આજે ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મહત્વની આગાહી,જાણો ક્યાં થશે વરસાદ…

Uncategorized

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે,જયારે ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ પણ પડી ગયો છે.પરંતુ તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ જોવામાં આવે તો આવતીકાલથી સુરત,નવસારી,વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની વધારે શક્યતાઓ વ્યક્ત જરી હોવાનું સામે આવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 204 મીમી એટલે કે સરેરાશ 24 ટકા વરસાદ પડી ગયો છે,જયારે આવતા દિવસોમાં પણ સારો વરસાદ પડતો જોવા મળશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે રાજ્યના ઘણા વિસ્તારોમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી સારો અને ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે,ખાસ કરીને આ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળી શકે છે.જયારે આણંદ,બનાસકાંઠા,દાહોદ,ખેડા,મહેસાણા,પંચમહાલ,અમરેલી જેવા વિસ્તારની વાત કરવામાં અવે તો અહી સામાન્ય વરસાદ જોવા મળશે.

જયારે ભાવનગર,રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદની વધારે અસર સૌરાષ્ટ્રના પણ વિસ્તારોમાં જોવા મળી શકે છે.ખાસ કરીને ગત દિવસોમાં વલસાડના ઘણા વિસ્તારોમાં ભારે અવર્સાદ પડી ગયો હતો,જયારે હજુ ભારે અવર્સાદ પડી શકે છે.

હાલમાં તો ભારે પવન સાથે ભારે અવર્સાદ પડવાનો હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.તમને જણાવી દઈએ કે ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો જોવા મળ્યો છે.ખાસ કરીને રાજ્યના 32 જિલ્લામાં ઓછો વરસાદ જોવા મળ્યો છે.

ઓછા અવર્સદની વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં ગાંધીનગરમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે.ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થઇ ગાય છે.હાલમાં તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાનો 39 ટકા વરસાદની ઘટ જોવા મળી છે.ખેડૂતો હાલમાં તો સારા વરસાદની રાહ જોઇને ઉભા છે.

હવામાન વિભાગ મુજબ જોવામાં આવે તો આ વર્ષે ચોમાસુ 40 ટકા પૂર્ણ થઇ ગયું છે.હાલમાં તો રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જ્યાં હજુ ઓછો વરસાદ જોવા મળ્યો છે.જયારે વધારે વરસાદ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં થઇ ગયો હોય તેવું સામે આવી ગયું છે,જેમાં અરવલ્લી,પાટણ જિલ્લામાં સારો વરસાદ પડી ગયો છે.

પહેલા તો વરસાદ સારો હોવાનું કહેવામાં આવ્યું હોવાથી સારું એવું વાવેતર પણ થઇ ગયું છે.ઉત્તર ગુજરાતમાં વાવેતરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં 8.60 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચુકી છે.પરંતુ આ વિસ્તારોમાં જો આવતા દિવસોમાં સારો વરસાદ જોવા નહિ મળે તો પાકને થોડું નુકશાન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *