અમિતાભની જુમ્મા ચુમ્માની આ અભિનેત્રી અત્યારે દેખાય છે આવી,ફોટા જોઇને તમને પણ ભરોસો નહિ થાય…

Uncategorized

જેવી રીતે ફિલ્મો વધારે સફળ થાય છે તેવી જ રીતે ફિલ્મોમાં રહેલા કેટલાક એવા પણ ગીતો હોય છે જે ફિલ્મો કરતા વધારે સફળતા પ્રાપ્ત કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ આશરે 90 ના દશકના કેટલાક એવા લોકપ્રિય ગીત છે જે આજે પણ વધારે જાણીતા રહ્યા છે અને લોકો પણ વધારે પસંદ પણ કરતા આવ્યા છે.આવું જ ગીત જુમ્મા ચૂમ્મા દે દે પણ છે.

તમને જણાવી દઈએ કે આ ગીત અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘હમ’નું છે,જે આશરે 1991 માં આવી હતી.આ ફિલ્મે જેટલી વધારે સફળતા પ્રાપ્ત કરી ન હતી,તેના કરતા પણ વધારે સફળતા આ ફિલ્મના ગીતે મેળવી હતી.આટલું જ નહિ પરંતુ ચારેબાજુ આ ગીતાના જ અવાજ સાંભળવા મળતા હતા.જયારે આ ગીતમાં અમિતાભના ડાન્સને પણ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

પરંતુ તમને જણાવી દઈએ કે અમિતાભ ઉપરાંત આ ગીતમાં એક એવી સુંદર અભિનેત્રી પણ સાથે જોવા મળી છે જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચતી જોવા મળી હતી.જયારે આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ કિમી કટકરની હતી.જે લાલ ફ્લોરલ ડ્રેસમાં કિમી ખૂબ જ સુંદર અને વધારે હોટ જોવા મળી હતી.આ ગીત પછી આ અભિનેત્રી લાખો લોકોના દિલોમાં રાજ કરવા લાગી હતી.

પણ ઘણા ઓછા લોકો જાણે છે કે તે સમયની આ જાણીતી અભિનેત્રી હાલના દિવસોમાં શું કરી રહી છે.આટલું જ નહિ પરંતુ તે ઘણી ફિલ્મો કરીને વધારે ઓળખ મેળવીને ફિલ્મોથી ગાયબ થયેલી જોવા મળી છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં કિમીની એક તસવીર બહાર આવી છે,જેને જોઈને તેને ઓખવી ઘણી મુશ્કેલ થઇ શકે છે.

આજના સમયમાં આ સુંદર દેખાતી અભિનેત્રી ઘણી બદલાઈ ગઈ છે.કિ.મી.પહેલાથી ઘણી અલગ જોવા મળી રહી છે.એવું જોવા મળ્યું છે કે તેમની ઉમર જેવી રીતે વધતી રહી છે તેવી જ રીતે તેમની સુંદરતા પણ ઓછી થતી જોવા મળી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઉમર સાથે દરેક વ્યક્તિનો બદલાવ ચોક્કસ થતો હોય છે.

જયારે આજે એવી પણ અભિનેત્રીઓ છે જે ઉમરની સાથે સાથે વધારે સુંદર બનતી જોવા મળી રહી છે.પરંતુ કિમીની સુંદરતામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.પરંતુ તેની સુંદર સ્મિત આજે પણ પહેલા જેવી પ્રેમાળ રહી છે.અને આજે પણ તેમના કેટલાક ફોટાઓ લાખો લોકોના હૃદયને ધબકાવી રહ્યા છે.એક સમય હતો જયારે કિમ્મી જુમ્મા-ચુમ્મા ગર્લ તરીકે જાણીતી થઇ હતી.

આટલું જ નહિ પરંતુ તે સમયની એક જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી.તેને જુમ્મા ચુમ્મા ગીતથી ખૂબ જ લોકપ્રિયતા મળી અને આ ગીત તેમને રાતોરાત સ્ટાર બની હતી.આ સફળતા પછી તે ઘણીવાર ચર્ચામાં પણ જોવા મળી હતી.એવું કહેવામાં આવે છે કે તે હમેશા અલગ અલગ ફિલ્મોમાં અલગ ભૂમિકા સાથે જોવા મળી તેવી જ રીતે તેમનું એક અલગ નામ પણ મળ્યું છે.

જેમ કે 1985 માં ફિલ્મ ટારઝનમાં તે જોવા મળી ત્યારે તેને લોકો ટારઝન ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મમાં તે ઘણા ન્યૂડ સીન આપીને લોકોના દિલોમાં આગ ઉભી કરી હતી.એક સમય હતો જયારે તે પોતાના હોટલૂક માટે વધારે જાણીતી રહી હતી.કીમીનું નામ એક હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંનું એક પણ બની ગયું હતું.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ આશરે 17 વર્ષની વયે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.તેની પહેલી ફિલ્મ પાથર દિલ હતી.જયારે તેમની આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી.આ પછી તેમની ફિલ્મ ટારઝન આવી હતી,જેમાં તેની ગ્લેમરસ શૈલી લોકોને જોવા મળી હતી.બસ આ ફિલ્મ પછી તે ચર્ચામાં આવતી થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે કીમિએ તે સમયના ઘણા મોટા સ્ટાર્સ જેમ કે જીતેન્દ્ર,અનિલ કપૂર,ગોવિંદા સાથે પણ કામ કર્યું હતું.જયારે તેની જોડી ગોવિંદા સાથે ઘણી સારી રહી હતી,જેમાં લોકો પણ તેમની જોડી પસંદ કરવા લાગ્યા હતા.પરંતુ થોડી ફિલ્મો પછી તે હમેશા માટે ફિલ્મોથી દૂર થઇ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું.

જયારે તેને એક સમયે ફિલ્મોમાં વધારે કામ ન મળ્યું ત્યારે આખરે લગ્ન જીવનમાં જોડાવા માટેનો વિચાર કરી લીધો હતો.તેણે પુણે સ્થિત ફોટોગ્રાફર અને એડ ફિલ્મ ડિરેક્ટર શાંતનુ શોરે સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ તે કોઈ પણ ફિલ્મમાં જોવા મળી ન હતી.તેણે હંમેશાં ફિલ્મોને અલવિદા કહ્યું. આજે કિમી કાટકરની કેટલીક નવીનતમ તસવીરો સોસીયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળી રહી છે,જેમાં આજે પણ તે થોડી સુંદરતા ધરાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *