આ ઉમરની મહિલાઓ હોય છે ખુબ જ રોમાન્ટિક,ચરમસુખ મેળવવાની ઈચ્છા હોય છે સૌથી વધુ…..

Health

પ્રેમ એક એવી વસ્તુ છે જેમાં દરેક વ્યક્તિ અમુક સમયે પાગલ થઈને ફરતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર યુવક હોય કે યુવતી પોતાના પ્રેમને પામવા માટે પોતાની બધી હદો પણ પાર કરવા માટે તૈયાર થઇ જતા હોય છે.જયારે આજના સમયની વાત કરવામાં આવે તો ઘણા એવા પણ ખોટા પ્રેમ છે જે પોતે શરીર સુખ માટે આવા સબંધો સાથે જોડાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે કોઈ યુવાન યુવતી કે યુવક આવા પ્રેમ સબંધોમાં હોય છે ત્યારે અમુક સમયે રોમાંસ સુધીની આગળ બાબત સુધી વધી જતા હોય છે.એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં રોમાંસનો અભાવ હોય,તો તે નિસ્તેજ થવા લાગે છે.માટે ઘણા સંબંધમાં રોમાંસની મહત્વની ભૂમિકા હોય છે.

તમને જણાવી દઈએ કે રોમાંસ પણ વયની સાથે પણ ઘણું અલગ અલગ મહત્વ ધરાવે છે.તેમાં પણ અમુક એવું પણ ઉમર હોય છે જેમાં રોમાંસ કરવાની ઇચ્છા સૌથી વધારે જોવા મળતી હોય છે.આજના આધુનિક સમયમાં તમે જોશો કે છોકરીઓ નાની ઉંમરે જ બોયફ્રેન્ડ બનાવવાનું શરૂ કરે છે.આ એક સામાન્ય રીતે દેખા દેખી જેવું થઇ ગયું છે.

પરંતુ તમને જણાવી દઈએ કે આવા સબંધો વચ્ચે રોમાંસ દુર્લભ સાબિત થઇ જાય છે.આજે તમને એવી ઉમરની છોકરીઓ વિષે જણાવી રહ્યા છીએ કે જે સૌથી વધુ રોમાંસ કરવાનું પસંદ છે.આટલું જ નહિ પરંતુ મોટાભાગના લોકો પણ જાણતા હોય છે.સામાન્ય રીતે રીતે બધા એવું વિચારે છે કે 20 થી 22 વર્ષની ઉમરની છોકરીઓ સૌથી રોમેન્ટિક હોય છે.

પરંતુ જોવામાં આવે તો તે ઘણું ખોટું છે.તમને જણાવી દઈએ કે કેટલીક છોકરીઓ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં આવા કેટલાક સવાલના જવાબ મળી આવ્યા હતા.એવું કહેવામાં આવે છે કે આ સંશોધન આશરે 2600 છોકરીઓ પર થયું હતું.તે બધીની ઉંમર જુદી જુદી હતી.આવી સ્થિતિમાં 35 થી 40 વર્ષની વયની સ્ત્રીઓમાં એવું જોવા મળ્યું કે આ ઉંમરે તેઓ રોમાંસનો વધારે આનંદ લે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો 35 થી 40 વર્ષની ઉંમરની છોકરીઓ રોમાંસ કરવાની ઇચ્છા વધારે ધરાવતી હોય છે.આ ઉંમરે તેઓ શારીરિક સંબંધોનો સૌથી વધુ પસંદ કરે છે.જયારે ઘણીવાર કેટલાક યુવકો પણ આવી ઉમર વધારે પસંદ કરતા હોય છે.આ ઉંમરે રોમેન્ટિક બનવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તેઓ ખૂબ પરિપક્વ હોય છે.

શરૂઆતમાં તેઓ સંબંધ બનાવવામાં થોડી અચકાતા રાખતા હોય છે.પરંતુ નાની ઉંમરે આ બધું ઘણું ઓછુ જોવા મળે છે.એવું પણ કહી શકાય છે કે વધારે ઉમર થાય છે તેમ તેમનો અનુભવ વધારે વધતો હોય છે.આવી સ્થિતિમાં તેમની શરમ પણ ઓછી થઇ જતી હોય છે.આ ઉંમરે તેઓ પણ વિવિધ પણ આપતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *