પતિ સાથે ઘરેથી બહાર ગઈ હતી પત્નીને રાત્રે 6 ટુકડાઓમાં આવી લાશ,જાણો એવું તો શું થયું …..

Uncategorized

દેશના ઘણા રાજ્યોમાં હવે ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ રાજ્યો છે જેમાંથી સતત હત્યા,આત્મહત્યા અને માનશીક અને શારીરિક ત્રાસ જેવા કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આજે પણ આવો એક અનોખો હત્યાનો કિસ્સો મધ્ય પ્રદેશના એક જીલ્લામાંથી સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાંથી ગત થોડા દિવસો પહેલા એક મહિલાની લાશ મળી આવી હતી.પરંતુ આ લાશ સામાન્ય લાશ નહિ પરંતુ આખા શરીરના છ ટુકડામાં પડેલી જોવા મળી હતી.એવું કહેવામાં આવે છે કે હાથ,પગ,માથના ટુકડા કરેલા જોવા મળ્યા હતા.આવા વિચિત્ર બનાવથી તે વિસ્તારમાં એક ડરનો માહોલ ઉભો થઇ ગયો હતો.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે તે વિસ્તરમાંથી એક મહિલા ગુમ થયાની ફરિયાદ પણ સામે આવી હતી.જયારે આજ દિવસે રાતે રેલ્વે લાઇન મહિલાની આવી લાશ મળી આવી હતી.જયારે મહિલાના પતિએ કપડા જોઈને મૃતદેહ પોતાની પત્નીનો હોવાનું જણાવ્યું હતું.જયારે કેટલાક લોકો એવું જણાવી રહ્યા છે કે આ હત્યા નહિ પરંતુ આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા પોસ્ટ ઓફિસમાં કર્મચારી તરીકે કામ કરતી હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તે મહિલા પતિ ડોક્ટર છે.આટલું જ નહિ પરંતુ તેમને બે બાળકો પણ છે.પરિવારમાં બધુ સારી રીતે ચાલતું હતું.પરંતુ એક ગત દિવસોમાં તે મહિલા પોતાના પતિ સાથે મોબાઈલ પર વાત કરતા કરતા ઘરેથી થોડી બહાર આવી હતી.

પરંતુ ઘરમાંથી બહાર આવેલી મહિલા પરત ઘરે આવી ન હતી.જેથી ઘરના અન્ય લોકો તેમની શોધ કરવા લાગ્યા હતા.જયારે તેમનો મોબાઈલ પણ બંધ આવતો હતો.જયારે પતિને પણ જાણ થઇ ત્યારે પતિ પણ ઘરે આવી ગયો હતો.અને શોધખોળ કરી હતી.પરંતુ પત્નીની કોઈ માહિતી મળી ન હતી.આવી સ્થિતિમાં પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી.

ફરિયાદને આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.પરંતુ ચાર દિવસ સુધી તેની કોઈ જ જાણ થઇ ન હતી.પરંતુ ચાર દિવસ પછી પરિવારજનોને ખબર પડી કે રેલ્વે સ્ટેશન નજીક એક મહિલાની લાશ અનેક ટુકડાઓમાં મળી આવી છે.આ જાણીને પતિ અને તેમના અન્ય પરિવારના સભ્યો ત્યાં આવી ગયા હતા.પરંતુ આ મહિલાના શરીરના ટુકડાઓ થયેલા હતા અને ચહેરો પણ સાફ દેખાતો ન હતો.પરંતુ કપડાંથી લાશની ઓળખ કરવામાં આવી હતી.

માહિતીને આશરે આ લાશને પરિવારજનોને સોંપી દીધી હતી.પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવે છે કે આ એક અકસ્માત છે.પરંતુ પછીથી જાણવા મળ્યું કે મહિલાએ ટ્રેનની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી છે,ત્યારે જ તેના ટુકડા થઈ ગયા છે.જયારે આ સચ્ચાઈ છે તે કહેવું હાલ મુશ્કેલ છે.જેથી પોલીસ વધારે તપાસ કરવા માટે જોડાઈ છે.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે મહિલાની શોધમાં પોલીસે ત્યાના સીસીટીવી ફૂટેજ જોવાની શરૂઆત કરી હતી.જેમાં મહિલા આ વિસ્તારમાં પણ જોવા મળી હતી.આ પછી તે સ્ટેશન રૂટ પર પણ ઉભી જોવા મળી.તે સ્ટેશનની અંદરના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ છે.પરંતુ તેની વધારે તપાસ કરવામાં આવશે અને પછી તેની સચ્ચાઈ સામે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *