17 વર્ષની યુવતીને માલિકે કામ કરવા માટે ગોડાઉનમાં બોલાવી અને તેની સાથે કર્યું કંઇક એવું કે…

Uncategorized

દેશમાં એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે જ્યારે બીજી બાજુ ઘણા રાજ્યોમાંથી મહિલાઓ સાથે કરવામાં આવતા કેટલાક અડપલના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો મહિલાઓ સાથે કોઈને કોઈ પ્રકારે દુષ્કર્મ આચર્યા હોવાનું સામે આવતું હોય છે.જે આજના સમય દેશ અને સમાજ માટે એક ગંભીર સમસ્યા પણ ઘણી શકાય છે.

જયારે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો અહી પણ આવા અનેક કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નરાધમેં યુવતીનો બળાત્કાર અને છેડતી કરી હોય તેવું સામે આવ્યું છે.મળતા અહેવાલ મુજબ 17 વર્ષીય સગીરા સાડી ઉપર ટીકીનું કામ લેવા આવી હતી.

પરંતુ ત્યાના શેઠે એકલતાની લાભ ઉઠાવી ગોડાઉનમાં લઈએ જઈ યુવતી સાથે ન કરવાનું કામ કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે જોબવર્ક-હેન્ડવર્કનું કામ અપાવવાની લાલચ આપી આ વેપારીએ સગીરાનું યૌનશોષણ કર્યું છે.હાલમાં આ સમગ્ર કિસ્સો તે વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

એવું કહેવામાં આવે છે કે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે એક સોસાયટીમાં રહેતો યુવક કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડવર્ક-જોબવર્કનું કારખાનું ધરાવે છે.જયારે આ યુવક પાસેથી ઘણી મહિલાઓ જોબવર્કનું કામ લઇ જાય છે.પરંતુ આ સમયે સોસાયટીમાં જ રહેતી મહિલાને જોબવર્કનું કામ અપાવવાની લાલચ આપી હતી.

જેમાં હેન્ડવર્ક-જોબવર્કનું કામ લેવા દીકરીને મોકલવાની વાત શેઠે કરી હતી.જેથી 17 વર્ષીય પુત્રીને જોબવર્કના કામે માટે તેમના ત્યાં મોકલી હતી.જયારે આ શેઠે બળજબરી કરી સગીરા સાથે અડપલા કાર્ય હતા.આટલું જ નહિ પરંતુ વારંવાર ધાકધમકી આપી છે કલાકો સુધી તેની સાથે શારીરિક શોષણ કરતો રહ્યો હતો.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ કામ કરીને સગીરાના ભાઇ અને પિતાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.આખરે ડરી ગયેલી છોકરીએ દરેક વાત પરિવારમાં જણાવી અને આ સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.આખરે પોલીસે પણ બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.હાલમાં તેમની વધારે તપાસ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *