અજાણી યુવતીનો રાત્રે આવ્યો વિડીયો કોલ તો યુવક વાત કરતા કપડા ઉતારવાનું કહ્યું,કપડા ઉતાર્યા પછી …….

Gujarat

આજના સમયમાં લોકો વધારે પડતો સમય સોસીયલ મીડિયા પર પસાર કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ મોબાઈલ જીવનનો મોટો હિસ્સો બની ગયો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે સોસીયલ મીડિયા મારફતે થતા ઘણા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો રાજ્યના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એક યુવકને યુવતી સાથે વિડીયો કોલ પર મસ્તી કરવી ઘણી ભારે પડી ગઈ હતી.

એવું કહેવામાં આવે છે કે એકવાર ફોન પર વાત થયા બાદ યુવક અને યુવતી વચ્ચે વિડીયો કોલ શરુ થયો હતો.જયારે ધીરે-ધીરે યુવતીએ યુવકને પોતાની જાળમાં ફસાવી રહી હતી,પરંતુ યુવકે તેની કોઈ જાણકારી ન રહી હતી.એવું કહેવામાં આવે છે કે જયારે વોટ્સએપ વિડીયો કોલ કરવામમાં આવ્યો ત્યારે તેમાં યુવતીએ યુવકને કપડાં ઉતારવાનું કહ્યું હતું.

હવે આવી મસ્તીમાં યુવક પણ કોઈ પણ વિચાર્યા વિના યુવતીની વાત માનવા તૈયાર થઈ ગયો હતો.પરંતુ યુવક જાણતો ન હતો કે યુવતી તેના આ દરેક કામ સ્ક્રીન રેકોર્ડિંગમાં કરી રહી છે.આવી જ રીતે યુવકે યુવતી સાથે ઘણી મજા કરી,પરંતુ જયારે આ વિડીયો કોલ પૂરો થયા બાદ યુવકને રુપિયાની ડિમાન્ડ કરતો એક ફોન આવી ગયો હતો.

આટલું જ ન્નાહી પરંતુ પૈસા ન મળ્યા તેનો આ વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે યુવકને દસેક દિવસ પહેલા અડધી રાતે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો.આવી સ્થિતિમાં યુવકે તે યુવતી સાથે વાત કરી હતી.અને થોડા દિવસ તેની સાથે વાત પણ કરવા લાગ્યો હતો.

આ પછી તો એકબીજાને જોવા બંને વિડીયો કોલ કરતાં પણ થઈ ગયા હતા.આ દરમિયાન એકવાર યુવતી વિડીયો કોલ પર અશ્લીલ હરકતો કરતી હોય તેવું લાગ્યું હતું.આટલું જ નહિ પરંતુ યુવકના કપડાં ઉતારવાનું પણ જણાવ્યું હતું.જયારે યુવતીના કહેવા પર યુવકે પોતાના કપડાં ઉતારી દીધા હતા.અને બંને ઘણી મજા કરવા લાગ્યા હતા.

અજાણી યુવતી સાથે વિડીયો કોલ પર મજા કરી રહેલા યુવકને ખબર પણ ન હતી કે સામેવાળી યુવતી તેના ફોનનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહી છે.આ વિડીયો કોલ પૂરો થયા બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવવાના શરુ થયા હતા.જેમાં તેને ધમકી આપવામાં આવતી હતી કે જો તેણે તેમના કહ્યા અનુસાર રુપિયા ના આપ્યા તો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની વાત કરી હતી.

આવી સ્થિતિમાં યુવક ઘણા દિવસોથી તણાવમાં રહેતો હતો.આ પછી તો અંતે પોલીસની મદદ માંગી હતી.જયારે તેમના પરિવારે પણ યુવકને હિમ્મત આપી હતી.જયારે હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તે ગેંગને પકડવા માટે કાર્યવાહી શકરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *