અમૃતા સિંહના કારણે ખુલ્યું સનીદેઓલના લગ્નનું રાજ,૩૫ વર્ષ પછી સામે આવ્યું આ મોટું રાજ…..

Uncategorized

બોલિવૂડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે હમેશા પોતાના જોરદાર અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે,આટલું જ નહિ પરંતુ કેટલાક સ્ટાર્સ તો પોતાની હીટ ફિલ્મોને લીધે વધારે જાણીતા રહ્યા છે.આવી જ રીતે જો એક્શન જેવા અભિનયની વાત કરવામાં આવે તો તેમાં પહેલું નામ અભિનેતા સની દેઓલનું જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા સની દેઓલ એક સફળ જ નહિ પરંતુ પોતાના ખાસ અનોખા અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે,જયારે તે ઘણા વર્ષોથી ફિલ્મોમાં જોડાયેલા રહ્યા છે.આજે પણ તેમની ફિલ્મો વધારે સફળ થઇ જતી હોય છે.આજે તેમના લાખો ચાહકો છે જે હમેશા તેમના અંગત જીવન વિશે ઘનુખરું જાણવા માંગતા હોય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અગાઉના વર્ષોમાં સની દેઓલે પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી,જેમાં તે વધારે મોટી જીત પણ મેળવી હતી.એવું કહી શકાય છે કે તે સફળ અભિનેતાની સાથે સાથે રાજકારણમાં પણ વધારે સફળ રહ્યા છે.દિવસે દિવસે તેમની લોકપ્રિયતા વધતી જોવા મળી રહી છે,પરંતુ તેના કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે,જે અમુક સમયે ચર્ચામાં આવતા જોવા મળે છે.

આવી સ્થિતિમાં આજે તમને તેમની પત્ની એટલે કે પૂજા વિશે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.એવું કહેવામાં આવે છે કે તે મીડિયા સામે ઘણી ઓછી આવે છે,જયારે આશરે 35 વર્ષ પછી મીડિયાની સામે આવી હતી.ત્યારે ઘણા લોકો તેમની સુંદરતા જોઇને જ ચકિત થઇ ગયા હતા.તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ ભલે એક્શન કરતો હોય પરંતુ તે પણ એક રોમેન્ટિક પણ છે.

એવું કહેવામાં આવે છે કે એક એવો પણ સમય હતો જયારે તેમના અફેરના ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.ડિમ્પલ અને અમૃતા સિંહના નામ પણ આમાં સામેલ થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે અમૃતા સિંહ સાથે સન્ની દેઓલના લગ્નની પણ વાત કરવામાં આવી હતી,પરંતુ સનીના અન્ય અફેરની જાણ થઇ ત્યારે અમૃતા સિંહની માતા આ લગ્ન માટે રાજી થઇ ન હતી.

તમને જણાવી દઈએ કે અમૃતા સિંહની માતા સન્ની દેઓલને પસંદ ન હતી,પરંતુ તેમની પુત્રીની ખુશી માટે તે સંબંધ માટે સંમત થઈ ગઈ હતી.આવી સ્થિતિમાં તેણે સન્ની દેઓલને લગ્નની બાબતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તપાસ કરવી સમજી હતી.જેમાં એવું સામે આવ્યું હતું કે સની પહેલાથી લગ્ન જીવનમાં જોડાઈ ગયો હતો.

આખરે તેમના આ લગ્ન ન થાય તેવું જણાવી દીધું હતું.અમૃતા સિંહની માતાએ કહ્યું હતું કે સન્ની દેઓલની પત્ની લંડનમાં રહે છે,જેનું નામ પૂજા છે અને તેણીએ તેની સાથે લગ્ન કર્યા છે,ત્યારબાદ અમૃતા સિંહે પણ આ સંબંધ માટે ના પાડી હતી.એવું કહેવામાં આવે છે કે સની દેઓલે પૂજા સાથેના લગ્નને વર્ષોથી છુપાવી રાખ્યા હતા.

તેનું પણ એક કારણ હતું.કારણ કે તે હમેશા લાઇમલાઇટથી દૂર રહેવા માંગતી હતી.આટલું જ નહિ પરંતુ બીજી બાજુ તે સમયે સની એક વધારે સારી ઓળખ પણ બનાવી રહ્યો હતો,એટલે કે સનીની કારકીર્દિનો પણ સવાલ હતો.પરંતુ આખરે વર્ષ 1984 માં બંનેના લગ્નના સમાચાર બહાર આવ્યા,ત્યારે તેમના ચાહકો પણ આ વાત જાણીને ચકિત થઇ ગયા હતા.

હાલના જીવનની વાત કરવામાં આવે તો સની દેઓલ અને પૂજાના પણ બે બાળકો છે,જેમના નામ કરણ અને રાજવીર છે.તાજેતરમાં જ સની દેઓલના પુત્ર કરણ દેઓલે પાલ દિલ કે પાસ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે,જે પણ પિતાની જેમ સફળ થવા માંગે છે.એવું કહેવામાં આવે છે કે લગ્નના ઘણા વર્ષો પછી મીડિયાથી છુપાઇ રહેલી પૂજા આખરે પુત્રના પ્રેમ સાથે બહાર આવી હતી.જયારે તે દેખાવે ઘણી સુંદર પણ છે.પરંતુ તે ચર્ચાઓ ન આવવું વધારે પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *