આ કારણે એન્ટિલિયાના સૌથી ઉપરનો ફ્લોર 27 મા માળ પર રહે છે મુકેશ અંબાણી? પત્ની નીતા એ બતાવ્યું કારણ…

Boliwood

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો વ્યવસાય વિશ્વમાં ફેલાયેલો છે.જયારે તેમની પાસે આજે પૈસાની કોઈ કમી નથી.પરંતુ તેમના વૈભવી જીવન પાછળ પણ કરોડો ખર્ચ થાય છે.તમને જણાવી દઈએ કે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ વૈભવી મહેલથી ઓછું નથી દેખાતું.

એવું કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીનું આ વૈભવી એન્ટિલિયા વિશ્વનું સૌથી મોંઘું ઘર માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ આ દેખાવમાં પણ ઘણું અલગ રહ્યું છે.એન્ટિલિયાનો કુલ વિસ્તાર 40 હજાર હેક્ટર ફીટ છે.જયારે આ એન્ટિલિયામાં કુલ 27 ફ્લોર પણ આવેલા છે.જે દરેકની એક અલગ વિશેષતા રહેલી છે.

મુકેશ અંબાણીની પત્ની એટલે કે નીતા અંબાણીએ તેની પસંદગીથી આ ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે સજાવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એવો પણ સવાલ ઉભો થાય છે કે આશરે પાંચ સભ્યો માટે આટલું ભવ્ય ઘર કેમ બનાવ્યું હશે.આવી સ્થિતિમાં એવું કહી શકાય છે કે તેમની પાસે પૈસાની કોઈ કમી નથી,જેથી દરેક શોખ સપના કરતા પણ વધારે ઊંચા હોય છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી તેના સંપૂર્ણ પરિવાર સાથે ખાસ કરીને ઉપરના માળે રહે છે. પરંતુ ઘણા લોકો એવું પણ કહે છે કે ટોચના ફ્લોર પર કેમ વધારે રહે છે.આવી સ્થિતિમાં એકવાર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ જણાવ્યું હતું કે એન્ટિલિયામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

જેમ કે આ ઘર બહારથી જેવું વિશાળ દેખાય છે તેના કરતા પણ અંદર એક સ્વર્ગનો અનુભવ થાય છે.તમને જણાવી દઈએ કે એન્ટિલિયામાં ઘણા ટેરેસ બગીચા પણ છે.જેના કારણે એન્ટિલિયાની સુંદરતાને અનેક વધારો આપે છે.અને આવું માત્ર તેમના ઘરમાં જ જોવા મળે છે.મુકેશ અને નીતા અંબાણીનું આ ઘર મુંબઇના એલ્ટામાઉન્ટમાં આવેલું છે.

27 માળની આ બિલ્ડિંગમાં સાફ સફાઇ માટે આશરે 600 લોકોની જરુર પડે છે અને આ કારણે 600 લોકો આ વિશાળકાય ઘરમા સ્વચ્છતા માટે કામ કરે છે જે હંમેશા તેની સાર સંભાળ રાખે છે.જેમ કે કૂક,વોશરમેન,માળી,પ્લમ્બર,ઇલેક્ટ્રિશિયન.મોટાભાગના લોકો આ ઘરની સફાઇ કરે છે.એન્ટિલિયાના રક્ષણ માટે મહત્તમ રક્ષકો પણ છે.

એન્ટિલિયામાં કામ કરતા દરેક વ્યક્તિનો પગાર ખૂબ વધારે છે.તમને જણાવી દઈએ કે એન્ટિલિયા આશરે 27 નું છે,પરંતુ એન્ટિલીયાની લંબાઈ 35 માળની ઇમારત કરતા પણ વધારે રહેલી છે.થોડા દિવસો પહેલા ફોર્બ્સ મેગેઝિનએ 20 અબજોપતિઓના ઘરોની યાદી બહાર પાડી હતી જેમા એન્ટિલિયા તેમા પ્રથમ ક્રમે જોવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ આ 27 માળની આ બિલ્ડિંગને બનાવવામાં દસ હજાર પાંચસો સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.પરંતુ આજના સમયમાં તેની કિમતનો અંદાજ કરવો પણ ઘણો મુશ્કેલ છે.પરંતુ આ વિશાળ ઘરમાં તે હમેશા પરિવાર સાથે 27 માં ફ્લોર પર જ રહે છે.નીતા અંબાણીની પરવાનગી લીધાવગર આ ફ્લોર પર કોઈ આવતું પણ નથી.

આવા કારણોથી નીતા અંબાણી પોતાના સંપૂર્ણ પરિવાર સાથે ઉપરના માળે રહે છે.જેથી સૂર્ય કિરણો રૂમમાં સારી રીતે પહોંચી શકે.અને સૂર્યની કિરણો ફક્ત ઉપરના માળે સારી રીતે આવે છે.એન્ટિલિયામાં ત્રણ હેલિપેડ પણ છે.નીતા અંબાણી વાહનોનો ખૂબ શોખીન છે,તેથી વિશાળ વાહનોને પાર કરવા માટે એન્ટિલિયામાં એક સ્થાન છેજેમાં આશરે એક સાથે 170 વાહનો પાર્ક થઇ શકે છે.

આ 27 માળની બિલ્ડિંગમાં પ્રાઈવેટ મૂવી થિયેટર,સ્વિમિંગપૂલ જેવી સુવિધાઓ પણ હાજર છે અને તે સિવાય હેલ્થ ક્લબ,બૉલરૂમ,ગેસ્ટ હાઉસ,બગીચો,પૂલ,જિમ અને સ્ટુડિયો માટે અલગથી ફ્લોર છે.એન્ટીલીયાને બનાવવામા લગભગ 7 વર્ષ જેટલો સમય લાગ્યો હતો તે 2010મા સંપુર્ણ બનીને તૈયાર થઈ ગયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *