આ અભીનેત્રીઓની લંબાઈ જોઇને તમે પણ ચોકી જશો,નંબર પછીની અભિનેત્રી તો લાગે છે એટલી ઉંચી કે…..

Boliwood

બોલીવૂડમાં રહેલા દરેક સ્ટાર્સ હમેશા પોતાના કામથી લઈને પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળે છે.જયારે બોલીવૂડ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો હમેશા પોતાની સુંદરતા સાથે બીજી ઘણી બાબતોમાં મોટી હેડલાઈન્સ બનાવતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક અભિનેત્રીઓ પોતાની સુંદરતા માટે તો ચર્ચામાં રહે છે,પરંતુ સાથે સાથે પોતાની એક એવી પણ બાબત છે જેના કારણે લોકોને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે.

આજે તમને બોલીવૂડની કેટલીક અભિનેત્રીઓની ઉંચાઈ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.આ અભિનેત્રીઓ હમેશા પોતાના આવી ઊંચાઈને કારણે ઘણીવાર ચર્ચામાં જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તો આ અભિનેત્રીઓ સામે કેટલાક સ્ટાર્સ તો નાના લગતા હોય છે.તો જાણો આ અભિનેત્રીઓ વિશે…

શિલ્પા શેટ્ટી –

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી હાલમાં ભલે ફિલ્મી પડદેથી દૂર છે પરંતુ એક એવો પણ સમય હતો જયારે તેવ ઘણી વધારે ચર્ચામાં રહેતી હતી.આટલું જ નહિ પરંતુ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ પણ જીતી લીધા છે.જયારે હાલમાં આ અભિનેત્રી પોતાની સુંદરતા અને ફીત્નેશને કારણે ચર્ચામાં આવે છે.શિલ્પા ફિટનેસ સિક્રેટ ચાહકો સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.જયારે શિલ્પા શેટ્ટીની ઉચાઈની વાત કરવામાં આવે તો તે આશરે 5 ફૂટ 6 ઇંચ છે.અમુક અભિનેતા તેમની સામે ઘણા નાના દેખાતા હોય છે.

કેટરિના કૈફ –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી કેટરિના કૈફે બોલીવૂડમાં ઘણા ઓછા સમયમાં સારું એવું નામ ઉભી કરી નાખ્યું છે.આટલું જ નહિ પરંતુ તેને ઘણા અભિનેતાઓ સાથે પણ કામ કર્ર્યું છે.આજના સમયમાં તે ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.હાઇ પ્રોફાઇલ અભિનેત્રીઓની આ સૂચિમાં તેનું નામ પણ શામેલ છે.જયારે તેની ઉંચાઈ આશરે 5 ફૂટ 6 ઇંચ છે.જેમાં ઘણીવાર અમુક અભિનેતા તેની સામે નાના દેખાતા હોય છે.

દીપિકા પાદુકોણ –

આજના સમયની વધારે લોકપ્રિય અને વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રી દીપિકા પાદુકોણ દિવસે દિવસે લોકપ્રિયતા મેળવી રહી છે.તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ બોલીવૂડની સૌથી સફળ અને ખર્ચાળ અભિનેત્રી છે.દીપિકાની ઉંચાઇ વિશે વાત કરવામાં આવે તો તેની લંબાઈ 5 ફૂટ 7 ઇંચ છે.જે ઘણી અભિનેત્રીઓ કરતા વધારે ઉંચાઈ ધરાવે છે.

પ્રિયંકા ચોપડા –

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને તેના પ્રદર્શનથી દુનિયામાં પોતાની સુંદરતાનો જાદુ ફેલાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવી રહી છે.દરેક વ્યક્તિ જાણે છે કે પ્રિયંકા ચોપડા આ દિવસોમાં તેના પુસ્તકને કારણે વધારે ચર્ચામાં રહી હતી.તે ખાસ કરીને તેના પતિ નીક સાથે વધારે જોવા અડતી રહે છે.આટલું જ નહિ પરંતુ તેના કેટલાક ફોટાઓ પણ અમુક સમયે વાયરલ થતા જોવા મળતા હોય છે.જયારે તેની લંબાઈની વાત કરવામાં આવે તો તે 5 ફૂટ 5 ઇંચ ઉંચાઈ ધરાવે છે.

અનુષ્કા શર્મા –

અનુષ્કા શર્મા આજે ફિલ્મોથી ઘણી દૂર જોવા મળી રહી છે,જેનું કારણ પોતે માતા બની હોવાથી તે પોતાના બાળકની સાંભળ રાખી રહી છે.આ એક એવી અભિનેત્રી છે જે લોકોના દિલમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.આ પછી તે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.જયારે તેની ઊંચાઈની વાત કરવામાં આવે તો તે 5 ફૂટ 6 ઇંચ છે.તેની આ ઉંચાઈ સામે પતિ વિરાટ પણ નીચો દેખાય છે.

સોનમ કપૂર –

તમને જણાવી દઈએ કે સોનીમ કપૂર જાણીતા અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે.આ અભિનેત્રી ખાસ કરીને પોતાની ફેશન સ્ટેટમેન્ટ માટે વધારે જાણીતી રહી છે.જયારે તેની સુંદરતા પાછળ લાખો યુવાનો પાગલ છે.સોનમ કપૂરની ઉંચાઈ 5 ફુટ 9 ઇંચ છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બોલિવૂડની સૌથી લાંબી અભિનેત્રીમાની એક માનવામાં આવે છે.જયારે આ અભિનેત્રી ફિલ્મ ‘સાવરિયા’ થી બોલીવૂડમાં આવી હતી.અને આજે ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.

સુષ્મિતા સેન –

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન એક એવી અભિનેત્રી છે જે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.હાલમાં ભલે તે ફિલ્મોથી દૂર છે પરંતુ તે પોતાની સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.આ અભિનેત્રી 2020 માં ઓટીટી પ્લેટફોર્મ પર આર્યના માધ્યમથી જોરદાર વાપસી કરી હતી.જયારે સુષ્મિતા સેનની ઉંચાઈ 5 ફુટ 7 ઇંચ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *