આ કારણે દુલ્હનએ લગ્ન કરવાની પાડી ના તો દુલ્હાએ કર્યું કંઇક એવું કે…..

Uncategorized

લગ્ન જીવનમાં યુવક અને યુવતી ત્યારે જોડાય છે જયારે તે એકબીજાને સારી પસંદ કરતા હોય છે અને પોતે એકબીજા સાથે લગ્ન કરવા માટે સમંત થતા હોય છે.ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે લગ્ન યુવતી કે યુવકના પસંદગી વિરીદ્ધ કરવામાં આવતા હોય છે જેથી લગ્ન જીવન વધારે સફળ થઇ શકતું નથી.અને તે લગ્ન જીવનનો અંત આવતો હોય છે.

આજે આવો જ લગ્ન સાથે સંકળાયેલો એક કિસ્સો ઝારખંડના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું જાણવા મળ્યું છે કે કન્યાએ લગ્નના એક દિવસ પેહલા જ લગ્ન ન કરવા માટે જણાવી દીધું હતું.આવી સ્થિતિમાં કન્યા અને વરના પરિવારે ઘણી સમજાવી પણ હતી,પરંતુ તે આખરે લગ્ન કરવા માટે માની ન હતી.

જયારે કન્યા લગ્ન કરવા માટે તૈયાર ન થઇ ત્યારે આખરે આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.એવું કહેવામાં આવે છે તે વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન બાજુના ગામના એક યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા.આટલું જ નહિ પરંતુ તે પહેલા સગાઇ પણ ફેબ્રુઆરી મહિનામાં થઇ હતી.લગ્ન તારીખ અનુશાર વરરાજા ગત્ત દિવસે લગ્ન થવાના હતા.

યુવતી અને યુવકના ઘરે લગ્ન માટેની બધી તૈયારીઓ કરવામાં આવી હતી.આટલું જ નહિ પરંતુ શોભાયાત્રા કાઢવા માટે વરરાજાએ બધી ગાડીઓ પણ સજાવી દીધી હતી.પરંતુ લગ્નની ધાર્મિક વિધિ દરમિયાન યુવતીના પરિવારના સભ્યો યુવકના ઘરે આવીને યુવતી લગ્ન કરવાની ના પાડતી હોવાનું જણાવ્યું હતું.જણાવ્યું કે કન્યા આ લગ્ન કરવા માટે તૈયાર નથી.

આ ઉપરાંત એવું પણ સામે આવ્યું કે દુલ્હને વરરાજાને આપેલ દહેજ પણ પાછુ માંગ્યું હતું.આ પછી ગામમાં વરરાજાની બાજુ પંચાયત કરવામાં આવી હતી.પંચાયતમાં કન્યાના પરિવારજનોએ કહ્યું કે જ્યારે પુત્રી ના પાડે ત્યારે તેઓ શું કરી શકે છે.જે બાદ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યું હતું.જયારે વરરાજા ઘરે આવેલા સરઘસના બધા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

વરના પિતાએ જણાવ્યું હતું કે પુત્રના લગ્ન નક્કી તારીખે કરવાના હતા,પરંતુ છોકરી લગ્ન કરવા માટે હવે ના પાડી રહી છે.જેના કારણે આવેલા દરેક મહેમાનો પણ અનેક વાતો કરવા લાગ્યા હતા.અને પરિવારને શરમથી નીચે જોવું પડ્યું હતું.લગ્ન ન કરવા માટેનું કોઈ કારણ સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *