આમીરખાનના છુટાછેડા બાદ દીકરીએ શેર કરી એવી તસ્વીર કે જાણીને તમને પણ લાગશે નવાઈ……

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સની વાત કરવામાં આવે તો તે પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત જીવને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ અમુક સમયે સમાચારોમાં તેમની જ ચર્ચાઓ જોવા મળતી હોય છે.જેમ કે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાના જ્યારથી સમાચાર સામે આવ્યા છે ત્યારથી દરેક મીડિયા પર તેમની ચર્ચાઓ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડ સ્ટાર્સ આવા સમાચારો સાથે હમેશા જોડાયેલા રહે છે,પરંતુ આમિરના આ અહેવાલો લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.આટલું જ નહિ પરંતુ તેમના કરોડો ચાહકો આજે વિચારમાં ડૂબી ગયા છે કે આખરે આટલા લાંબા જીવનકાળ પછી બંને એક બીજાથી છુટા કેમ થઇ રહ્યા છે.

આમિર ખાન અને કિરણ રાવે સંયુક્ત નિવેદન જારી કરીને લોકોને છૂટાછેડા લેવાની તેમની યોજનાઓ વિશે માહિતી આપી હતી.જયારે આની સાથે સાથે થોડા સમયમાં જ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક સોશિયલ મીડિયા પર જોરદાર પોસ્ટ શેર કરી છે.જે હવે તેમની ચર્ચાઓ ઉભી થઇ છે.એવું કહેવામાં આવે છે કે છૂટાછેડા થયાના સમાચાર આજે સમગ્ર દેશભરમાં ફેલાઈ ગયા છે.

જયારે આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી આઈરા ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો.આ ફોટામાં આઈરા ખાન સૂતેલી જોવા મળી છે.આયરાએ સૂતેલી એક સેલ્ફી લીધી છે,જેમાં તેણે બ્લુ રંગની ટીશર્ટ પહેરેલી છે.જયારે તે પહેલા પણ સુંદરતાની બાબતમાં ચર્ચાઓમાં આવતી હતી.

પરંતુ હાલમાં આ ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં એવું પણ જણાવ્યું હતું કે અગલા રિવ્યુ કલ! આગે ક્યા હોને વાલા હૈ આઈરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા યુઝર્સની નજરથી બચી શકી નથી.ઘણા લોકોએ અટકળો લગાવી રહ્યા છે કે આઇરા શેના વિશે વાત કરી રહી છે.આઇરાના ઘણા ફેન્સ તો તેને આમિર અને કિરણ રાવના છૂટાછેડાથી જોડીને જોઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આમિર ખાનની પુત્રીની એક પોસ્ટ સોશિય મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ હતી.તેણે તે પોસ્ટ તેના બોયફ્રેન્ડ માટે કરી હતી.તેણે સંજોના સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં તેના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા ખાસ પળોને પોસ્ટ કર્યા છે.આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડાની ઘોષણા વિશે વાત કરતાં બંનેએ ગત દિવસે જ લોકોમાં છૂટાછેડાની વાત શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે બંનેએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ પ્રોફેશનલ સાથે મળીને કામ કરશે. પરંતુ જીવનસાથી હવે નહિ રહી શકે.તેના પુત્રની કો-પેરેંટિંગ કરશે.જયારે હવે આટલા વર્ષો પછી બંને એક નવા જીવનની શરૂઆત પણ કરવા જઈ રહ્યા છીએ,જ્યરે આમિરની નવી પ્રેમિકાના કેટલાક અહેવાલો પણ સતત સામે આવવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *