બોલીવૂડની ફેમસ અભિનેત્રી સોનાલી બીન્દ્રે ના પ્રેમમાં પાગલ હતો આ ફેમસ ક્રિકેટર,પ્રેમમાં કિડનેપ કરવાનો પણ બનાવ્યો હતો પ્લાન……

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પ્રેમ અફેરને લઈને ચર્ચામાં આવે છે તેવી જ રીતે અમુક સમયે ક્રિકેટના ઘણા ખેલાડીઓ પોતાના પ્રેમ અફેરને લઈને ચર્ચામાં આવતા જોવા મળતા હોય છે.પરંતુ તેમના પ્રેમના અફેર હમેશા બોલીવૂડ અભિનેત્રીઓ સાથે જોડાયેલા વધારે જોવા મળતા હોય છે.જયારે એવું પણ કહી શકાય છે કે ક્રિકેટરો અને ફિલ્મ જગતની અભિનેત્રીઓના પ્રેમના કિસ્સાઓ વર્ષોથી ચાલતા આવ્યા છે.

ક્રિકેટરો અને અભિનેત્રીઓ ઘણીવાર પ્રેમની મોટી હેડલાઇન્સ પણ બનાવતી જોવા મળતી હોય છે.જેવી રીતે દરેક વ્યક્તિ જાણે છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ પોતાના પ્રેમ સબંધોના સમયે ઘણા ચર્ચામાં આવ્યા હતા.જયારે આજે લગ્ન જીવનમાં પણ તે જોડાઈ ગયા છે.જયારે આ પહેલી દંપતી નથી,જે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હોય,પરંતુ યુવરાજ સિંહે અને હેઝલ કીચ પણ આવા પ્રેમ સબંધો પછી લગ્ન જીવનમાં જોડાયા હતા.

ક્રિકેટર અને બોલિવૂડ અભિનેત્રી વચ્ચેના અફેરની લીસ્ટ જોવામાં આવે તો તે ઘણી મોટી છે.જેમાં ઘણા પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે તો કેટલાક માટે આજે ખાલી ચર્ચા સિવાય બીજી કઈ હાથ લાગ્યું નથી.આજે તમને આવા પ્રેમ સબંધો સાથે ઉભી થયેલી મોટી અફવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે આજે પણ ઘણા ઓછા લોકો જાણે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં ક્રિકેટરોની લોકપ્રિયતા વધતી જોવા મળી રહી છે. પરંતુ આ ત્યારે મળે છે જયારે તેમના સફળતા પ્રાપ્ત થાય છે.જયારે ઘણા ખેલાડીઓ સફળતા પ્રાપ્ત કરી પણ લેતા હોય છે.જયારે સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે તેમની ઘણી સારી અને ખરાબ બાબતો પણ સામે આવતી જોવા મળે છે.

આવી સ્થિતિ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને અભિનેત્રી નગ્માથી લઈને મહેન્દ્ર સિંહ ધોની અને દીપિકા પાદુકોણ વચ્ચે પણ જોવા મળી છે.ઘણીવાર ક્રિકેટરોનું હૃદય બોલીવુડની સુંદરીઓ પર પડે છે અને આવા જ એક ક્રિકેટરનું હૃદય બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે આવી ગયું હતું કે તેણે સોનાલીનું અપહરણ કરવાની યોજના પણ બનાવી હોવાનું સામે આવ્યું હતું.

જયારે આ ખેલાડી પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર હતો.તમને જણાવી દઈએ કે ખુદ શોએબ અખ્તરે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભારતની મુલાકાત સમયે ક્યૂટ દેખાતી સોનાલી બેન્દ્રેને કેવી રીતે મળ્યો અને તે સમયે સોનાલીને જોતાં જ તે પોતાની ગતિથી ક્રિકેટના મેદાન પર બેટ્સમેનને ડરાવી દેતો હતો.

એવું કહેવામાં આવે છે કે આ સમયે શોએબ અખ્તર પ્રેમમાં પડી ગયો હતો.જયારે તે હમેશા એવું પણ વિચારતો હતો કે સોનાલી પોતાના દિલની વાતને સ્વીકારશે કે નહીં.જયારે આવી સ્થિતિમાં તેને અપહરણ કરવા માટેની બાબત પણ સામે આવી હતી.પરંતુ આ સમયે શોએબએ જણાવ્યું હતું કે આ દરેક બાબત એક અફવા હતી.

એક ઇન્ટરવ્યૂમાં રમૂજી સ્વરમાં જણાવ્યું હતું કે આ વસ્તુને ઘણાં વર્ષો વીતી ગયા છે અને આ બંને સ્ટાર્સ પોતપોતાની ખુશીથી લગ્ન જીવનમાં મસ્ત છીએ.તમને જણાવી દઈએ કે સોનાલીએ વર્ષ 2002 માં ડિરેક્ટર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા,જ્યારે શોએબે 2014 માં પાકિસ્તાની યુવતી રૂબાબ સાથે લગ્ન કર્યા હતા.જયારે તેમના પ્રેમનએ લઈને જે ચર્ચા ઉભી થઇ હતી,તે એકદમ અફવા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *