ ખુબસુરત અભિનેત્રી હવે દેખાય છે આવી,જોઇને ઓળખવી પણ છે મુશ્કેલ……

Uncategorized

બોલીવૂડમાં 90 નો દશક એવો માનવામાં આવે છે કે આ સમયે બોલીવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ અને કેટલાક અભિનેતાઓ ફિલ્મો સાથે જોડાવા માટે આવ્યા હતા.જેમાં ઘણા કલાકારો સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી ચુક્યા હતા,જેમાંથી કેટલાક અભિનેતાઓ આજે સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવતા થઇ ગયા છે.જયારે કેટલીક અભિનેત્રીઓ ઘણી લોકપ્રિય બની ગઈ છે.

આવી જ રીતે આ સમયે એક ફિલ્મ ફૂલ ઓર કાંતે પણ આવી હતી.જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો,જયારે એવું કહેવામાં આવે છે કે 1991 માં આવેલી આ ફિલ્મથી એક્શન હિરો તરીકે અજય જાણીતા થઇ ગયા હતા.તેમની આ પહેલી ફિલ્મ તેમના માટે સફળ સાબિત થઇ હતી.અને આજે આજ અભિનેતા એક જાણીતા સ્ટાર બની ગયા છે.

જ્યારે આ જ ફિલ્મમાં એક સુંદર દેખાવ ધરાવતી અભિનેત્રીએ પણ જોવા મળી હતી.જે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી હતી.કરી હતી.જયારે આ અભિનેત્રી મધુબાલા રઘુનાથ હતી.જે મધુના નામથી આ ફિલ્મ પછી વધારે જાણીતી રહી હતી.એવું કહેવામાં આવે છે કે ફૂલ ઓર કાંતે ફિલ્મ પછી મધુને રોજા ફિલ્મમાં પણ કામ મળ્યું હતું,અને વધારે ઓળખ પણ મળી હતી.

આ પછી અભિનેત્રીએ અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું,પરંતુ તે ફિલ્મો વધારે સફળ રહી ન હતી.તમને જણાવી દઈએ કે મધુ તેની ડેબ્યૂ ફિલ્મના 27 વર્ષ પછી આજે કેવી દેખાઈ રહી છે.આટલું જ નહિ પરંતુ આ દિવસોમાં હવે આ અભિનેત્રી શું કરી રહી છે તે જણાવી રહ્યા છીએ.ફૂલ ઓર કાંતે પછી ‘રોજા’માં પોતાનું સર્વશ્રેષ્ઠ અભિનય ફેલાવનારી મધુને ચોક્કસપણે સફળતા મળી હતી.

પરંતુ વધારે સમય આ ઉદ્યોગમાં તે પોતાનું નસીબ આજમાવી શકી ન હતી.તે ઘણા ઓછા સમયમાં જ ફિલ્મ ઉદ્યોગમાંથી દૂર થઇ ગઈ હતી.1992 માં આવેલી ફિલ્મ ‘રોજા’ પછી મધુને પહેચન,ઇલાન અને દિલજલે ‘જેવી કેટલીક ફિલ્મો મળી હતી,પરંતુ તે પછી ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી ન હતી.એવું કહેવામાં આવે છે કે તેની સફળતા પછી તે અચનાક ઝાંખી પડતી થઇ ગઈ હતી.

મધુએ હિન્દી સિવાયની અન્ય ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.પરંતુ તે સમયે કેટલીક બીજી અભિનેત્રીઓ આવી હતી,જેથી પોતે વધારે સફળતા પ્રાપ્ત કરી શકી ન હતી.આવી સ્થિતિમાં મધુએ 1999 માં આણંદ સાથે લગ્ન કર્યા અને પોતાના પરિવારમાં હમેશા માટે સ્થાયી થઇ ગઈ હતી.આજે પણ પોતાના પરિવારમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આજે મધુ બે દીકરીઓની માતા છે.પરંતુ તેમની ઉમરમાં વધારો થઇ ગયો હોવા છતાં તે આજે પણ આકર્ષક સુંદરતા ધરાવે છે.આ ઉપરાંત આજના સમયમાં તે તેની આકર્ષક ડ્રેસિંગ સેન્સ અને ટ્રેન્ડી પોશાકો સાથે સોસીયલ મીડિયામાં પણ એક્ટીવ જોવા મળતી હોય છે.90 ના દાયકા પછી મધુ 2011 માં આવેલી ફિલ્મ લવ યુ મિસ્ટર આર્ટિસ્ટ’ માં એકવાર ફરી જોવા મળી હતી.

આ ફિલ્મમાં અભિનેત્રી અમૃતા રાવની કાકીનો નાનો રોલમાં જોવા મળી હતી.જયારે એવું કહેવામાં આવે છે કે હાલમાં તે ઘણી ટૂંકી ફિલ્મોમાં કામ કરવા લાગી છે.જેમ કે સબ ઓકે હૈ અને પોકેટ મમ્મીમાં પણ કામ કરી ચુકી છે.જયારે એવું કહેવામાં આવે છે કે મધુ બોલીવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિનીની ભત્રીજી પણ છે.હાલમાં તો સોસીયલ મીડિયા પર એક્ટીવ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *