આ અભિનેતાના પ્રેમમાં પાગલ હતી તારક મહેતાની બબીતા,પરંતુ આ એક ભૂલના કારણે ના થયા લગ્ન……

Boliwood

આજના સમયમાં ઘણા એવા પણ ટીવી શો અને સીરીયલો છે જે ઘર ઘરમાં સારી લોકપ્રિયતા મેળવી ચુક્યા છે.આવી સ્થિતિમાં જાણીતા અને વધારે લોકપ્રિયતા મેળવી ચુકેલા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરવામાં આવે તો તે આજ સુધીનો સૌથી વધારે જાણીતો શો રહ્યો છે.આ શોને લોકો ખુબ જ પસંદ કરતા પણ આવ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળતા દરેક કલાકારો ખુબ જ અનોખા છે જે પોતાના અભિનયથી ઘણા જાણીતા થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે આ શોમાં જોડાયેલા દરેક કલાકારોને નવી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં કામ કરવાથી મળી છે.આવી સ્થિતિમાં આજે તમને આ ટીવી શોની જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા એટલે કે બબીતાજીના જીવન અંગે જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે હાલમાં બબીતાજી પર એફઆઈઆર નોંધાવવામાં આવી છે,આટલું જ નહિ પરંતુ લોકો તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે.અને અનુ કારણ તાજેતરમાં મુનમુન દત્તાનો એક વીડિયો વાયરલ કર્યો હતો,જેમાં અમુક જાતિના લોકો સામે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

હાલમાં જોવામાં આવે તો મુનમુન દત્તાના આ વીડિયો પર અનેક ટ્રોલ ચાલી રહ્યા છે.આ સમયે પોતે માફી પણ માંગી હતી.એક અહેવાલ મુજબ એવું સામે આવ્યું છે કે એક પોલીસ અધિક્ષકએ પુષ્ટિ કરી છે કે સીસી પોલીસ સ્ટેશનમાં આ કેસ એસસી,એસટી એક્ટની કલમ હેઠળ નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલમાં નોંધાયેલા કેસની તપાસ પણ કરી રહી છે.

હાલમાં તે વિવાદોમાં જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે મુનમુન ખાસ કરીને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે.તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.આવી સ્થિતિમાં ઘણા તેમના ચાહકો તેમના જીવન અંગે જાણવા માંગતા હોય છે.એક રિપોર્ટ અનુસાર મુનમુન દત્તા અભિનેતા અરમાન કોહલી સાથેના સંબંધોમાં રહી હતી.

પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે તેમના સંબંધ લાંબો સમય ટકી શકયા ન હતા.આ પછી બંને થોડા સમય પછી અલગ થઈ ગયા હતા.જેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સબંધોમાં તકરાર ઉભી થવાનું કારણ અરમાનનો આક્રમક સ્વભાવ હતો.જેથી તે સબંધો પછી આજ સુધી પોતે એકલતાનું જીવન જીવી રહી છે.

તમને જણાવી દઈએ કે મુનમૂન વર્ષ 2004 માં હમ સબ બારાતી સિરિયલથી નાના પડદાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.આ પછી વર્ષ 2008 થી તે તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બબીતાજીની ભૂમિકામાં જોવા મળી.આ શો પછી તેને એક નવી ઓળખ બની હતી.અને આજે પણ તે સીરીયલમાં સક્રિય જોવા મળી રહી છે.તે અમુક ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *