અભિષેક બચ્ચનની પત્ની હોવા છતાં અને ઘરમાં નોકરો હોવા છતાં એશ્વર્યાને કરવું પડે છે આવું કામ,કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે……….

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી જોડીઓ છે જેમના લગ્ન જીવનને ઘણા વર્ષો થઇ ગયા પરંતુ તેમના વચ્ચે કોઈ તકરાર આજ સુધી જોવા મળ્યો નથી.તે હમેશા પોતાના વૈભવી જીવન માટે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે.આવી જ રીતે જો બોલીવૂડના અભિષેક બચ્ચન અને સુંદરી એશ્વર્યા રાયની વાત કરવામાં આવે તો બોલીવૂડમાં સુંદર જોડી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ જોડીના લગ્ન જીવનને આશરે 14 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે.આ બંનેએ આશરે વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા.બંનેની ગણતરી બોલીવુડના સૌથી સુંદર કપલમાં થાય છે.આ હમેશા જયારે પણ જોવા મળે છે ત્યારે બંને સાથે જ જોવા મળતા હોય છે.બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે અમુક ઇન્ટરવ્યુ દરમિયાન અભિષેકએ તેની પત્નીની પ્રશંસા કરતા પણ જોવા મળ્યા છે.તેઓ એવું પણ કહે છે કે તેમની પત્ની ‘બેસ્ટ હાફ’ છે.જયારે અભિનેત્રી એશ્વર્યા પણ દરેક પ્રસંગે અભિષેકની પ્રશંસા કરતી જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આ બંને સ્ટાર્સ સામાન્ય માણસની જેમ પોતાનું જીવન જીવે છે.

આથી એવું કહી શકાય કે લગ્નના આટલા વર્ષો થઇ ગયા પરંતુ તેમનામાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી.તમને જણાવી દઈએ કે આ બંનેને બોલિવૂડના આઈડલ કપલ તરીકે પણ માનવામાં આવે છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેત્રી એશે મિસ વર્લ્ડનો ખિતાબ પણ હાંસલ કર્યો છે,જયારે હાલમાં તે બચ્ચન પરિવારની પુત્રવધૂ છે.

સુપરસ્ટાર બચ્ચન પરિવારની પુત્રવધૂ હોવા છતાં તે આજે પણ ઘરે તે એક સામાન્ય પુત્રવધૂની જેમ જ રહે છે.તે તેની પુત્રી આરાધ્યા અને આખા ઘરની સંભાળ પણ રાખે છે,તેના ખાવા પીવાની સંભાળ રાખે છે.તમને જણાવી દઈએ કે એશ્વર્યા અભિષેક બચ્ચનને પોતાના હાથથી બનાવેલુ ભોજન ખવડાવે છે.અને આ વાત ખુદ એશ્વર્યાએ કપિલ શર્મા શોમાં કરી હતી.

જયારે કપિલના શોમાં આવતા તો ઘણા સવાલો થયા હતા,અને સામે જવાબ પણ મળ્યા હતા.આવી સ્થિતિમાં કપિલે એશ સાથે એવો સવાલ ઉઠાવ્યો હતો.તેનો જવાબ સાંભળીને ત્યાંના બધા લોકો હસવા લાગ્યા હતા.આ સાથે એશ્વર્યા તેના સ્પોટ રિસ્પોન્સ માટે પણ જાણીતી છેતે હમેશા પોતાની જવાબ ભારપૂર્વક આપતી હોય છે.

આ શોમાં એક એવો પણ એશ્વર્યાને સવાલ પૂછવામાં આવ્યો તો કે ભારતમાં બાળકો મોટા થયા પછી પણ શું તે તેના માતાપિતા સાથે રહેવું પસંદ કરે છે.આવી સ્થિતિમાં આ સવાલથી સમજી ગઈ હતી કે તે ભારતની સંસ્કૃતિની સાથે જોડાયેલ સવાલ કરી રહ્યા છે,જેમાં એસે વિચારપૂર્વક જવાબ આપ્યો હતો.અને કહ્યું હતું કે ભારતમાં બાળકો મોટા થયા પછી પણ તેમના માતાપિતા સાથે એક જ મકાનમાં રહેવું પસંદ કરે છે કારણ કે ત્યાં રહેવા માટે કોઈ મંજુરી લેવી પડતી નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા અભિષેક વધારે સફળ થઇ શક્યા નથી,પરંતુ તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે.જયારે અભિનેત્રી એશ ઘણા લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી,તે લગ્ન પાછી હમેશા પરિવારની સંભાળ માટે જોડાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *