આજે કરો આ આસાન ઉપાય,ગણેશજીની કૃપાથી ચમકી જશે તમારું ભાગ્ય……..

Uncategorized

જીવનમાં સુખ શાંતિની ઈચ્છા દરેક વ્યક્તિ રાખતો હોય છે.આટલું જ નહિ પરંતુ એવું પણ વિચારે છે કે જીવનમાં હમેશા સારી સફળતા મળતી રહે.અમે જીવનમાં કોઈ પણ સમસ્યાઓ ન આવે.જીવનમાં પૈસાની તંગી પણ કોઈ દિવસ ઉભી ન થાય.પરંતુ એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ એક જેવું સારું જીવન જીવી શકતો નથી.

ઘણા લોકો દુઃખમાં જીવનમાં પસાર કરે છે તો ઘણા લોકોના જીવનમાં દુખ પછી સુખ આવતું જોવા મળતું હોય છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે દરેક માણસના જીવનમાં ઉતાર-ચડાવતો આવતા રહે છે.પ્હેલા ખુશી પણ મળે છે તો પછી દુખ મળે છે,અને આ સતત ચાલતું રહે છે.પરંતુ અમુક સમયે જીવનમાં એટલી બધી એકસાથે સમસ્યાઓ આવતી હોય છે જેના લીધે તે વ્યક્તિ તૂટી પડતો હોય છે.

આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ કેટલાક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવતી અમુક ચોક્કસ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.આટલું જ નહિ પરંતુ જો યોગ્ય રીતે આ ઉપાયો કરવામાં આવે તો તમારું જીવન આનંદથી ભરાઈ પણ શકે છે.જીવનમાં આવતી દરેક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.માટે આજે તમને બુધવારના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ,જે તમને જીવનમાં અનેક સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે….

ગણેશજીની પૂજા કરો –

તમને જણાવી દઈએ કે બુધવારનો દિવસ ખાસ કરીને ગણેશજીને સમર્પિત થયેલો છે.અને આ દિવસે જો ગણેશજીની પૂજા કરવામાં આવે તો તેમના આશીર્વાદ ચોક્કસ રીતે મળી શકે છે.આટલું જ નહિ પરંતુ તેમની પૂજા કરવાથી જીવનમાં આવતા કેટલાક અવરોધો હમેશા માટે દૂર થતા જોવા મળશે.માટે તમારે બુધવારે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશની પૂજા ચોક્કસ રીતે કરવી જોઈએ.આ ઉપરાંત તેમને દુર્વા અને લાડુનો પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ.

કોડીયોનો ઉપાય –

એવું કહેવામાં આવે છે કે જો તમે પણ સારું જીવન પસાર કરવા માંગો છો તો તમ્રે બુધવારે સાત આખી કોડીઓ કેવી અને તેને પૂજા સ્થળે રાખવી.આ પછી આ દિવસે તેમની પણ પૂજા કરવી.જયારે પૂજા પૂર્ણ થાય છે તે પછી તેને લાલ કાપડમાં લપેટીને તમારી ઘરની તિજોરીમાં મુકવી.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પૈસાથી સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે.પૈસાની કોઈ તંગી ઉભી થતી નથી.

મૂંગ દાળનો આ ઉપાય અપાવશે સફળતા –

જો તમે પણ તમારા ઘરમાં સારી આવક આવતી રહે તેવી ઈચ્છા રાખો છો તો તમારે આ ઉપાય ચોક્કસ રીતે કરવો જોઈએ.આ માટે તમારે મૂંગ દાળ અને સાત શેલ એક લીલા કપડામાં એકસાથે બાંધવા.આ પછી કોઈ પણ મંદિરમાં જઈને તેને ત્યાની સીડી પર મુકવું.પરંતુ આ ઉપાય કરતી વખતે ધ્યાનમાં રાખવું કે તમને કોઈ વ્યક્તિ ન જોવી જોઈએ અને જ્યારે તમે તેને મંદિરની સીડી પર મુકોશો પછી તમારે પણ પાછા વળીને જોવું નહિ.આટલું કરશો તમને આના લાભ જોવા મળશે.

ગાયોને દાળ આપવી –

પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે દરજો મળ્યો છે.આટલું જ નહિ પરતું તેમનું માંન સન્માન પણ આપવામાં આવ્યું છે.એવું માનવામાં આવે છે કે ગાયમાં દેવી-દેવીઓ વાસ કરે છે.આવી સ્થિતિમાં જો બુધવારે ગાયને મૂંગની દાળ ખવડાવવામાં આવે તો દરેક દેવી દેવાતોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.આ માટે તમારે મૂંગની દાળને ઉકાળવી અને તેમાં ઘી અને ખાંડ મિક્સ કરીને ગાયને ખાવા માટે આપવી.આ કરવાથી વધતા દેવમાંથી મુક્તિ મળી શકે છે.

કિન્નરોને પૈસા દાન કરો –

તમને જણાવી દઈએ કે બુધવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને પૈસાનું દાન ચોક્કસ રીતે કેવી જોઈએ.કારણ કે દાન કરવું ઘણું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.આટલું જ નહિ પરંતુ શક્ય હોય તો આ દિવસે કિન્નરોને કેટલાક પૈસાનું દાન કરવું અને તેમના આશીર્વાદ રૂપે તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લેવો.એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.અને જીવનમાં પૈસાની તંગી પણ ઉભી થતી નથી.જો તમને આ કિસ્સો પછી મળે છે તો તમારે તેને તમારી પૂજાસ્થળમાં મુકવો.અને તેની પૂજા કરવી.આ પછી તે સિક્કાને લીલા કપડામાં બાંધીને પૈસા રાખવાની જગ્યાએ મુકવો.આનાથી પૈસામાં વધારો થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *