ધોરણ ૧૦માં ભણતી બાળકીને ધાબા પર બોલાવી તેનો હાથ પકડ્યો અને તેની સાથે કર્યું એવું કે…….

Uncategorized

રાજ્યમાં હવે ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.ખાસ કરીને મહિલાઓ સાથે કોઈને કોઈ પ્રકારે છેડતી થઇ હોય તેવા કિસ્સાઓમાં હવે સતત વધારો જોવા મળી રહ્યો છે.આવી સ્થિતિમાં આજે દરેક મહિલાઓ પોતે મુક્તપણે જીવન જીવી શકતી નથી.તમને જણાવી દઈએ કે આજે ફરી એકવાર રાજ્યમાંથી એક તરુણીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ તરુણીને જે વ્યક્તિએ છેડતી કરી છે તે અન્ય કોઈ વ્યક્તિ નહિ પરંતુ ઘર નજીક રહેતા સંબંધી યુવકે કરી હોવાનું સામે આવી રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ યુવાન યુવક પ્હેલા પણ વીડિયો કોલ કરીને આ યુવતીને હેરાન કરતો હતો.જેથી પરિવારે ઘણીવાર ઠપકો પણ આપ્યો હતો.

પરંતુ ગત દિવસે ફરી એકવાર યુવતી સાથે અડપલા કાર્ય હતા.એવું કહેવામાં આવે છે કે યુવકે મકાનના ધાબા પર તરુણીને બોલાવી શારીરિક છેડતી કરી હતી.જેથી આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે કોસિસ કરવામાં આવી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો મહિલાઓ ઉપરાંત હવે બાળકીઓ સાથે પણ આવી શારીરિક છેડછાડ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ મૂળ મહારાષ્ટ્રના વતની છે,પરંતુ ઘણા સમયથી સુરતના કે વિસ્તારમાં રહે છે.જયારે આ વેપારીની 15 વર્ષીય પુત્રી આશરે ધોરણ 10માં અભ્યાસ કરે છે.પરંતુ હાલમાં તો તે ઘરે જ રહે છે.જયારે તેમના ઘર નજીક રહેતો તેમનો સંબંધી યુવાને આ તરુણીને પોતાના ઘરના ધાબા પર વાત કરવા ગત દિવસે બોલાવી હતી.

જયારે આ છોકરી ત્યાં આવીને વાત કરતી હતી.કે તે સમયે દૂરના સંબંધી યુવાનએ તરૂણીને હાથ પકડી ખેંચીને બાથમાં લઈ ખરાબ અડપલા કરવા લાગ્યો હતો.આવી સ્થિતિમાં યુવતીએ તે યુવાનને ધક્કો મારી ઘરે ભાગીને આવી હતી.અને ઘરમાં રહેલા પરિવારને આ અંગેની જાણ કરી હતી.જયારે પરિવાર એવું પણ જણાવી રહ્યો છે કે આ યુવાન આશરે બે મહિના પહેલા વીડિયો કોલ કરીને પરેશાન કરતો હતો.

જેથી તેને ઘણીવાર સમજાવ્યો પણ હતો.પરંતુ ગત દિવસે આવું ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો.આવી સ્થિતિમાં તરૂણી સાથે પરિવાર આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે આવ્યા હતા.જેમાં ફરિયાદ પણ નોંધાવી હતી.હાલમાં આરોપી ફરાર થઇ ગયો છે જેથી તેની શોધ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *