અનેકવાર સગીરા સાથે શરીરસુખ માણનાર યુવક વડોદરાથી ઝડપાયો, લગ્નની લાલચ આપી કર્યું હતું આ કામ…

Uncategorized

હાલમાં પ્રેમ સબંધો સાથે જોડાયેલ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ પ્રેમ સબંધોના કિસ્સાઓ છે જેમાં ઘણી છેતરપીંડી પણ થઇ રહી હોય તેવું જોવા મળતું હોય છે,ખાસ કરીને ઘણા લોકો પ્રેમ અને ખોટા લગ્ન અંગેની લાલચ આપીને શારીરિક શોષણ કરતા હોય છે.મહિલાઓ અનેક રીતે આવી બાબતોનો શિકાર થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક છેતરપીંડી અને શોષણનો કિસ્સો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના ડભોઇના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એક ગામની સગીરા સાથે એક યુવાને જે કર્યું હતું તેનો પર્દાફાસ કર્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ યુવાને પહેલા યુવતી સાથે પરિચય કેળવ્યો હતો.

જયારે બંને સારી રીતે ઓળખતા થઇ ગયા ત્યારે લગ્નની લાલચ આપી યુવાન આ યુવતી સાથે અવરનવાર શરીરસુખ મળતો રહ્યો હતો.પરંતુ આખરે શોષણ થતું હોય તેવું લાગ્યું ત્યારે સગીરા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જયારે હાલમાં તો આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

એવું કહેવામાં આવે છે કે લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર આરોપી અને ભોગ બનનાર સગીરાને પોલીસે ગણતરીના કલાકોમાં જ અન્ય શહેરમાંથી ઝડપી લીધો છે.જયારે આ યુવક સામે ફરિયાદ થઇ ત્યારે તેની તપાસ ચાલી રહી હતી,જે આ યુવક આખરે વડોદરાના એક વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

આ આરોપીએ એક સગીરાને લગ્નની લાલચ આપી તેને ભગાડી જઇ તેની સાથે શારીરિક સંબંધો બાંધી એક મોટો ગુનો કર્યો હતો.પરંતુ ભોગ બનેલ યુવતીએ ફરિયાદ કરી ત્યારે પોલીસએ અલગ અલગ ટીમો બનાવી ઘણા વિસ્તારમાંની તપાસ કરી હતી.જેમાં આરોપી અને ભોગ બનનાર કિશોરીને બંનેને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં પોલીસે સફ્ળતા મેળવી હતી.

તમને જણાવી દઈએ કે આરોપીની પૂછપરછ કરતા સગીરા સાથે અવારનવાર શરીર સંબંધ રાખેલ હોવાનું પણ પોતે જણાવ્યું હતું.આટલું જ નહિ પરંતુ તે ઘણા સમયથી તેનું શોષણ કરતો હતો.હાલમાં તો યુવતીનું મેડિકલ ચેકઅપ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે,જે પછી આગળની તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *