પત્નીના સબંધી સાથે સબંધ હોવાની શંકા ગઈ તો પતિએ પત્ની સાથે કર્યું એવું કે……….

Uncategorized

રાજ્યમાં પણ હવે દિવસે દિવસે અનેક ગુનાઓ વધતા જોવા મળી રહ્યા છે.જયારે પ્રેમ સબંધોની વાત કરવામાં આવે તો પ્રેમ સાથે સંકળાયેલા કિસ્સાઓમાં તો સતત વધારો થયો છે.આટલું જ નહિ પરંતુ પ્રેમના નામે કેટલાક શારીરિક,માનશીક ત્રાસ ઉપરાંત હત્યા જેવા કિસ્સાઓ પણ ઉભા થાય છે.આજે આવી જ પ્રેમની આડમાં થયેલા હત્યાની ઘટના પંચમહાલના એક વિસ્તારમાંથી સામે આવી છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે માસીયાઇ ભાઈ-બહેનના આડા સંબંધની શંકા પતિને થઇ હતી.આવી સ્થિતિમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરુણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.હાલમાં તો પોલીસએ આ ઘટના કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.જયારે આરોપી પતિની શોધ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતો યુવક અને સાડુ ભાઈ આજથી એક માસ અગાઉ બાધા અર્થે બીજા ગામે ગયા હતા.ત્યાંથી પરત ફરતા મૃતકની બહેનનો દીકરો પોતાની જ માસીયાઈ બહેન સામે ટગર ટગર જોઈને ઈશારો કરતી હતી.આવી સ્થિતિમાં મૃતકના પતિએ આ સ્થિતિ જોઈ ગયો હતો.

આવી સ્થિતિમાં પતિ અને પત્ની વચ્ચે તકરાર ઉભો થયો હતો.આટલું જ નહિ પરંતુ પતિ રસ્તા વચ્ચે જ ઉતરી પણ ગયો હતો.જયારે ઘરે જઈને આરોપી યુવકે ઘરે જઈને પોતાની સાળીને કહ્યું કે મારી દીકરીને કેમ બદનામ કરો છો તેમ કહીને ઝગડો કર્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ ઘટનાના પાંચ દિવસ પહેલાં પોતાના સાળાની હાજરીમાં આરોપીની સાળી દ્વારા પોતાની પુત્રીને બદનામ કરવામાં આવી હોવાથી પંચ ભેગુ કરવા માટે કહ્યું હતું.

આવી વાત કરતા આરોપી પોતાની પત્ની પર ગુસ્સે થઈ ગયો હતો.પરંતુ તેને સમજાવી શાંત પાડવામાં આવ્યો હતો.માસિયાઈ ભાઈ સાથેના પ્રેમ પ્રકરણના કારણે હત્યારા આરોપીના સાળી તેનો પતિ અને પુત્ર પંચમાં આવ્યા ન હતા.આ વાતનો મનમાં રોષ રાખી હત્યારા આરોપીની પત્ની સવારના નવ વાગ્યાના અરસામા પંચમાં વાતનો ઉકેલ ના આવ્યો કહીને રોષ ભરાયેલા પતિએ પાછળ જઈને હથિયારના ઘા કાર્ય હતા.

જયારે ગંભીર રીતે તેને મારવામાં આવી હતી,આવી સ્થિતિમાં તેનું ઘટના સ્થાને મોત થઇ ગયું હતું.જયારે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ કર્મીઓ ઘટના સ્થળે આવી ગયા હતા.જયારે મૃતદેહનું પંચનામુ કરવા માટે મોકલી આપી હતી.જયારે હત્યાનો આરોપી પતિ ફરાર થઈ ગયો છે.હાલમાં પોલીસ તેની શોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *