વધારે વજનના કારણે લોકો બનાવતા હતા મજાક તેમ છતાં હાર માન્યા વિના ખુબ જ મહેનત કરીને અત્યારે બની ગઈ છે સુપરસ્ટાર…

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે જીવનમાં વધારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો વધારે મહેનત કરવી પડે છે,આટલું જ નહિ પરંતુ સફળતા સુધી પોહ્નચતા પહેલા અનેક રીતે સંઘર્ષ કરવો પડતો હોય છે,તમને જણાવી દઈએ કે આ બાબત દરેક વ્યક્તિ માટે એક સમાન માનવામાં આવે છે,જેમ કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પણ મોટો ફિલ્મી સ્ટાર્સ દરેક પોતાની સંપૂર્ણ નિષ્ઠા અને સંઘર્ષ સાથે સફળતા પ્રાપ્ત કરતા હોય છે.

આવી જ રીતે જો હાસ્ય કલાકાર ભારતી સિંહની વાત કરવામાં આવે તો તે ભલે આજે કરોડોની માલિકી ધરાવે છે,પરંતુ એક સમયે તે પણ ઘણા સંઘર્સો કરી રહી હતી.તમને જણાવી દઈએ કે આજે ભારતી સિંહને કોમેડી ક્વીન પણ કહેવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ કરોડો લોકો આજે તેમના દીવાના છે,જે પોતાના હાસ્ય અભિનયથી લોકોને સારું એવું મનોરંજન પૂરી પાડી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આજે દરેક વ્યક્તિ ભારતી સિંહને સારી રીતે ઓળખે છે.જે દેશમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં જાણીતી રહી છે.પરંતુ ઘણા ઓછા લોકો તેમના જીવન સાથે સંકળાયેલ સંઘર્ષ અંગે જાણતા હશે.આવી સ્થિતિમાં આજે તેમના સફળતા અંગેની અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા લોકો જાણતા નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો ભરતી અમૃતસરમાં જન્મેલી હતી.જયારે આજે પોતાના પ્રતિભાથી લોકોને મનોરંજન કરી રહી છે.આટલું જ નહિ પરંતુ આજે કરોડોની કમાણી પણ કરી રહી છે.તમને જણાવી દઈએ કે ભારતી સિંઘનો જન્મ અમૃતસરમાં થયો હતો અને ત્યાંથી તેણે અભ્યાસ કર્યો હતો.તેમનું જીવન પહેલા ઘણું સામાન્ય રહ્યું છે.

આજે ભારતી સિંહ જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે દરેકના ચહેરા પર હાસ્ય આવી જાય છે.આજે ભારતી સિંહ ઘણા કોમેડી શોમાં જોવા મળી છેમ્જ્યારે તે કેટલાક રિયાલિટી શોમાં પણ કામ કરી રહી છે.એવું કહેવામાં આવે છે કે ભારતીસિંહ જયારે નાની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું,દરેક વ્યક્તિ જાણે છે કે પિતા ઘરમાં ન હોય ત્યારે અનેક સમસ્યાઓ આવતી થઇ જાય છે.

આવી જ રીતે આ સમયે બાળકોની જવાબદારી તેની માતા પર આવી ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે એક સમય હતો જ્યારે ભારતી સિંહની માતા તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે કારખાનામાં કામ કરતી હતી.જયારે તે સમયે એક વખતનું જમવાનું પણ મળતું ન હતું.ભારતીસિંહના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી.

ભારતી સિંહની માતા કમલા સિંહ સાથે ભારતીનું જીવન પણ સંઘર્ષથી ભરપુર રહ્યું છે પરંતુ આજે ભારતી સિંહ પાસે કોઈ પણ વસ્તુની કમી નથી.તેમની પાસે મોંઘી કારોની સાથે સાથે મોંઘા ઘરો પણ રહેલા છે.જયારે દર મહિને ખૂબ પૈસા પણ કમાઈ રહી છે.કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે ભારતી સિંહની નેટવર્થ 22 કરોડ રૂપિયા છે.

જયારે આ કલાકાર શોના હોસ્ટિંગ માટે એક એપિસોડ દીઠ 6 થી 7 લાખ રૂપિયા પણ લઇ રહી છે.આવી સ્થિતિમાં જો મહિનાની આવક પર નજર કરવામાં આવે તો તે આશરે 25 લાખથી પણ વધારે રકમ મેળવી રહી છે.જયારે વાર્ષિક આવકની વાત કરવામાં આવે તો તે આજે 3 કરોડથી પણ વધારે કમાણી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે એક એવો પણ સમય હતો જયારે ભારતી સિંહ વધારે જાડી દેખાતી હતી,જે તેમના જાડાપણુંને જોઇને લોકો ઘણીવાર મજાક પણ ઉડાવતા હતા,પરંતુ આજે તેણીએ તેની મહેનત અને પ્રતિભાને કારણે ઘણું નામ કમાવ્યું છે.ભારતી સિંઘની બેસ્ટ કોમેડીથી દરેક જણ ઘણા પ્રભાવિત છે અને લોકો પણ તેને પસંદ કરે છે.

ભારતી સિંહે આ બધા સિવાય ઘણી પંજાબી અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તેણે ફિલ્મ ખિલાડી 786 અને સનમ રેમાં પણ જોવા મળી છે.તમને જણાવી દઈએ કે હાસ્ય કલાકાર ભારતી સિંહે તેની કારકિર્દીની શરૂઆત પહેલા રાષ્ટ્રીય ક્રમના આર્ચર અને પિસ્તોલ શૂટરથી કરી હતી.જયારે તેમના અંગત જીવન અંગે વાત કરવામાં આવે તો વર્ષ 2017 માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી,આજે બંને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *