પત્નીનાં વિરહમાં પતિએ તેના બે બાળકો સાથે કર્યું એવું કે જાણીને તમને પણ લાગશે આધાત……

Gujarat

રાજ્યમાંથી હવે ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે જે સમાજ માટે એક ગંભીર સાબિત થઇ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આ સમગ્ર ઘટનાઓની ચર્ચાઓ ઓન વધારે થતી જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે ગુજરાતના આણંદના એક વિસ્તારમાંથી આજે આવી જ એક કમકમાટીભરી ઘટના સામે આવી છે.જે ઘણી જ દુખદ પણ છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા એક પિતાએ તેની બે દીકરીઓની હત્યા કરી હતી.આટલું જ નહિ પરંતુ પોતે પણ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.આ સમગ્ર ઘટના તે વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.જયારે પોલીસને પણ આ ઘટના અંગે જાણ થઈ ત્યારે ઘટના સ્થળે આવી હતી.

પોલીસ આ સ્થાને આવીને તો પહેલા મૃતદેહોનો કબજો મેળવો હતો.અને તેમની વધારની તપાસ હાથ ધરી છે.પરંતુ મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે મૃતક યુવકની પત્નીનું થોડા મહિના પહેલા જ નિધન થયું હતું.આવી સ્થિતિમાં ઘરમાં રહેલી નાની બે દીકરીઓની સંભાળ પોતે આ યુવક જ રાખતો હતો.

એવું કહેવામાં આવે છે કે યુવકનો સાત માસનો દીકરો તેના સાસરી પક્ષ પાસે રહે છે.તમને જણાવી દઈએ કે આ યુવકે કરેલી આત્મહત્યાની એક સુસાઇડ નોટ પણ લખી હતી.જેમાં ઘણું બધું જણાવ્યું છે.ખાસ કરીને એવું સામે આવ્યું છે કે પત્નીના વિરહમાં પોતે પોતાનું જીવન ટુકું કર્યું છે.મળતી માહિતી મુજબ આ યુવક છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો.

પરંતુ ગત દિવસોમાં તે પોતાની બે દીકરીઓની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.જેમાં તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.સુસાઇડ નોટમાં એવું જણાવ્યું છે કે છ માસ અગાઉ તેમની પત્નીનું મોત થયું હતું.આવી સ્થિતિમાં પત્નીના વિરહમાં આવું પગલું ભર્યું હોવાનું સાફ સાફ જણાવ્યું છે.

આ પગલું ભરતા પહેલા પોતે પોતાની બે દીકરીની હત્યા કરી હતી,અને પછી પોતે આત્મહત્યા કરવાનો નિર્ણય કરીને આ પગલું ભર્યું હતું.જયારે સમગ્ર ઘટના અંગે પોલીસના અધિકારી એવું જણાવી રહ્યા છે કે પત્નીના વિરહમાં તેણે આત્મહત્યા કરી હોવા પોતે સુસાઇડ નોટમાં લખ્યું છે.જયારે તેમનો સાત માસનો પુત્ર સાસરી પક્ષ પાસે રહે છે.

હાલમાં તો પોલીસ આ સમગ્ર ઘટના અંગે વધારે તપાસ કરી રહી છે,જયારે તેમનો એક પુત્ર સાસુ પાસે હોવાથી આજે જીવંત છે,પરંતુ પોતે પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે આ ઘટના ઘણી જ દુખદ છે.જયારે તેમના પરિવારમાં પણ દુખની લાગણી ઉભી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *