આટલી સંસ્કારી છે પરેશ રાવલની ધર્મ પત્ની,દેખાવે પણ લાગે છે ખુબ જ ખુબસુરત….

Boliwood

બોલિવૂડમાં ઘણા કલાકારો રહેલા છે જે પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે એટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ કલાકારો છે જે હમેશા ફિલ્મોમાં જોવા મળતા હોય છે,આવી સ્થિતિમાં બાબૂ ભાઈ એટલે કે ફૅમશ અભિનેતા પરેશ રાવલની વાત કરવામાં આવે તો આજે ઘણા જાણીતા અભિનેતા રહ્યા છે,જે ઘણા સમયથી ફિલ્મોમાં કામ કરતા આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ હાસ્ય કલાકાર આજે મોટા સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.ખાસ કરીને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ એક સમયે એટલે કે 80 અને 90 ના દાયકાનો ખતરનાક ખલનાયક માનવામાં આવતો હતો.આટલું જ નહિ પરંતુ ફિલ્મોમાં તેમના અભિનયને ઘણા લોકોએ પ્રેમ આપ્યો છે.

પરંતુ આજે તમને અભિનેતા પરેશ રાવલ નહિ પરંતુ તેમની પત્ની વિશે અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા ઓછા લોકો નથી જાણતા.તમને જણાવી દઈએ કે તેમની પત્નીનું નામ સ્વરૂપ સંપત છે,આટલું જ નહિ પરંતુ તે હાલમાં 62 વર્ષની ઉમર ધરાવે છે,પરંતુ તેની સુંદરતામાં આજે કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

તમને જણાવી દઈએ કે આ સ્વરૂપ મિસ ઇન્ડિયા યૂનિવર્સ પણ રહી ચૂકી છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી તરીકે ટીવી કૉમેડી સિરિયલ યે જો હૈ જિંદગીમાં પણ જોવા મળી હતી.જે તે સમયે ઘણી હિટ સીરીયલ સાબિત થઇ હતી.આશરે 1979માં મિસ ઇન્ડિયાનો તાજ ધારણ કરનાર આ અભિનેત્રી સ્વરૂપ સંપતે જાણીતા એવા કલાકાર પરેશ રાવલ સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.

આજે પણ આ અભિનેત્રી સ્વરૂપ સંપત બોલિવૂડ સાથે સંકળાયેલી જોવા મળી રહી છે,પરંતુ તે વધારે ચર્ચામાં આવતી નથી.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે સ્વરૂપે આશરે 1984 માં ફિલ્મ કરિશ્મામાં કામ કર્યું હતું.જયારે આ ફિલ્મમાં કમલ હાસન અને રીના રોય પણ સાથે જોવા મળી હતી.જયારે આ ફિલ્મને પણ ઘણી સફળતા મળી હતી.

આ ફિલ્મ ઉપરાંત અભિનેત્રી સ્વરૂપએ નરમ ગરમ,હિંમતવાળા,સપ્તપદી અને લાસ્ટ કી એન્ડ કા જે આશરે 2016માં આવી હતી તેમાં પણ તે જોવા મળી હતી.આજે હજારો લોકો તેમને પસંદ કરી રહ્યા છે,પરંતુ એવું કહેવામાં આવે છે.સ્વરૂપે પહેલીવાર પરેશને સ્ટેજ પર પર્ફોમ કરતાં જોયો હતો,ત્યારે જ તેમને પસંદ કરવા લાગી હતી.તેમના અભિનયની તે મોટી ચાહક બની હતી.

આ પછી તો બંને એકબીજાને મળ્યા હતા.અને આખરે તેમની દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.આખરે તેમના લગ્ન પણ નક્કી થઇ ગયા હતા,એવું કહેવામાં આવે છે કે તેમના લગ્ન મુંબઇનાં લક્ષ્મીનારાયણ મંદિર કમ્પાઉન્ડમાં થયાં હતાં.તમને જણાવી દઈએ કે સ્વરૂપને પરેશ રાવલ જેવો જ થિયેટરનો વધારે શોખ રહેલો છે.

આજે આ બંને સારું એવું જીવન જીવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની સુંદરતા પહેલા જેવી આજે પણ જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે પરેશાની પત્નીએ ઘણી ફિલ્મોમાં કેટલાક હોટલૂકથી લોકોને પોતાના બનાવ્યા છે.આજે બંને ઘણા લોકપ્રિય કલાકાર રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *