સુહાગરાતના દિવસે પતિએ પાર કરી દીધી બધી હદો તો પત્નીએ ગુસ્સે થઈને કર્યું એવું કે ………

Uncategorized

એવું કહેવામાં આવે છે કે જયારે યુવક અને યુવતી લગ્ન જીવનમાં જોડાય છે ત્યારે તેમના જીવનની નવી શરૂઆત થાય છે.આટલું જ નહિ પરંતુ લગ્ન કરેલ દંપતી જીવનમાં એકબીજા સાથે પ્રેમથી અને આદરપૂર્વક રહેવાના વચનો આપતા હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે ઘણીવાર એવા પણ કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય જેમાં એવું સામે આવતું હોય છે કે લગ્નના બીજા દિવસે જ પતિ પત્ની વચ્ચે તકરાર ઉભી થઇ જતી હોય છે.

આજે આવો જ લગ્ન જીવન સાથે સંકળાયેલ એક કિસ્સો ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે લગ્નની પહેલી રાતે જ દુલ્હન તેની માતા સાથે સીધી પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં પત્નીએ પતિ પર એવો આરોપ લગાવ્યો કે સુહાગરાતના દિવસે જ પતિએ ન કરવાનું કામ કર્યું હતું.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે પતિએ લગ્નની પહેલી રાતે પત્ની સાથે પ્રેમ કરવાને બદલે તેને ઢોર માર મારી હતી.જેથી પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.કન્યાના પરિવારજનોનો એવું જણાવી રહ્યા છે કે તેની પુત્રીને દહેજ માટે માર મારવામાં આવી છે.જયારે સામે સાસરિયાઓએ આ વાત સત્ય જણાવી નથી.

સાસરિયાઓ એવું જણાવી રહ્યા છે કે વરરાજા લગ્નની પહેલી રાતી પોતાના ઓરડામાં ગયો હતો,પરંતુ તે સમયે યુવતી કોઈ બીજા સાથે ફોન પર વાત કરતી જોવા મળી હતી.પરંતુ જયારે પતિને જોયો ત્યારે પત્નીએ ફોન બંધ કરી દીધો હતો.જયારે પતિએ ફોન બાબતે પૂછ્યું ત્યારે પત્નીએ જણાવ્યું ન હતું.જેથી વરરાજા અચાનક તેની પત્ની ઉપર ગુસ્સે થઈ ગયો અને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે બીજું બાજુ કન્યાએ પોલીસમાં એવું જણાવ્યું છે કે લગ્નના દિવસે પતિ આખો દિવસ તેની પાસે આવ્યો ન હતો,જયારે રાત થઇ ત્યારે રૂમમાં આવ્યો અને તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો હતો.આ સમયે જયારે તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે તે અચાનક માર મારવા લાગ્યો હતો.હાલમાં પોલીસે આ કેસના આધારે પતિ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી છે,પરંતુ પોલીસ તેની વધુ તપાસ કરીને સચ્ચાઈ જાણીને જેતે આરોપીને સજા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *