અનીલ કપૂરની દીકરી આ ફેમસ અભિનેતા સાથે કરવા માગતી હતી લગ્ન પરંતુ આ નાનકડી વાતના કારણે ના થયા લગ્ન….

Uncategorized

વર્ષોથી બોલિવૂડ અને ટીવી ઉધોગના સ્ટાર્સ હમેશા પોતાના અભિનયથી સાથે સાથે કેટલીક અન્ય બાબતોને લઈને પણ મોટી હેડલાઈન્સ બનાવતા જોવા મળે છે,સામાન્ય રીતે જોવામાં આવે તો આ દરેક કલાકારો હમેશા કોઈને કોઈ રીતે ચર્ચામાં જોવા મળે છે.તમને જણાવી દઈએ કે આ કલાકારો ખાસ કરીને લગ્ન માટે અથવા પ્રેમ સબંધો માટે વધારે મોટી હેડલાઇન્સ બનાવે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે જયારે અનુષ્કા અને વિરાટ લગ્ન જીવનમાં જોડાયા ત્યારે તેમની ચર્ચાઓ ઉભી થઇ હતી.આટલું જ નહિ પરંતુ તમને જણાવી દઈએ કે તેમના લગ્નના ઘણા વર્ષો થઇ ગયા પરંતુ આજે પણ તે અમુક બાબતને લઈને ચર્ચામાં જોવા મળે છે.આવી જ રીતે જો 2018 માં જો કોઈ વધારે ચર્ચામાં આવ્યું હોય તો તે સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન હતા.

તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટની જેમ આ અભિનેત્રી સોનમ અને આનંદના લગ્નના અહેવાલો આજે પણ ચર્ચામાં આવી રહ્યા છે.જયારે આ બંને બોલિવૂડના લગ્નમાં ઘણા કલાકારો પણ હાજર જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે લગ્ન માટે મુંબઈના બેન્ડસ્ટેન્ડમાં સોનમની કાકી કવિતા સિંઘના લક્ઝુરિયસ બંગલાની પસંદગી કરવામાં આવી હતી.

એવું કહેવામાં આવે છે કે સોનમ અને આનંદે પંજાબી રિવાજોથી લગ્ન જીવનમાં જોડાયા છે.જયારે લગ્ન સમયે અભિનેત્રી સોનમ પણ ઘણી સુંદર લાગી રહી હતી,જેમની ઘણી તસવીરો સોસીયલ મીડિયા પર વાયરલ પણ થઇ હતી.પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આનંદ આહુજા સાથે લગ્ન કરવા તે અભિનેત્રી સોનમની પહેલી પસંદ ન હતી.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આનંદ પહેલા સોનમનું અન્ય કોઈને દિલ આપી ચુકી હતી,આટલું જ નહિ પરંતુ તેની સાથે જીવન પસાર કરવા માંગતી હતી.પરંતુ પોતે આવું કરી શકી ન હતી અને આખરે પ્રેમની બાબતો ભૂલી લગ્ન જીવનમાં જોડાઈ હતી.એવું કહેવામાં આવે છે કે આનંદ આહુજા પહેલા સોનમ કપૂરના જીવનમાં સાહિર બેરી નામનો એક યુવક હતો.

સાહિર અને સોનમ એકબીજાને વધારે પ્રેમ પણ કરતા હતા.તમને જણાવી દઉં કે સાહિર બેરી ઘણો ઓછો ચર્ચામાં આવતો હતો પરંતુ કારણ કે તે કોઈ અભિનેતા નથી,પરંતુ સાહિર બેરી એક એન્ટ્રેપ્રેન્યોર અને દિલ્હીનો યુવાન મોડેલ હતો.એવું કહેવામાં આવે છે કે તેણે બેચલર ઑફ ઇન્ટરનેશનલ મૉડલિંગમાં ડિગ્રી મેળવી હતી.

સોનમ અને સાહિર ઘણા પ્રસંગોમાં સાથે પણ જોવા મળ્યા છે.તમને જણાવી દઈએ કે એકવાર સોનમ સાહિર પર ગુસ્સે થઇ હતી.જેથી આખરે તે દિલ્હીથી મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો,પરંતુ પાછળથી કોઈ કારણોસર સોનમે તેમની સાથે બ્રેકઅપ થઇ ગયું હતું.જયારે આ પ્રેમ જીવનમાં અંતર તેમના લગ્ન માનવામાં આવે છે.

કેટલાક સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે સોનમના પિતા એટલે કે અનિલને આ સબંધો વધારે પસંદ ન હતા.આટલું જ નહિ પરંતુ તે સાહિર સાથે પોતાની પુત્રી સોનમના લગ્ન કરવવા માંગતા ન હતા.જયારે પિતાની આ વાતને ધ્યાનમાં રાખીને સોનમે આ સંબંધનો અંત લાવી હતી,અને આખરે અનિલ કપૂરના કહેવા પર આ લગ્ન જીવનમાં જોડાઈ હતી.

આજે સોનમ આનંદની સાથે સારું એવું જીવન જીવી રહી છે,જયારે તેમની ઘણી તસવીરો અને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે,જયારે તે લગ્ન જીવન પછી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે,તે આજના સમયની સુંદર અભિનેત્રી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *