આ અભિનેત્રીના કારણે અક્ષય કુમારને ફિલ્મોમાં મળી હતી સફળતા,જયારે આ અભિનેત્રી અત્યારે કરે છે એવું કામ કે……….

Boliwood

એવું કહેવામાં આવે છે કે બોલિવૂડની દુનિયામાં સફળતા પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે.આજે પણ ઘણા લોકો છે જે હમેશા બોલીવૂડમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરતા હોય છે,પરંતુ દરેક વ્યક્તિ તેમાં સફળ થઇ શકતી નથી,પરંતુ જે સફળ થઇ જાય છે તે દિવસે દિવસે વધારે ઉંચાઈ પર જતો જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં તે એક સ્ટાર તરીકે પોતાની નવી ઓળખ બનાવી લે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલિવૂડમાં વધારે સફળતા અને સારું નામ કમાવવા માટે કોઈની મદદની પણ જરૂર પડતી હોય છે.જયારે કોઈની સારી મદદ મળી જાય છે તો બોલીવૂડમાં સારી ઓળખ અને નવું નામ મળી જતું હોય છે.બોલિવૂડમાં કેટલાક આવા જ અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જે આજે ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે,પરંતુ તેમની પ્રારંભિક સફળતા પાછળ કોઈનો સાથ રહેલો છે.

આવી સ્થિતિમાં જો મિસ ઈન્ડિયાથી બોલિવૂડમાં સફળતાપૂર્વક સફર કરી ચૂકેલી અભિનેત્રી પૂજા બત્રાની વાત કરવામાં આવે તો તે હાલમાં 41 વર્ષની થઇ ગઈ છે.આ એક એવી અભિનેત્રી છે જે ઘણી સુંદરતા ધરાવતી હોવા છતાં બોલિવૂડમાં સારો અભિનય આપી શકી ન હતી,જેથી તે સારી ઓળખ બનાવી શકી નથી.

પરંતુ એવું કહેવામાં આવે છે કે પૂજાએ ​​બોલિવૂડના જાણીતા અક્ષય કુમારની સફળતામાં મહત્વની ભૂમિકા આપી છે.તમને જણાવી દઈએ કે ફિલ્મ વિરાસતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી પૂજા અક્ષય કુમારને તેના મોડલિંગના દિવસોથી ડેટ કરી રહી હતી.એવું કહેવામાં આવે છે કે પૂજાને કારણે અક્ષય કુમારે પાર્ટીઓમાં જવું શરૂ કર્યું હતું.

જયારે તે સમયે બોલિવૂડના પ્રખ્યાત નિર્માતાઓ અને નિર્દેશકોને મળતો રહ્યો હતો.આ પછી અક્ષય કુમારની બોલિવૂડમાં એન્ટ્રી થઈ હતી.થોડા જ સમયમાં અક્ષય બોલિવૂડમાં સફળ અભિનેતા તરીકે ઓળખ ઉભી કરી હતી.જયારે તે સફળ થયો ત્યારે પૂજાથી અલગ થઇ ગયો હતો.એવું કહેવામાં આવે છે કે આ સમયે પૂજા સોશિયલ મીડિયા પર જોરદાર વર્ચસ્વ ધરાવતી હતી.

આજે ભલે પૂજાએ ફિલ્મી દુનિયામાં કામ કરવાનું ચાલુ રાખ્યું નથી,પરંતુ આજે પણ તે પોતાની સુંદરતા અને હોટ લૂકને લઈને ચર્ચામાં જોવા મળતી રહે છે.તમને જ્જનાવી દઈએ કે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ પણ થતા જોવા મળતા હોય છે.જયારે અહીની કેટલીક તસવીરોમાં તમે જોશો તો પૂજા ઘણી હોટ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે માર્શલ આર્ટ્સ શીખનાર પૂજા ગત વર્ષે એબીસીડી 2 અને પંજાબી ફિલ્મ કિલર પંજાબીમાં પણ જોવા મળી હતી.હાલમાં પૂજા લંડનમાં રહે છે અને હોલીવુડના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.પૂજા અમેરિકન ટીવી શો ‘લેથલ વેપન’માં કામ કરી રહી છે.આ અભિનેત્રીએ 2002 માં ઓર્થોપેડિક સર્જન સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા,પરંતુ તેમના લગ્ન જીવન વધારે સમય ટકી શક્યા ન હતા,જેથી બંને અલગ થઇ ગયા હતા.હાલમાં તે એકલતાનું જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *