આ અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચની શિકાર બની છે, એક અભિનેત્રીને તો બે લોકોએ સાથે ઉંગવા માટે બોલાવીને…

Boliwood

એવું કહેવામાં આવે છે કે બોલિવૂડમાં વધારે સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડે છે.જયારે તેમાં ઘણા ઓછા લોકો સફળ થઇ શકે છે.આવી જ રીતે જયારે અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તેમને બોલીવૂડમાં લોકપ્રિયતા મેળવવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આટલું જ નહિ પરંતુ ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચ વર્ષોથી જોડાયેલું છે,જેમાં ઘણા લોકો શિકાર થઇ જતા હોય છે.તમને જણાવી દઈએ કે કાસ્ટિંગ કાઉચ એ ફિલ્મ ઉદ્યોગનું ઘૃણાસ્પદ સત્ય છે.આજે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે ખોટી પ્રકારની ઓફરો મળી હતી,પરંતુ આ અભિનેત્રીઓએ આવી કાસ્ટિંગ કાઉચ ઓફરોને નકારી હતી…

રાધિકા આપ્ટે –

રાધિકા આપ્ટે એક એવી અભિનેત્રી છે જે સાઉથની જાણીતી અભિનેત્રી છે.આટલું જ નહિ પરંતુ તેણે ઘણી ફિલ્મોની સાથે સાથે હિન્દી સિનેમામાં પણ કામ કર્યું છે.આ અભિનેત્રીએ ખાસ કરીને બંગાળી,તમિલ,તેલુગુ,મલયાલમ ભાષામાં વધારે ફિલ્મો કરી છે.જયારે તેમની સુંદરતા આજે પણ લોકોના દિલોને ગાયલ કરી રહી છે.વર્ષ 2018 માં અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી.આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે,તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.આટલું જ નહિ પરંતુ આની સાથે જોડાયેલ ઓફર આપવામાં આવી હતી,પરંતુ આ અભિનેત્રીએ આવી ઓફર નકારી હતી.

સુરવીન ચાવલા –

તમને જણાવી દઈએ કે સુરવીન ચાવલાએ પોતાની સુંદરતાથી કરોડો દિલ પર રાજ કર્યું છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.જયારે તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ આ અભિનેત્રીએ આવી ઓફરને નકારી હતી.

કલ્કી કોચેલિન –

તમને જણાવી દઈએ કે કલ્કી કોચેલિન વર્ષ 2009 માં બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.પરંતુ તેના શરૂઆતના દિવસોમાં જ તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે.માટે તે હમેશા ફિલ્મોથી દૂર રહી.જયારે કલ્કીના એવું પણ જણાવ્યું હતું કે પોતે ભારતથી ન હોવાને કારણે લોકોને તેનો ફાયદાઓ ઉઠાવાનું વિચાર્યું હતું.પરંતુ તે આવા લોકોનો શિકાર બની નહિ.

ટીસ્કા ચોપડા –

ટીસ્કા ચોપડા બોલીવૂડની સુંદર અભિનેત્રી રહી છે.આટલું જ નહિ પરંતુ તે પોતાની સુંદરતા માટે વધારે જાણીતી પણ રહી છે.આ અભિનેત્રીએ ઘણી ફિલ્મો ઉપરાંત અમુક વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.ટીસ્કા ચોપરા અભિનેતા આમિર ખાનની તારે ઝામીન પારમાં ઇશાનની માતાની ભૂમિકા નિભાવવા માટે જાણીતી રહી હતી.એકવાર ટીસ્કાએ ખુલાસો કર્યો હતો કે તેણે તેની કારકિર્દીની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

ઇલી અવરામ –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ એકવાર જણાવ્યું હતું કે કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઘૃણાસ્પદ ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે.આટલું જ નહિ પરંતુ પોતાની સફળતા પ્રાપ્ત કરવા માટે અનેક ખાનગી ઓફરો મળતી હતી.પરંતુ આ અભિનેત્રીએ કોઈ દિવસ તેનો સ્વીકાર કર્યો નહિ.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી હમેશા પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.તે ઘણીવાર સોસીયલ મીડિયા પર પણ એક્ટીવ જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *