દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- કોરોનામાં સેવાચાકરી કરી…

Uncategorized

દેશભરમાં બનતી અનેક ઘટનાઓ રોજ સામે આવતી જોવા મળતી હોય છે,આટલું જ નહિ પરંતુ સામાન્યથી લઈને મોટા રાજકારણી લોકો સુધીના ઘણા કિસ્સાઓ અમુક સમયે વધારે ચર્ચામાં આવતા હોય છે.જયારે પણ કોઈ જાણીતા વ્યક્તિની બાબત સામે આવતી હોય છે ત્યારે તે વધારે ચર્ચાનું જોર પકડે છે.આવી સ્થિતિમાં હાલમાં ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની પોતાની ઘણી બાબતોને લઈને ચર્ચામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે કે ભરતસિંહ સોલંકીએ તેમની જ પત્નીની સામે સમાચારમાં વકીલ મારફતે એક નોટિસ જાહેર કરી હોવાનું સામે આવ્યું છે,આટલું જ નહિ પરંતુ જયારે આ નોટીસ સામે આવી ત્યારે તે બંને ફરી ચર્ચામાં આવી ગયા છે.એવું કહેવામાં આવે છે કે જયારે આ નોટીસ સામે આવી ત્યારે તેમની પત્ની રેશ્મા પટેલે પણ એક મોટો ખુલાસો જાહેર કર્યો છે.

રેશ્મા પટેલ તેમના પતિ વિરુધ એવું જણાવી રહ્યા છે કે તે હમેશા છૂટાછેડા આપવા માટે માનસિક દબાણ કરતા આવ્યા છે,આટલું જ નહિ પરંતુ આ સાથે બીજા પણ કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે.તમને જણાવી દઈએ કે ભરતસિંહની પત્ની રેશ્મા પટેલ એવું જણાવી રહી છે કે કોરોના સમયે તેમની સેવા કરી પરંતુ આ સ્થિતિ પછી તેમનું વર્તન બદલાઈ ગયું છે.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે છૂટાછેડા લેવા માનસિક દબાણ ઘણા સમયથી આપતા આવ્યા છે.આવો હાલમાં ગંભીર આક્ષેપ ભરતસિંહ સોલંકી પર તેમની પત્નીએ લગાવ્યો છે.જયારે હાલમાં જે નોટીસ મારફેતે જાહેર આરોપો કરવામાં આવ્યા છે તે દરેક ખોટા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.રેશ્માના વકીલ પણ એવું જણાવી રહ્યા છે કે તે સતત માનસિક દબાણ આપી રહ્યા છે.

જયારે ભરતસિંહ સોલંકીએ પત્ની વિરુદ્ધ એક જાહેર નોટિસ કરી છે.તમને જણાવી દઈએ કે આ નોટીસમાં એવું જણાવ્યું છે કે પત્ની પોતાના કહ્યામાં રહેતી નથી.આવી સ્થિતિમાં તે તેમને તકલીફ પહોંચાડે એવો ભય દર્શાવ્યો છે.ભરતસિંહ સોલંકીને રેશ્મા પટેલથી નુકસાન થવાનો ડર પર્વતી રહ્યો છે,જેના કારણે તેમને નોટિસમાં નાણાંકીય વ્યવહાર ન કરવા ઉલ્લેખન કર્યો છે.

નોટિસમાં એવું પણ જણાવ્યું છે કે રેશમા પટેલ આશરે 4 વર્ષથી ભરતસિંહથી અલગ રહે છે.જયારે પોતાના આંતરિક ઝઘડો પણ સામે આવ્યો હોવાનું કહેવામાં આવે છે.ભરતસિંહ સોલંકીને રેશ્મા પટેલથી નુકસાન થવાનો ડર છે.માટે આ સમયે પોતે જાહેરમાં નોટિસ મારફતે બધી બાબતો જાહેર કરી છે.હવે તેમના આ વિવાદો કેટલાક આગળ નીકળે છે તે આવતો સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *