ભાવનગરમાં યુવકને ગામની યુવતી સાથે બંધાયા સબંધો જે વાતની જાણ યુવતીના ભાઈને થઇ તો કર્યું એવું કે………

Uncategorized

આજના સમયમાં વિવાહિત દંપતી હોય કે અન્ય વ્યક્તિ હોય દરેક ખાસ કરીને પ્રેમ સબંધોમાં એકવાર જોડાઈ જતા હોય છે.પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમમાં બધાને સફળતા પ્રાપ્ત થતી નથી,ઘણા લોકોને ઘણું સહન પણ કરવું પડતું હોય છે તો અમુક લોકો પ્રેમમાં માર પણ ખાતા હોય છે.આજે આવો જ પ્રેમ સાથે સંકળાયેલો કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે એક વિસ્તારમાં રહેતા યુવકને તે જ વિસ્તારની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો.તે એકબીજાના પ્રેમમાં ઘણા ખુશ હતા,પરંતુ પ્રેમસંબંધ અંગે યુવતીના ભાઈને ખબર પડી ત્યારે ગામમાં ઘણો મોટો હોબાળો મચી ગયો હતો.આટલું જ નહિ પરંતુ યુવતીના ભાઈએ તે પ્રેમીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

આવી સ્થિતિમાં ડરી ગયેલો પ્રેમી પોલીસની મદદ માટે ગયો હતો.મળતા અહેવામ મુજબ એવું કહેવામાં આવે છે કે હીરાની ઓફિસમાં કામ કરતા 22 વર્ષીય યુવકે તેના જ વિસ્તારની યુવતી સાથે પ્રેમ સબંધો રાખ્યા હતા.પરંતુ યુવતીના ભાઈને જાણ થઇ હતી ત્યારે પ્રેમીને ધમકાવ્યો હતો.જેથી પ્રેમીએ આ પ્રેમ સબંધો સમાપ્ત કરવાનો વિચાર કર્યો હતો.

જયારે બીજી બાજુ આ પ્રેમસંબંધના કિસ્સામાં યુવતીના ભાઈઓએ સમાધાન માટે આવેલા પ્રેમીને ઢોર માર માર્યો હતો અને પછી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.જયારે ઇજાગ્રસ્ત યુવકને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયારે તેણે પોલીસમાં પણ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી,જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે પ્રેમ સાથે સંકળાયેલી ઘટના પહેલીવાર નથી આવી,પરંતુ આવી ઘટનાઓ સતત સમાચારોમાં જોવા મળતી હોય છે.આવી જ એક ઘટના પણ સામે આવી છે જે પંચમહાલ જિલ્લાના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં પ્રેમી પ્રેમિકાને અશ્લીલ મેસેજ મોકલી પરેશાન કરતો હતો.આટલું જ નહિ પરંતુ પૂર્વ પ્રેમીને યુવકે મળવા બોલાવી હત્યા પણ કરી નાંખી હતી.

જયારે તેની લાશને એક કેનાલમાં ફેંકી હતી અને અકસ્માતમાંની ઘટના થઇ હોવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પરંતુ પોલીસે તપાસમાંથી બધી સચ્ચાઈ બહાર લાવી હતી.મળતી વિગતો અનુશાર એવું કહેવામાં આવે છે કે યુવતીને મૃતક યુવક સાથે પ્રેમસંબંધ હતા.બંને વચ્ચે શારીરિક સંબંધો પણ રહ્યા હતા.આ સમયે પ્રેમીએ યુવતીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો.

પરંતુ એવું પણ સામે આવ્યું છે કે બીજી તરફ આઠ મહિના પહેલી યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ રહ્યા હતા.જેના લીધે પહેલા પ્રેમીને આ અંગેની જાણ થઇ હતી.આવી સ્થિતિમાં પહેલો પ્રેમી ગુસ્સામાં આવી યુવતીને અશ્લીલ મેસેજ મોકલવા લાગ્યો હતો.આટલું જ નહિ પરંતુ તેનો વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો.

આવી સ્થિતિમાં પહેલા પ્રેમીની હત્યા યુવતીના નવા પ્રેમીએ કરી નાખી હતી.અને લાશ એક કેનાલમાં ફેંકી દીધી હતી.તેમજ પ્રેમિકા સાથે મળીને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.જયારે પા પ્રેમી યુવક છેલ્લા ઘણા દિવસોથી ઘરે પરત આવ્યો ન હતો,જેથી પરિવારે શોધખોળ કરી હતી.પરંતુ તે મળ્યો ન હતો.આવી સ્થિતિમાં બીજા દિવસે તેની લાશ કેનાલમાંથી મળી આવી હતી.

એવું કહેવામાં આવે છે કે જયારે આ લાશ મળી ત્યારે ત્યારે યુવકના શરીર પર ઇજાઓ જોવા મળી હતી.જેથી પરિવારને હત્યા કરી હોવાની શંકા થઇ હતી.ક્યારે પોલીસને જાણ થઇ ત્યારે તે લાશનું પીએમ કરાવ્યું હતું.અને તેની વધારે તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસે યુવતીના નવા પ્રેમીની ધરપકડ કરી હતી.અને અ પ્રેમીની હત્યા કરી હોવાની પણ કબુલાત કરી હતી.જેમાં પ્રેમીએ જાણવું કે આ પ્રેમી યુવતીને માનશીક ત્રાસ આપતો હતો.આવી જ રીતે પોલીસે પણ આ હત્યાનો કેસ ઉકેલીને પ્રેમીની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *