અનુષ્કા નહિ પરંતુ આમીર ખાનની ફિલ્મમાં કામ કરેલી આ ફેમસ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતા હતા વિરાટ કોહલી……

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે ફિલ્મના સ્ટાર્સ જેવી રીતે વધારે લોકપ્રિયતા મેળવે છે તેવી જ રીતે ક્રિકેટ જગતના પણ કેટલાક ખેલાડીઓ હમેશા ચર્ચામાં અને વધારે લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે.જયારે એવું પણ કહી શકાય છે કે બોલીવૂડ અને ક્રિકેટ જગત વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો રહ્યો છે.કારણ કે ઘણા ખેલાડીઓએ બોલીવૂડ અભિનેત્રીઓ સાથે અહેરમાં રહ્યા છે તો કેટલાકે તો લગ્ન પણ કર્યા છે.

આજે આવી જ એક અભિનેત્રી અને મોડલ ઇઝાબાલ બ્રાઝિલનું છે,એક એવો સમય હતો જયારે આ આ અભિનેત્રી ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી સાથે ડેટ કરતી હતી.તમને જણાવી દઈએ કે કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ બંને આશરે 2014ની આશપાસ એકબીજા સાથે ડેટ કરતા જોવા મળ્યા હતા.

આટલું જ નહિ પરંતુ તેમના પ્રેમના કિસ્સાઓ પણ ચર્ચામાં આવી ચુક્યા છે જયારે તે ઘણીવાર સાથે પણ જોવા મળ્યા છે.પરંતુ વિરાટે આ સંબંધ વિશે ક્યારેય પોતાના ચાહકો સામે વાત જણાવી નથી.પરંતુ મીડિયા સામે આ બંને છુપાઈ શક્યા નથી.તમને જણાવી દઈએ કે 2013 માં તેમના સંબંધનું રહસ્ય બધાની સામે આવી ગયું હતું.

ખાસ કરીને તેમના આ સબંધો બે વર્ષ સુધી ચાલ્યા હતા.આ પછી બંને લગ થઇ ગયા હતા.ઇજ્બલે એક મુલાકાતમાં એવું જન્નાવ્યું હતું કે બે વર્ષથી બંને એકબીજાના પ્રેમ સંબંધમાં જીવી રહ્યા હતા.અને પોતાની મરજીથી આ સંબંધો ખતમ પણ થઇ ગયા હતા.ઇજાબલ સાથેના બ્રેકઅપ પછી વિરાટનું નામ અનુષ્કા શર્મા સાથે જોડવાનું શરૂ થઇ ગ્ગયું હતું.

જયારે ઇજાબાલ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે ઇજબલે વર્ષ 2012 માં ફિલ્મ’તલાશથી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે આ સાથે અભિનેત્રીએ બીજી પણ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે આ અભીનેતીએ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.તે લેક્મે બ્યુટી પ્રોડક્ટ્સ,જુગાર અને બિગ બઝાર સહિતના અન્ય ઉત્પાદનો માટે પણ જાહેરાતોમાં જોવા મળે છે.જયારે હાલમાં તે અમુક સમયે સોશિયલ મીડિયા પર એક્ટીવ પણ જોવા મળે છે.જયારે લાખો લોકો આજે તેમને પસંદ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *