અનુષ્કા પહેલા આ ભારતીય અભિનેત્રી ના પ્રેમમાં દીવાના હતા વિરાટ કોહલી…….

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતાના અભિનય અને પોતાના વૈભવી જીવન માટે વધારે ચર્ચામાં રહે છે તેવી જ રીતે ભારતીય ક્રિકેટર પણ ચર્ચામાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ખેલાડીઓ હમેશા પોતાની રમત ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહે છે.જેમ કે લોકપ્રિય દંપતી એટલે કે કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા આજે પણ અનેક બાબતે ચર્ચામાં જોવા મળે છે.

વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા એક એવી દંપતી જે હમેશા કોઈને કોઈ કારણે મોટી હેડલાઇન્સ બનાવતા જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો વિરાટ અને અનુષ્કાએ આશરે ત્રણ વર્ષના લાંબા રિલેશનશિપ પછી લગ્ન જીવનમાં જોડાયા હતા.આટલું નહિ પરંતુ તે સમયે તેના પ્રેમના ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હતા.

ખાસ કરીને તેમના લગ્નના સમાચાર મીડિયામાં સામે આવતા જોવા મળ્યા ત્યારે ઘણા લોકો ચોંકી ગયા હતા.તેમના સંબંધોની શરૂઆતથી લઈને આજ સુધીની મુસાફરીને લઈને મીડિયામાં ઘણા સમાચાર આવી રહ્યા છે.પરંતુ આજે વિરાટના અન્ય સબંધો વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા લોકો જણતા નથી.

તમને જણાવી દઈએ કે અનુષ્કા પહેલા વિરાટનું દિલ બીજી કોઈ અભિનેત્રી પર આવી ગયું હતું.જયારે આ વાતનો મોટો ખુલાસો પોતે વિરાટે કર્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો ક્રિકેટ ખેલાડીઓ અને બોલિવૂડ અભિનેત્રીઓ વચ્ચેના પ્રેમ કિસ્સાઓ વર્ષોથી ચાલતા આવ્યા છે.અને આજે પણ ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે.

એવું કહેવામાં આવે છે કે આશરે 60 ના દાયકામાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન નવાબ પટૌડી અને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરના સૌથી પહેલા પ્રેમ સાથેના સમાચારો સામે આવ્યા હતા.ત્યાર પછી આવા કિસ્સાઓ સતત સામે આવતા રહ્યા છે.આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વાત કરીએ તો આ જોડી યુવાનોની પહેલી પસંદ બની ગઈ છે.

આ બંનેના ચાહકો પણ તેમના સંબંધો અને તેનાથી સંબંધિત દરેક સમાચારને લઈને ઉત્સાહિત જોવા મળતા હોય છે.પરંતુ અનુષ્કા વિરાટની પહેલી પસંદ નથી,પરંતુ તે પહેલાં વિરાટ અભિનેત્રી કરિશ્મા કપૂરને પસંદ કરવા લાગી ગયો હતો.આજના પ્રિય વિરાટ કોહલીનું હૃદય એક સમયે કરિશ્મા કપૂર માટે ધબકતું હતું.

તમને જણાવી દઈએ કે વિરાટે ખુદ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ પ્રેમ અંગેની વાત પણ જણાવી હતી.જેમાં એવું જણાવ્યું હતું કે કરિશ્મા કપૂરની ફિલ્મ ‘જુડવા’ જોયા પછી તે તેનાથી ખૂબ પ્રભાવિત થઇ ગયા હતા.આ પછી તેમની એક ઝલક માટે તડપતા હતા.પરંતુ વિરાટનો પ્રેમ સફળ થયો ન હતો.અને તેમના જીવનમાં અનુષ્કા આવી ગઈ હતી.આખરે આજ તેમની જીવનસાથી બની ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *