આ ખુબસુરત અભિનેત્રી સાથે હોટલમાં પકડાઈ ગયા હતા ગોવિંદા,ઘર પરિવારને ખબર પડતા…..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો મહેનત કરીને પણ વધારે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.આવી સ્થિતિ દરેક વ્યક્તિ સાથે થઇ શકે છે.ભલે તે કોઈ બોલીવૂડ સ્ટાર્સ જ કેમ ન હોય દરેકને સફળ થવા માટે મહેનત કરવી પડતી હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે સફળ થયા પછી પણ એક નાની ભૂલ જીવનને બરબાદ કરતી હોય છે.

આવી જ રીતે જો બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાની વાત કરવામાં આવે તો એક સમયે તેમની જિંદગી સાથે પણ આવું જ થતા થતા બચી ગયું હતું.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાની એક ભૂલ તેમના જીવનને ખરાબ કરવાની હતી,પરંતુ તેમનું ભાગ્ય ઘણું વધારે સારું હતું કે આજે પણ તે સફળ રહ્યા છે.આજે પણ લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.

કેટલાક મીડિયા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે એક સમયે આ અભિનેતા હોટલમાં પકડાયો હતો.અને આ આમ્ગ્ર બાબત તે સમયની છે જયારે ગોવિંદા સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવતો થઇ ગયો હતો.તમને જણાવી દઈએ કે તે સમયે ગોવિંદા એક સુંદર અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો.આટલું જ નહિ પરંતુ તેની સાથે હોટેલમાં પણ જોવા મળ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે ગોવિંદાની આ ભૂલ પોતાને અને પરિવારને બરબાદ કરી શકે તેવી હતી.તમને જણાવી દઈએ કે ગોવિંદા 90 ના દાયકામાં વધારે જાણીતા અભિનેતા રહ્યા હતા.આટલું જ નહિ પરંતુ તે સમયે જો કોઈ વધારે ફિલ્મો આવતી હોય તો તે ગોવિંદાની જ હતી.અને તેમની દરેક ફિલ્મો પણ વધારે સુપરહિટ સાબિત થઇ રહી હતી.

તમને જણાવી દઈએ કે ગોવિંદા અને રાની માખુરજીની જોડી પણ તે સમયે વધારે જાણીતી રહી હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે રાની અને ગોવિંદાની જોડીને માત્ર સ્ક્રીન પર જ નહીં,પણ પડદા પાછળ પણ વધારે જાણીતી રહી હતી,તેમના પ્રેમના કિસ્સાઓ આજે પણ ચર્ચામાં આવતા જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે તે એકબીજાને વધારે પ્રેમ કરતા હતા.

પરંતુ તે સમયે એક મીડિયા રિપોર્ટ્સના અહેવાલ પણ આજે વિશ્વાસ કરવામાં આવ્યો હોત તો આજે ગોવિંદાનું નામ વધારે જાણીતું ન રહ્યું હોત.મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે આ બંનેએ એક રાત હોટલમાં પસાર કરી હતી,પરંતુ આ સમગ્ર બાબત આખરે ગોવિંદાની પત્ની પણ જાણતી થઇ હતી.આ પછી ગોવિંદાના પરિવારજનોમાં કેટલાક વિવાદો પણ ઉભા થયા હતા.

એવું કહેવામાં આવે છે કે ગોવિંદાને મીડિયા દ્વારા હોટલના રૂમમાં પકડ્યો હતો અને આ વસ્તુ લિક થઈ ગઈ હતી,જેના કારણે બધું ખતમ થવાની આરે હતું.જયારે તેમની પત્ની રાણી ગોવિંદાના આ કૃત્યથી ખૂબ નારાજ હતી.જે પોતાના બાળકો સાથે ઘરેથી નીકળી પણ ગઈ હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિ જાણતો હતો કે તેમના પ્રેમના કિસ્સાઓ ચાલતા હતા.

પરંતુ બંને માટે મુશ્કેલી એ હતી કે ગોવિંદા લગ્ન થઇ ગયા હતા,જયારે રાની મુખર્જી ગોવિંદા સાથે લગ્ન કરવા માંગતી હતી.પરંતુ પત્નીના આ વર્તનથી આખરે ગોવિંદાએ ફરી આ પ્રેમ તરફ જોયું ન હતું.જયારે અભિનેત્રી રાણી પણ સમજી ગઈ હતી.કે ગોવિંદા પરિણીત છે અને બે બાળકોનો પિતા છે, આ પછી તે પણ હમેશા માટે દૂર રહેવા લાગી હતી.

જણાવી દઈએ કે ગોવિંદા અને રાની મુખર્જી હવે પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે.આટલું જ નહીં હવે બંને એક બીજાનું નામ પણ લેતા નથી.જયારે ગોવિંદાએ સતત પોતાના કામમાં વધારે ધ્યાન આપ્યું અને આજે એક જાણીતા અભિનેતા બની ગયા છે.આટલું જ નહિ પરંતુ લાખો લોકો તેમના અભિનયને પણ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *