આટલા કરોડના બંગલાની માલિક છે બબીતા,બંગલાની અંદરની તસ્વીરો જોઇને ઉડી જશે તમારા હોશ………

Boliwood

જાણીતા ટીવી શો એટલે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માં ઘણા વર્ષોથી લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ આ શો ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે આ શોમાં જોવા મળતા દરેક કલાકારો પણ ઘણા લોકપ્રિય છે.તે પોતાના અભિનયથી આજે કરોડો લોકોના દિલ જીતી લીધા છે.

આ શોમાં ઘણા એવા પાત્રો છે જે વધારે શરુ એવું કામ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને બબીતાજી એટલે કે મૂનમૂન દત્તાજી વિષે જણાવવા જઈ રહ્યા છીએ.સામાન્ય રીતે જોવામાં આવે તો બબીતાજીએ પોતાની સુંદરતાથી ઘણા લોકોને પોતાના દીવાના બનાવ્યા છે.છે.તમને જણાવી દઈએ કે મૂનમૂન દત્તા મુંબઇના અંધેરીમાં રહે છે.

મૂનમૂન દત્તા અહી પોતાની માતા સાથે રહે છે.એવું કહેવામાં આવે છે કે બબીતાજીના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું.જેથી હવે પરિવારમાં તેમની માતા રહી છે.જે તેમને ખુબ જ પ્રેમ પણ કરે છે.જયારે તેમના વૈભવી ઘરની વાત કરવામાં આવે તો તેમનું ઘર અંધેરીના વિરદાસાઈ રોડ પરના ટાવરના પાંચમા માળે છે.તે આજે દરેક સુખ સુવિધાઓ સાથે જીવન જીવી રહી છે.

આ ભવ્ય ઘરની કિંમત આશરે 1.25 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.ઘર 340 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.જયારે કેટલાક એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે હવે થોડા સમયમાં મૂનમૂન દત્તા પોતાનું નવું મકાન ખરીદવાનું વિચારી રહી છે.પરંતુ તેમના ભૂતકાળના કેટલાક એવા પ્રસંગો આ ઘર સાથે જોડાયેલા છે માટે તે જલ્દી આ ઘરથી દૂર થવા માંગતા નથી.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બબીતાજી જે વિસ્તારમાં રહે છે ત્યાં ખાસ કરીને ટીવી જગતની ઘણી હસ્તીઓ પણ રહે છે.જયારે બબીતાજીએ પોતાનો અભ્યાસ મહારાષ્ટ્રમાં જ પૂરો કર્યો છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી મૂળ બંગાળી છે.જયારે એક ફેશન શોમાં ભાગ લઈ રહી હતી.ત્યારે તેમની ગ્લેમર પર ઘણા લોકો પાગલ થવા લાગ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે બબીતાજી વર્ષ 2008 માં નિર્માતા અસિત મોદીનો શો તારક મહેતા કા ઓલતાહ ચશ્મા સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી.ત્યારથી તેમાં આ જોડાઈ છે.જયારે એવું પણ કહેવાય છે કે દિલીપ જોશીએ જ બબીતાજીની ભૂમિકા માટે મૂનમૂન દત્તાનું નામ સૂચવ્યું હતું. જયારે મૂનમૂન દત્તા અને દિલીપ જોશી 2004 થી એક બીજાને સારી રીતે ઓળખતા હતા.

તમે પણ ઘણીવાર સિરિયલમાં બંને એકબીજા સાથે સુપર રોલમાં જોવા મળે છે.તમને જણાવી દઈએ કે બબીતાજી ટીવી ઉપરાંત ફિલ્મોમાં કામ કરી ચુકી છે.મૂનમૂન દત્તાએ કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં પણ કામ કર્યું છે.આ ફિલ્મ વર્ષ 2005 માં રિલીઝ થઈ હતી.આ સિવાય બબીતાજીએ હોલીડે અને ધીંચક એન્ટરપ્રાઇઝ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

પરંતુ પોતાની ઓળખ પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માથી પ્રાપ્ત થઇ હતી.જયારે મૂનમૂન દત્તાએ એક મુલાકાતમાં એવું જણાવ્યું હતું કે તે અભિનયની દુનિયામાં આવવા માંગતી ન હતી,પરંતુ તે ડોક્ટર બનવા માંગતી હતી.પરંતુ તે એક સારી અભિનેત્રી બની ગઈ.એવું પણ કહેવામાં આવે છે કે બબીતાજી પોતે સમાજની સેવા કરવા હંમેશા તત્પર રહે છે.આટલું જ નહિ પરંતુ ઘણા ગુપ્ત દાન આપે છે.

તમને જણાવી દઈએ કે આટલી સફળતા પછી પણ આજના સમયમાં બબીતાજી સિંગલ છે.તે હાલમાં આશરે 32 વર્ષિય છે પરંતુ તેમના કોઈ પ્રેમ અફેરની પણ ચર્ચા કોઈ દિવસ સામે આવતી જોવા મળી નથી.પરંતુ તમને જણાવી દઈએ કે બબીતાનું અફેર બિગ બોસના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતું.પરંતુ કોઈ કારણથી તે હમેશા જુદા થઇ ગયા હટતા.અને તેની સચ્ચાઈ કોઈને જાણવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *