આ અભિનેત્રી સંજય દતના પ્રેમમાં પાગલ હતી,આજે પણ સંજય દતના પ્રેમ લગાવે છે સિંદુર…….

Boliwood

એવું કહેવામાં આવે છે કે પ્રેમ કોને અને કઈ વ્યક્તિ સાથે થઇ જશે તે કહેવું ઘણું મુશ્કેલ હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે પ્રેમ બીજાથી છુપાવી શકતો નથી.એકના એક દિવસે પ્રેમ લોકોની સામે આવતો જોવા મળતો હોય છે.આવી જ રીતે જો બોલીવૂડની વાત કરવામાં આવે તો અહી જેટલા જલ્દી સબંધો બને છે તેવી જ રીતે સબંધોનો અંત પણ આવતો જોવા મળતો હોય છે.

તમને જણાવી દઈએ કે બોલીવુડના દરેક સ્ટારની લવ સ્ટોરી કોઈને કોઈ સમયે બહાર આવતી જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ તેમના ચાહકો પણ તેમના પ્રેમ વિશે વધારે જાણવા માંગતા હોય છે.અને આ સ્ટાર્સ હમેશા પોતાના પ્રેમ અફેરને લઈને હેડલાઇન્સબનાવતા જોવા મળતા હોય છે.પરંતુ તે પ્રેમમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવું ઘણું મુશ્કેલ હોય છે.

આવી સ્થિતિમાં તાજેતરમાં 80 ના દાયકાના આવા જ એક અફેરના ખુલાસા સામે આવી રહ્યા છે.જો તમે પણ આ અફેર વિશે જાણશો જરૂરથી આશ્ચર્ય થશો.તમને જણાવી દઈએ કે આ પ્રેમ અફેર બોલીવુડના બાબા એટલે કે સંજય દત્તના પ્રેમસંબંધ સાથે જોડાયેલ છે.જેમાં આજે પણ તેમની પ્રેમિકા તેમના નામનું સિંદૂર ભરી રહી છે.

તમને જણાવી દઈએ કે સંજય દત્ત 80 ના દાયકામાં એક જાણીતી અભિનેત્રીના પ્રેમમાં પડ્યો,પરંતુ તેમનો પ્રેમ લગ્ન જીવનમાં જોડાઈ શક્યો ન હતો.પરંતુ આ અભિનેત્રી આજે પણ સંજયના નામનું સિંદૂર ભરે છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બોલિવૂડની સદાબહાર તરીકે ઓળખ ધરાવતી રેખા છે.તાજેતરમાં જ આ સ્ટોરી એક પુસ્તકમાંથી બહાર આવી છે.

એવું કહેવામાં આવે છે કે ઝમીન આસમાન ફિલ્મના શૂટિંગ દરમિયાન રેખા અને સંજયના અફેરની ચર્ચા થઈ હતી.કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે તેમના લગ્ન થયાં છે.પરંતુ ઘણા લોકો આ વાતને અફવાઓ પણ ઘનાવી રહ્યા હતા.આવી સ્થિતિમાં સંજય દત્ત આગળ આવીને એક ઇન્ટરવ્યુમાં આ દરેક બાબત ખોટી હોવાનું જણાવ્યું હતું.

ફિલ્મ અભિનેત્રી રેખાને રહસ્યમય કહેવામાં આવે છે કારણ કે આજ સુધી તેના વાસ્તવિક જીવનમાં તેની સાથે કોણ છે તે કોઈ જાણતું નથી.કેટલીકવાર તેણી અને અમિતાભ વચ્ચે અગમ્ય અને અસફળ પ્રેમની વાત કરવામાં આવે છે,અને ક્યારેક એમ કહેવામાં આવે છે કે તેની માંગમાં સિંદૂર તેના મૃત પતિ મુકેશ અગ્રવાલનું છે.

પરંતુ તેમની સચ્ચાઈ આજ સુધી કોઈને ખબર નથી.જ્યારે સંજય દત્ત સાથેના અફેરની વાત સામે આવે છે,ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે રેખા તેના પૂર્વ પતિના નામનું સિંદૂર લગાવતી નથી.પરંતુ આ સિંદૂર સંજુ બાબાના નામનું છે.રેખા અને સંજયના પ્રેમ સંબંધની વાતો પણ તેમના સમયગાળામાં ઘણી ઉભી થઇ હતી.

તમને જણાવી દઈએ કે ટીના મુનિમનુ સંજયની પહેલી ગર્લફ્રેન્ડ હતી.પરંતુ ફિલ્મ રોકીમાં તેની વિરુદ્ધ હતી.આ ફિલ્મથી બંનેના અફેરની ચર્ચા થઈ હતી,પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ટકી શક્યો નહીં.ટીના અને રેખા સિવાય સંજય દત્તનું અફેર બીજી જાણીતી અભિનેત્રી સાથે પણ જોવા મળી રહ્યું હતું.જેમાં માધુરી દીક્ષિત પણ સામેલ હતી.

સંજય અને માધુરીના પ્રેમના અફેરની શરૂઆત 90 ની ફિલ્મ સાજનના સેટ પરથી થઈ હોવાનું કહેવામાં આવે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે મા-બાપના દબાણમાં માધુરી દીક્ષિતે સંજય સાથેના સંબંધનો અંત કર્યો હતો.આ પ્રેમ સિવાય સંજય દત્તે ત્રણ લગ્ન પણ કર્યા.જેમાં પ્રથમ લગ્ન 1987 માં થયા હતા,જેમાં અભિનેત્રી રિચા શર્મા હતી.પરંતુ તેમનું મોત થયું હતું.

આ પછી સંજયે 1998 માં મોડેલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા.પરંતુ આ સંબંધ પણ વધારે સમય સાથ આપી શકાય ન હતા.આખરે 2005 માં બંને અલગ થઈ ગયા.આ પછી બાબાએ ત્રીજા લગ્ન મન્યાતા સાથે કાર્ય હતા,જે આજે પણ સાથે જીવન પસાર કરી રહ્યા છે.અને તેબે બાળકોના માતાપિતા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *