દારૂના નશામાં પતિએ પત્નીના ગૃપ્ત ભાગમાં કર્યું એવું કે જેના કારણે પત્નીએ કરી આપઘાત કરવાની કોશિશ…..

Gujarat

પતિપત્ની વચ્ચે હમેશા નાના મોટા કેટલાક ઝગડાઓ થતા રહે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ ઝગડાઓ વચ્ચે તેમનો પ્રેમ પણ રહેલો હોય છે.પરંતુ કેટલાક આવા જ દાંપત્ય જીવન સાથે સંકળાયેલા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં તેમના ઝગડાઓ વધારે મોટું રૂપ ધારણ કરતા હોય છે.અથવા પતિ પત્ની સાથે એવું ખરાબ વર્તન કરવા લાગે છે કે આખરે પત્નીએ પોલીસની મદદ માંગવી પડતી હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવતો આવતો ઘણા અજીબોગરીબ કિસ્સાઓ રોજ સામે આવતા રહે છે.જયારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં પરિણીત યુવતીએ પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું છે કે દારૂના નશામાં પતિ હમેશા ગુપ્ત ભાગે પર અનેક રીતે ત્રાસ આપીને શારીરિક સંબંધ બાંધતો હતો.અને આવું કામ તે ઘણા સમયથી કરી રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે પતિની માંગમાં વધારો થયો અને પત્નીનું વધારે શોષણ કરવા લાગ્યો ત્યારે આ મહિલાએ આખરે કંટાળીને પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં મહિલાએ એવું પણ જણાવ્યું છે કે થોડાક દિવસથી પતિ એવું જણાવી રહ્યો હતો કે તારી સાથે શારીરિક સબંધમાં મજા નથી આવતી.

એક બાજુ સમાજમાં મહિલાઓને ઊંચું સ્થાન આપવામાં આવી રહ્યું છે,જયારે કેટલાક એવા પણ લોકો જે હમેશા મહિલાઓ સાથે ખરાબ વર્તન કરતા રહે છે.જયારે આજના સમયમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની બાબતો ઘણી વધતી જોવા મળી રહી છે.જે આવો જ આ પણ કિસ્સો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે રાજકોટ શહેરની હોસ્પિટલમાં એક પરણિતાને ફિનાઈલ ગટગટાવી ગઈ હોવાથી સારવાર લાવવામાં આવી હતી.

જયારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યારે આ પરિણીત મહિલાએ જે જણાવ્યું તે ઘણું દુખદ હતું.હાલમાં તો પતિ,સાસુ તેમજ નણંદ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ મહિલા એવું જણાવી રહી છે કે તેના બીજી વાર લગ્ન કરવામાં આવ્યા છે.પરંતુ તેમનો પતિ હમેશા દારૂ પીને મારકૂટ કરતો રહે છે.

મહિલા એવું પણ જણાવી રહી છે કે હાલમાં તે ત્રીજા લગ્ન જીવનમાં જોડાયેલી છે.પરંતુ તેમનો પતિ હમેશા તેમની સાથે વિચિત્ર માગણીઓ કરતો હતો,અને તેમનું શોષણ કરતો હતો.એવું પણ જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા પતિ દારૂના નશામાં ચકચૂર થઇ શરીર સુખ માણવા માંગતો હતો.પરંતુ આ સમયે ગુપ્ત ભાગ પર બચકા ભર્યા હતા.જેના કારણે અસહ્ય દુખાવો થતાં તે ડોક્ટર પાસે જવા માટે પતિ પાસે આજીજી કરવા લાગી હતી.

પરંતુ તેણે ડોક્ટર પાસે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.આવી રીતે પોતે આખરે પોતાના જીવનથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ ગત દિવસે ફિનાઈલ ગટગટાવી લીધું હતું.જેના કારણે મને ગંભીર અસર પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.હાલમાં મહિલાની સ્થિતિ સારી છે.જયારે પોલીસે પતિ સહિતના અન્ય સભ્યો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *