અમદાવાદમાં અલગ અલગ યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતો હતો યુવક,હોટલમાં જઈને……..

Gujarat

આજના સમયમાં પ્રેમ સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.જેમાં ઘણીવાર પ્રેમના નામે અનેક છેતરપીંડી પણ થતી જોવા મળી રહી છે.જયારે કેટલાક યુવક અને યુવતીઓ એવી પણ છે જે એક કરતા વધારે વ્યક્તિઓ સાથે પ્રેમ સબંધો ધરાવતા હોય છે.આજે આવો જ પ્રેમ સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક યુવક અનેક યુવતીઓ સાથે પ્રેમના નામે મજા કરતો હતો.આટલું જ નહિ પરંતુ પોતાને મોટો પ્લેબોય સમજતો હતો.

મળતા અહેવાલ મુજબ પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.જે અનેક યુવતીઓ સાથે પ્રેમ સબંધો ધરાવતો હતો.અને પોતાના શોખ પૂરા કરતો હતો.જેમાં એવું સામે આવ્યું છે કે આ યુવક વડોદરાનો છે પરંતુ ઘણા સમયથી અમદાવાદના એક વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલા સાથે પ્રેમમાં હતો.જયારે આ મહિલાના છ વર્ષ પહેલા ડિવોર્સ થઇ ગયા હતા.

જયારે 23 વર્ષીય પ્રેમી યુવક જોડે છેલ્લાં 3 વર્ષથી તેના પ્રેમસંબંધ હતા.આ યુવક યુવતીને અવારનવાર લગ્નની લાલચ આપતો હતો.આટલું જ નહિ પરંતુ મહિલાને અમુક સમયે જુદી જુદી હોટલોમાં લઈ જઈને પોતાની ભૂખ સંતોષતો હતો.પરંતુ અચાનક એવું સામે આવ્યું છે કે આ પ્રેમી યુવક દસ દિવસ પહેલા જ બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવાનો હતો.

એટલે કે આ યુવક બીજી યુવતી સાથે સાથે રહેવાના હતા.પરંતુ આ લગ્ન થાય તે પહેલા આ પ્રેમિકાએ યુવકે અન્ય બીજી મહિલા એટલે કે ત્રીજી પ્રેમિકા સાથે એક હોટલમાં રંગેહાથે ઝડપી લીધો હતો.મતલબ કે આ યુવક એક સાથે અન્ય મહિલાઓ સાથે પ્રેમ સબંધો રાખતો હતો.એવું કહેવામાં આવે છે કે આ યુવક માત્ર 7 ધોરણ ભણેલો છે.

આ પ્રેમી યુવક યુવતીઓને પોતાના શોખ પૂરા કરવાનું સાધન બનાવી રહ્યો હતો.દરેક યુવતીઓને લગ્નની લાલચ આપતો અને તેમની સાથે દુષ્કર્મ આચરતો રહેતો હતો.પરંતુ અંતે કપડાની જેમ યુવતીઓ બદલી રહેલા આ પ્રેમીનો અચાનક ભાંડો તેની જ એક અન્ય પ્રેમિકાએ ફોડી નાખ્યો હતો.જયારે પોલીસે યુવકની ધરપકડ કરી ત્યારે યુવકે કબૂલ્યું હતું કે તેના 10 દિવસ બાદ અન્ય યુવતી સાથે લગ્ન થવાના હતા.

પહેલા આ યુવકે અમદાવાદના એક વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને છ વર્ષ પહેલા ડિવોર્સ થયા હતા.જેથી તે એકલી હતી.આવી સ્થિતિમાં અ યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો.જેથી ઘણા સમય સુધી સાથે રહ્યો અને લગ્નની ખોટી લાલચ આપીને હોટલમાં શારીરિક સંબંધ બંધાતો રહેતો હતો.પરંતુ એક દિવસે તેની અન્ય કોઈ પ્રેમિકા તેને અન્ય યુવતી સાથે હોટલમાં પડકી લીધો હતો.

તમને જણાવી દઈએ કે યુવકની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી યુવતી આર્થિક રીતે મદદ કરતી હતી.ત્રણેક મહિનાથી અન્ય યુવતીઓ સાથે સંબધ રાખતો હોવાની યુવતીને શંકા ગઈ હતી.તેના પર નજર રાખી હતી.અંતે તે પકડાઈ ગયો હતો.આ ઘટના બાદ પ્રેમિકાએ અન્ય યુવતી સાથેના રિલેશન હોવાનું પૂછતા તેને કોઇ રિલેશન ન હોવાનું કહ્યુ હતું.ત્યારબાદ યુવતીને તે પણ ખબર પડી હતી કે યુવક થોડા દિવસ પછી લગ્ન કરવાનો હતો.આખરે યુવતીએ પોલીસમાં પ્રેમી સામે ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *