અજય દેવગને આ કારણે કાજોલનું તેના પ્રેમી સાથે કરાવ્યું હતું બ્રેકઅપ,કારણ જાણીને તમે પણ ચોકી જશો……

Boliwood

આજના સમયમાં ઘણા એવા બોલિવૂડના સ્ટાર્સ છે જે એક અલગ નામ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તે પોતાના અભિનયથી આજે કરોડો લોકો પર રાજ કરી રહ્યા છે.આ સાથે તે હમેશા પોતાની જીવનશૈલી અને પોતાના કેટલાક અંગત કારણોથી ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં બોલીવૂડના જાણીતા એવા અભિનેતા અજય દેવગનની વાત કરવામાં આવે તો તેમનું નામ આજે ઘણું મોટું થઇ ગયું છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા ઘણા વર્ષોથી ફિલ્મોમાં સારું એવું કામ કરતા આવ્યા છે.અને સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી ચુક્યા છે.ખાસ કરીને તેમની ફિલ્મો કોમેડી અને એક્શનથી ભરપૂર જોવા મળતી હોય છે.અજય દેવગણે લગભગ 30 વર્ષ પહેલાં ફિલ્મ ફૂલ ઓર કાંટેથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

આ ફિલ્મની સફળતાએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવ્યો હતો.આ તેમની ઘણી ફિલ્મો આવી જેમાં એક ફિલ્મ જીગર પણ હતી.જે પણ ઘણી સફળ રહી હતી.પરંતુ આ ફિલ્મની સાથે સાથે તેમના પ્રેમના કેટલાક કિસ્સાઓ પણ ચર્ચામાં આવવા લાગ્યા હતા,જેમાં એવું પણ સામે આવ્યું હતું,કે કરિશ્મા કપૂરના પ્રેમમાં તે પડી ગયા હતા.આ પછી તો તેમની ફિલ્મોની મોટી લાઈન જોવા મળી હતી.જેમાં તેમને અનેક સફળતા પ્રાપ્ત થઇ હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ સામે આવ્યું છે કે અજય એક સાથે ફિલ્મ કરતી વખતે રવિના ટંડનની ખૂબ નજીક આવી ગયો હતો,પરંતુ કરિશ્મા તેના જીવનમાં પહેલેથી હાજર હતી,જેના લીધે રવિનાની નજીક તે પોહચી શક્યા ન હતા.આ દિવસોમાં જયારે અજય સફળતા પ્રાપ્ત કરતો હતો તે સમયે એક ફિલ્મ માટે કાજોલ સાથે હસ્ટલ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી.

આ બંને સ્ટાર્સ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે આ ફિલ્મના શૂટિંગ શરૂ થયાના થોડા દિવસો પછી અજયને કાજોલના સંબંધઓ ઉભા થઇ ગયા હતા.આ દરમિયાન કરિશ્મા સાથે તેના સંબંધો બગડવા લાગ્યા હતા.બીજી તરફ કાજોલના પ્રેમમાં વધારો થવા લાગ્યો હતો.પરંતુ એવું કહેવામાં આવે છે કે તે સમયે કાજલ તેમના બોયફ્રેન્ડ કાર્તિક મહેતા સાથે રિલેશનશિપમાં રહેતી હતી.

પરંતુ કેટલાક કારણોસર કાજોલ તેના બોયફ્રેન્ડ કાર્તિક મહેતાથી પણ પરેશાન હતી.એવું કહેવામાં આવે છે કે શૂટિંગ દરમિયાન કાજોલ અને અજય વચ્ચે બોન્ડિંગ વધતું ગયું.આને કારણે બંનેએ એકબીજા સાથે તેમની પર્સનલ લાઇફ પણ શેર કરવાનું શરૂ કર્યું.આ દરમિયાન કાજોલ કાર્તિક સાથેના તેના સંબંધોને લઈને થોડી અસ્વસ્થ દેખાવા લાગી અને જણાવ્યું કે તેમનો પ્રેમ વફાદાર નથી.

આવી સ્થિતિમાં કાજોલ ઘણીવાર શૂટિંગ દરમિયાન સેટ પર દુ:ખી પણ જોવા મળતી હતી.જયારે આ સમયે અજય તેને સલાહ આપીને અને તેની સાથે સમય વિતાવીને પોતાનું મન હળવું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો.આ પછી અજયની કેટલીક વાતો કાજોલના હૃદયમાં હમેશા માટે આવી ગઈ હતી.અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગી ગયા હતા.આ પછી તો તેમના પ્રેમની ચર્ચાઓ પણ થવા લાગી હતી.

આજના સમયમાં આખા ઉદ્યોગમાં આ એક એવું દંપતી છે જે અનેક પ્રેમ પ્રાપ્ત કરી રહ્યું છે.તમને જણાવી દઈએ કે અજય અને કાજોલે 1999 માં તેમની ફિલ્મ પ્યાર તો હોના હી થા દરમિયાન પરંપરાગત મરાઠી શૈલીમાં લગ્ન કર્યાં હતાં.આજના સમયમાં તે તે બાળકોના માતાપિતા પણ છે.અને પોતાની વૈભવી જીવન પણ જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *