પ્રેમીની સરકારી નોકરી લાગતા લગ્ન કરવાથી કર્યો ઇનકાર તો પ્રેમિકાએ પ્રેમીના ઘરે પહોચીને કર્યું એવું કે……..

Uncategorized

પ્રેમ એક એવો સબંધ છે જેમાં ઘણા લોકોને સફળતા મળતી હોય છે તો કેટલાક લોકો સાથે પ્રેમના નામે અનેક છેતરપીંડી થતી હોય છે.ઘણીવાર પ્રેમમાં કેટલાક યુવકો હમેશા યુવતીઓને લગ્નના ખોટા વચનો આપીને તેમની સાથે હમેશા શારીરિક શોષણ કરતા રહે છે.દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમનો અંત ઘણો ખરાબ આવતો હોય છે.

આજે આવો પ્રેમ સાથે સંકળાયેલો કિસ્સો ઉત્તરપ્રદેશના એક જિલ્લામાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક પ્રેમિકા યુવતીએ પોતાના પ્રેમી યુવક પર એક એવો આરોપ લગાવ્યો છે કે, તેના પ્રેમીએ લગ્નની ખોટી લાલચ આપીને તેની સાથે ઘણી વખત શરીર સબંધો બાંધ્યા છે.જયારે આ પ્રેમીને સરકારી નોકરી મળી ત્યારે લગ્ન કરવાની અચનાક ના પાડી દીધી છે.

મળતા અહેવાલ મુજબ પ્રેમિકા આવી સ્થિતિમાં પ્રેમીના ઘરે આવી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ પોતાની સાથે લગ્ન ન કરશે તો આત્મહત્યા કરવાની પણ ધમકી આપી હતી.પ્રેમિકાનો આરોપ છે કે બોયફ્રેન્ડનો પરિવાર તેને ધમકી આપી રહ્યો છે.હાલમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પોહંચી ગયો છે.

આવી સ્થિતિમાં પોલીસએ પ્રેમી વિરુદ્ધ જાતીય શોષણનો કેસ નોંધવાની શરૂઆત કરી છે.તમને જણાવી દઈએ કે આ આરોપી યુવક અને પીડિત યુવતી બંને એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.જયારે આ બંને સાથે કામ કરતા હોવાથી અમુક સમય પછી બંને વચ્ચે પ્રેમસંબંધ ઉભો થયો હતો.

જયારે આવી સ્થિતિમાં યુવકે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત ખોટા સંબંધ બાંધ્યા હતા.પરંતુ જયારે યુવકને સરીકારી નોકરીમાં પસંદગી મળી ત્યારે તે લગ્ન કરવા માટે ના પાડતો હતો.આવી સ્થિતિમાં પંચાયત પણ બોલવવા માવી હતી.અને અમુક સમય પછી લગ્ન કરવાની સંમતિ પણ અપાવી હતી.

પરંતુ પ્રેમીને કાયમી ધોરણે સરકારી નોકરી મળી ત્યારે અચાનક આ લગ્ન કરવા માટે ના પાડી.આ પછી ઘણો હંગામો ઉભો થઇ ગયો હતો.જયારે પ્રેમિકા લગ્ન કરવા માટે પ્રેમના ઘરે આવી ગઈ હતી.આવી સ્થિતિમાં પ્રેમીના પરિવારે તેને ઘરમાંથી બહાર કાઢવાની કોશિસ કરી હતી.આવી સ્થિતિમાં પ્રેમિકાએ આત્મહત્યા કરી લેવાની બધાને ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટના પછી પોલીસને જાણ કરવામાં આવી હતી,જેથી પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી.જયારે પોલીસ પ્રેમીકને લઇ ગઈ હતી.પરંતુ પ્રેમિકાએ પોતાની આપવીતી જણાવી ત્યારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસમાં જોડાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *