આ ક્રિકેટર માટે ધડકે છે આલિયા ભટ્ટનું દિલ,નામ જાણીને તમે પણ થઇ જશો હેરાન…….

Boliwood Sport

બોલીવૂડમાં આજના સમયમાં ઘણી અભિનેત્રીઓ છે જે ઘણા ઓછા સમયમાં એક સારી ઓળખ બનાવી ચુકી છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે આટલી નાની ઉમરે વધારે સફળતા પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ હોય છે.પરંતુ આ અભિનેત્રીઓએ પોતાના જોરદાર અભિનયથી લાખો લોકોને પોતાના બનાવી દીધા છે.આવું એક નામ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી યુવાન અભિનેત્રી જો કોઈ હોય તો આલિયા છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા ઓછા સમયમાં આજે જાણીતી અભિનેત્રીમાં સામેલ થઇ ગઈ છે.જયારે તેમની દરેક ફિલ્મ અને તેમની જીવન શૈલી પણ લોકો ખુબ પસંદ કરવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી હમેશા પોતાની ક્યુટનેસને કારણે વધારે જાણીતી અને ચર્ચામાં આવતી થઇ છે.

આલિયાએ આજન સુધીમાં ઘણી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો છે.જેમ કે હાઇવે,ડિયર જિંદગી, હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા વગેરેમાં તો તેમનો અભિનય ઘણો અનોખો પણ જોવા મળ્યો હતો.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રી ઘણા જાણીતા સ્ટાર્સ સાથે પણ કામ કરી ચુકી છે.એવું કહેવામાં આવે છે કે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર’માં ડેબ્યૂ કરીને ફિલ્મ જગતમાં એક ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

જયારે આ ફિલ્મ પછી તે અફેરને લઈને પણ ચર્ચામાં આવી હતી,જેમાં તેમનું નામ અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડવામાં આવી ગયું હતું.પરંતુ થોડા દિવસો પછી એવા અહેવાલો સામે આવ્યા કે આલિયા અને સિદ્ધાર્થના સબંધો હવે વધારે સારા રહ્યા નથી.આજકાલ કેટરીના કૈફ અને આલિયાની મિત્રતા બધે જ હેડલાઇન્સમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આલિયા અને કેટરિ ઘણી જગ્યાએ એક સાથે જોવા મળી ચુક્યા છે એવું કહેવામાં આવે છે કે બંને મક્કમ મિત્રો બની ગયા છે.પરંતુ આજે તમને બોલિવૂડની આ ક્યુટ ગર્લ આલિયા ભટ્ટનુના એક રહસ્ય વિશે જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રીઓનું નામ કોઈને કોઈ ક્રિકેટર સાથે સક્દયેલું જોવા મળ્યું છે.

આવી જ રીતે એવું પણ કહી શકાય છે કે ક્રિકેટ અને ફિલ્મ ઉદ્યોગ વચ્ચેનો સંબંધ ખૂબ જૂનો છે. આવી જ રીતે આલિયાનું હૃદય પણ આ ભારતીય ક્રિકેટર માટે ધડકવા લાગ્યું છે.તમને જણાવી દઈએ કે આલિયા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રોહિત શર્માને વધારે પસંદ કરવા લાગી છે.તે હમેશા રોહિતની બેટિંગ જોવાનું ભૂલતી નથી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયાએ એવું જણાવ્યું હતું કે તે ક્રિકેટ જોવાનું વધારે પસંદ નથી પરંતુ તે રોહિત શર્માને ખૂબ જ પસંદ કરે છે.ક્રિકેટની ચાહક ન હોવા છતાં તે રોહિત શર્માની બેટિંગને ખૂબ જ ઉત્સાહથી જુએ છે.વધુમાં એવું પણ જણાવ્યું કે જ્યારે રોહિત શર્મા ટીમ માટે રન કરે છે ત્યારે તે તેને પસંદ છે.આજે પણ તેમને ખુબ પ્રેમ કરે છે.

જયારે હાલમાં દરેક વ્યક્તિ જાણે છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક બીજાને ડેટ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તો તેમના લગ્નને લઈને પણ સમાચારો સામે આવી ગયા છે.આ પહેલા તેનું નામ કેવિન મિત્તલ સાથે પણ જોડાયેલું હોય તેવું સામે આવ્યું હતું.જયારે તે આલિયા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન કેવિનને મળી હતી.આ પછી એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.પરંતુ હાલમાં તો તેમની દિલ રણવીર માટે ધબકી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *