લગ્નમાં પૂરી બનાવતી મહિલાને રસોઈયા સાથે 4 લોકોએ મળીને કર્યું એવું ખરાબ કામ કે જાણીને તમારી આંખો પહોળી થઇ જશે….

Uncategorized

દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે,જેના લીધે રોજ હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ હજારો લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં સમગ્ર માનવ જીવન ઠપ થઇ ગયું છે.આવી સ્થિતિમાં કેટલાક લોકો પોતાનું જીવન પસાર કરવા માટે આવી પરિસ્થિતિમાં પણ કામ કરી રહ્યા છે,જયારે કેટલાક એવા લોકો છે જેઓ પોતાની વાસનાને સંતોષવાના રસ્તાઓ શોધતા રહે છે.

આજે આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે લગ્નમાં લગ્ન કામ કરવા માટે આવેલી એક મહિલા સાથે ત્યાના બીજા કેટલાક લોકોએ સાથે મળીને ગેંગરેપ કર્યો હતો.તમને જણાવી દઈએ કે આ મહિલાએ એવો આરોપ લગાવ્યો કે તેની સાથે ચાર લોકોએ સામુહિક બળાત્કાર કર્યો છે.

આ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતા એવું પણ જણાવ્યું છે કે તે લગ્નમાં રસોઈ કામ માટે ગઈ હતી.જેમમાં ત્યાનો મુખ્ય રસોઈઓ અને તેના અન્ય સાથીઓ તેને લગ્નના મંડપથી અન્ય જગ્યાએ કામ હોવાનું જણાવી દૂર લઇ ગયા હતા.આ પછી દરેક વ્યક્તિએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.આટલું જ નહિ પરંતુ આ કામ કરીને મહિલાને ત્યાં જ છોડીને ભાગી ગયા પણ હતા.

આ સમગ્ર ઘટના પછી ત્યાની નજીકની પોલીસ ચોકીમાં ગઈ હતી,પરંતુ ત્યાં કોઈ પોલીસકર્મી ન મળતા આખરે આવી સ્થિતિમાં ત્યાના ગ્રામજનોની મદદ માંગી હતી.આખરે ગામના કેટલાક લોકોએ પોલસને આ બાબત અંગે જાણ કરી હતી.અને પોલીસ થોડા જ સમયમાં ત્યાં આવી પહોંચી હતી. મળતા અહેવાલ મુજબ પોલીસે મહિલાને હાલમાં તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે.

જયારે પોલીસ એવું પણ જણાવી રહી છે કે આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી.જેમાંથી ચાર આરોપીમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે,બાકીના હાલમાં ફરાર થઇ ગયા છે,પરંતુ ઘણા ઓછા સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.જયારે પોલીસ એવું પણ જણાવી રહી છે કે લગ્નના રસોઈમાં કામ કરવા જતી મહિલા સાથે છેતરપિંડી આ બળાત્કાર કરવામાં આવ્યો છે.

મહિલાએ પણ ચાર ઓપીમાંથી બેના નામ જણાવ્યા હતા,બાકીના બે લોકોને તે જાણતી ન હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ આખી ઘટના ઘણી દુ:ખદ છે.એકબાજુ લોકોને કામ મળતું નાઠું,જયારે જેણે કામ મળે છે ત્યાં તેમની કોઈ પણ જાતની સલામત રહી હોય તેવું કહી શકાતું નથી.ખાસ કરીને મહિલાઓને આવા કિસ્સાઓ સહન વધારે કરવા પડતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *