આંખ ઉગાડનારો કિસ્સો: પડોશી યુવકે વોડકા પીવડાવીને યુવતી સાથે યુવકે કર્યું એવું કે જાણીને હોશ ઉડી જશે…….

Gujarat

મહિલાઓ સાથે કોઈને કોઈ રીતે માનશીક અને શારીરિક ત્રાસ સાથે પ્રકૃતિ વિરુદ્ધનું કામ કર્યું હોય તેના અનેક કિસ્સાઓ રોજ સમાચારમાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.જે રાજ્ય અને સમાજ માટે ગંભીર સાબિત થઇ શકે છે.આજે આવો એક કિસ્સો સુરતના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એક યુવતી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે કે યુવતીના બાજુમાં એક પડોશી યુવક રહેતો હતો,જેની સાથે સારો પરિચિત થયો હતો,જેથી યુવાને બાઈક ઉપર તેના ગામના બ્રિજ ઉપર યુવતીને ફરવા લઇ ગયો હતો.આ પછી મિત્રના ફ્લેટ ઉપર લઇ જઇ યુવાને વોડકા પીવડાવ્યા બાદ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા હમણાં પોલીસે તપાસ કરીને ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે બીજી બાજુ આ કિસ્સાનો ભોગ બનેલી કિશોરીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે.હાલ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે આ ઘટના પછી તે વિસ્તારમાં ચર્ચાનો માહોલ ઉભો થઇ ગયો છે.

પોલીસમાં કરવામાં આવેલી ફરિયામાં એવું જણાવ્યું છે કે 15 દિવસ પહેલા આરોપી પડોશી યુવકના ઘરે આ 11 વર્ષની કિશોરી કૂતરાના બચ્ચા રમાડવા ગઈ હતી.જેથી તેમની સાથે સારો પરિચય થઇ ગયો હતો.આટલું જ નહિ પરંતુ એવું પણ સામે આવ્યું છે કે છેલ્લા 10 દિવસથી બન્ને સોશિયલ મીડિયા પર એકબીજાનાં કોન્ટેક્ટમાં પણ હતા.

જયારે ગત બે દિવસ પહેલા બપોરે આરોપી બાળકીને બાઇક પર ફરવા માટે બ્રિજ પાસે લઈ જવાનું કહીને તેની સાથે લઇ ગયો હતો.આવી જ રીતે તે ફરી બીજીવાર બીજા દિવસે બાળકીને મિત્રના ભાડેના ફલેટમાં લઈ ગયો હતો.જ્યાં આરોપીએ તરૂણીને જબરજસ્તીથી વોડકા પીવડાવી હતી.આટલું જ નહિ પરંતુ આ પછી તેની પર બળાત્કાર પણ ગુજાર્યો કર્યો હતો.

જયારે આ અંગે બાળકીએ પરિવારને વાત કરી હતી.ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.આ પછી પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસે પણ 23 વર્ષના નરાધમ આરોપીની ધરપકડ કરી છે.એવું સામે આવ્યું છે કે આરોપી મોબાઇલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો.જયારે તેમના પિતા કપડાની દુકાનમાં કામ કરે છે.

જયારે તેના કોમ્પલેક્ષની બાજુમાં રહેતા એક મિત્ર સાથે તેની સારી ઓળખ હતી.જેથી આરોપીએ તે રૂમની ચાવી માંગી હતી.અને આરોપીએ બાળકીને ફલેટમાં લાવી દુષ્કર્મ કર્યું હતું.આ કામ કરતા પહેલા બાળકીને વોડકા દારૂ પીવડાવ્યો હતો.હાલમાં પોલીસે તેના મિત્રને પણ જડપી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *