અમદાવાદના યુવકે કચ્છનો સાંસદ બોલું કહીને મંદિર માટે માગ્યા 2.50 લાખ રૂપિયા પછી થયું એવું કે…

Uncategorized

દેશમાં કેટલાક એવા કિસ્સાઓ સતત વધતા જોવા મળતા હોય છે,જેમાં કોઈને કોઈ પ્રકારે ઘણા લોકો સાથે છેતરપીંડી કરીને પૈસા પડાવવાની કોશિસ કરવામાં આવતી હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો છેતરપીંડીનો શિકાર પણ બની જતા હોય છે.એવું પણ કહી શકાય છે કે જો થોડી બેદરકારી પણ બેંક બેલન્સ ખાલી કરાવી શકે છે.અને આવા કિસ્સાઓ સતત સામે આવતા પણ રહે છે.

આજે આવો જ એક કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં એક મંદિરના ભંડારામાં રૂપિયા અઢી લાખનું દાન આપવાનું છે તેમ કહી કંપનીના ડાયરેક્ટર પાસે પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને આ સમગ્ર ઘટના પણ હાલમાં ઘણી ચર્ચામાં આવી રહી છે.એવું કહેવામાં આવે છે કે એક કંપનીમાં ડાયરેક્ટરને અમદાવાદના એક વ્યક્તિએ ફોન કરીને કચ્છના અન્ય વિસ્તારમાંથી બોલું છું તેવું જણાવ્યું હતું.

આટલું જ નહિ પરંતુ એવું જણાવ્યું હતું કે તમારી કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીથી દાન કરવામાં આવે છે તેવું જાણવા મળ્યું છે.જેથી તમારે એક મંદિરના ભંડારામાં રૂપિયા અઢી લાખનું દાન આપવાનું છે તેવું કહીને પૈસા પડાવવાની કોશિસ કરવામાં આવી હતી.પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત દિવસે સવારના સમયે આ કિસ્સાઓ બન્યો હતો.

જેમાં ગામની સીમમાં આવેલ કંપનીના ડાયરેક્ટરના મોબાઈલ ફોન પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો.જેમાં આવેલા ફોનમાં વ્યક્તિ એવું જણાવતો હતો કે પોતે કચ્છનો છે.આટલું જ નહિ પરંતુ તમારી કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીથી પૈસાનું દાન કરવામાં આવે છે.જેથી ત્યાના એક મંદિરના ભંડારા માટે પૈસાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઇ હોવાથી તમારે આશરે અઢી લાખ દાન તરીકે આપવા પડશે.

જયારે અચનાક આવી બાબત સામે આવી ત્યારે ડાયરેક્ટરે કંપનીના મેનેજરને વાત કરી હતી.જેથી તેની સચ્ચાઈ સામે લાવવા માટે મોબાઈલ નંબરની તપાસ કરવામાં આવી હતી,જેમાં વ્યક્તિએ જણાવેલ વિસ્તારનો હોવા જાણવા મળ્યું,પરંતુ તેની વધારે તપાસ કરવામાં આવી હતી.આખરે સામે આવ્યું કે આ વ્યક્તિ કચ્છનો ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ પછી તેની વધારે તપાસ કરવામાં આવી હતી.જયારે દરમિયાન ફોન કરનાર વ્યક્તિ અમદાવાદના એક વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું.જેથી કંપનીના સિક્યુરિટી ઓફિસરએ આખરે પોલીસમાં આ સમગ્ર બાબત અંગે ફરિયાદ નોંધાવી હતી,જેમાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *