અમિતાભ બચ્ચનની બેટી લગ્ન પહેલા કર્યું હતું કઈ એવો કાંડ કે તરત જ કરવા પડ્યા હતા લગ્ન,કાંડ જાણીને તમને પણ નવાઈ લાગશે………….

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે.તે પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને મોટી હેડલાઈન્સ બનાવતા હોય છે.આવી સ્થિતિમાં જો આશરે 77 વર્ષની ઉંમર ધરાવતા આ સદીના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો તે આજે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા લોકપ્રિય પણ છે.

સોસીયલ મીડિયા એક નજર કરવામાં આવે તો તેમાં પણ એવા કેટલાક અમિતાભ બચ્ચનના ચાહકો છે જે હમેશા તેમના વિષે જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે તે આજે બોલીવૂડમાં બિગ-બીના નામથી પણ જાણીતા રહ્યા છે.ખાસ કરીને અમિતાભની સાથે તેમનો પરિવાર પણ અમુક સમયે ચર્ચામાં આવતો રહે છે.

તેમની પુત્રવધૂ એશ્વર્યા રાયની વાત કરવામાં આવે તો તે પણ મોટી સફળ અભિનેત્રી છે.અને તે પણ અનેકવાર ચર્ચામાં આવી ચુકી છે.તે ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી તેથી તેમના ચાહકો નારાજ છે.જયારે બિગ-બીના પુત્ર અભિષેકની વાત કરવામાં આવે તો તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધારે પિતાની જેમ ઓળખ બનાવી શક્યા નથી.

જયારે અભિનેતા બિગ-બીની પુત્રીની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં તો જોવા મળી નથી.પરંતુ ઘણીવાર ચોકસ રીતે ચર્ચામાં રહી છે.અને તે આજે પણ ઘણી લોકપ્રિયતા ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શ્વેતા નંદા બોલિવૂડની ઝગઝગાટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને મીડિયાની સામે તો ભાગ્ય જ આવે છે.

તમને જણાવી દઈએ કે કોઈ ભાગ્ય જ આવું જોવા મળતું હશે કે મોટા સુપરસ્ટારની પુત્રી ફિલ્મની દુનિયાથી દૂર રહી હોય.પરંતુ શ્વેતા ઘણી અલગ છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્વેતા ખૂબ જ નાની ત્યારે તેના લગ્ન થયા હતા,આ સમયે તેના લગ્ન સાથે જોડાયેલી ઘણી ચર્ચાઓ ઉભી થઇ હતી.કેટલાક અહેવાલો અનુસાર બિગ બીએ શ્વેતા બચ્ચનના લગ્નમાં ઉતાવળ કરી હોવાનું કહેતા હતા.

કેટલાક એવા પણ કારણો સામે આવ્યા હતા કકે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી.જ્યારે ઘણા લોકો કહે છે કે તેઓના લગ્ન વહેલા થયા હતા કારણ કે તેમના પહેલાથી જ નિખિલ નંદા સાથે અફેર હતું.પરંતુ તમને જણાવી દઈએ કે આ દરેક સમાચારમાં કેટલી સચ્ચાઈ છે તે કહેવું ઘણું મુસ્કેલ છે.દરેક વ્યક્તિ જાણે છે કે શ્વેતા આજકાલ પત્રકાર તરીકે કામ કરી રહી છે અને એક પુસ્તક પણ લખી છે.

શ્વેતાએ પોતાની દુનિયાને ફિલ્મોથી દૂર બનાવી લીધી છે,જેમાં તે તેના પરિવારથી ખૂબ ખુશ છે. તેમની પુત્રી નવ્યા નવેલી નંદા આવનારા સમયમાં અભિનયની દુનિયામાં રહી શકે.નવ્યા અને શ્વેતા અવારનવાર તેમના પરિવાર સાથે જોવા મળે છે.તે પરિવાર સાથે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે,જે ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *