આ અભિનેત્રીના કારણે અત્યાર સુધી કુવારા છે કરળ જોહર,પાગલોની જેમ કરતા હતા પ્રેમ……

Boliwood

એવું કહેવામાં આવે છે કે બોલીવૂડમાં જેવી રીતે સ્ટાર્સ પોતાની સફળતા અને પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે,તેવી જ રીતે બોલીવૂડના કેટલાક ડિરેક્ટર પણ છે જે હમેશા પોતાની ફિલ્મો અને પોતાના અંગત જીવનમાં માટે અમુક સમયે ચર્ચામાં જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો કરણ જોહરની વાત કરવામાં આવે તો તે બોલિવૂડનો જાણીતા ડિરેક્ટર છે.

ખાસ કરીને કરણ જોહર દરેક પ્રસંગે પહેલા જોવા મળતા હોય છે,જેમ કે કોઈ એવોર્ડ ફંક્શન્સ હોય અથવા ફિલ્મનું પ્રમોશન હોય કે કોઈ લગ્ન પ્રસંગ હોય.આ દરેક બાબતમાં પહેલા જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ તે કોઈને કોઈ કારણે હેડલાઇન્સમાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે કરણ જોહર હાલમાં આશરે 45 વર્ષના થઈ ગયા છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે તે આજે પણ લગ્ન જીવનમાં જોડાયા નથી.જયારે કેટલાક અહેવાલો મુજબ એવું પણ સામે આવ્યું છે કે કરણ જોહર ટ્વિંકલ ખન્નાના પ્રેમમાં પાગલ હતા.જયારે ટ્વિંકલ ખન્નાએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો.જેમાં જણાવ્યું હતું કે કરણ જોહર તેને શાળાના દિવસો દરમિયાન તેને પસંદ અને પ્રેમ કરતા લાગ્યા હતા.

આટલું જ નહિ પરંતુ એકવાર પ્રેમ કરતા હોવાનું પોતે કબૂલ્યું હતું.કરણ ઘણીવાર કહેતો હતો કે તે મને પ્રેમ કરે છે.કરણ જોહર ટ્વિંકલ ખન્નાના પ્રેમમાં હતો અને તે લગ્ન કરવા માંગતો હતો.જોકે ટ્વિંકલે તેને પ્રેમ ન કર્યો અને અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.એવું કહેવામાં આવે છે કે આ કારણે કરણ જોહર આજ સુધી બેચલર જીવન જીવી રહ્યો છે.

પરંતુ આ સચ્ચાઈ છે કે નહિ તે કોઈ જાણતું નથી.આજ સુધી તેમના લગ્ન ન કરવાનું કારણ સામે આવ્યું નથી.કરણ જોહર રાજેશ ખન્નાની પુત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને નાનપણમાં જ પ્રેમ કરતો હતો,તે કરણનો પહેલો પ્રેમ હોવાનું પણ કહેતો હતો.કરણ અને ટ્વિંકલ બંનેએ સ્વીકાર્યું છે કે કરણ તેની સ્કૂલના દિવસોમાં જ ટ્વિંકલને પસંદ કરતી હતી.

આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે બાળપણમાં કરણ જોહર અને ટ્વિંકલ ખન્નાએ એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો.ટ્વિંકલને તે સમયે ખબર હતી કે કરણ તેને પસંદ કરે છે,પરંતુ બંનેએ આ સંબંધને ક્યારેય આગળ વધાર્યો ન હતો.જયારે ટ્વિંકલ ખન્નાના પતિ એટલે કે અક્ષય કુમાર પણ આ કરણના પ્રેમની વાત જાણે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ટ્વિંકલે મેઘા,’જબ પ્યાર કિસી સે હોતા હૈ’ અને ‘બાદશાહ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ લગ્ન જીવન પછી તે ફિલ્મોમાં જોવા મળી નથી.તે હમેશા પોતાના પરિવાર સાથે જોવા મળતી હોય છે.અને આજે પણ તે પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવી રહી છે.જયારે કરણ હાલમાં તેમનો એક સારો મિત્ર રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *