આ ખુબસુરત યુવતી છે ખલીની ઘર્મ પત્ની,ફોટો જોઇને તમે પણ કહેશો ખુબ જ ખુબસુરત છે…..

Boliwood

આજના સમયમાં બધા લોકો અનેક ટીવી શૉ જોવાનું પસંદ કરે છે,પરંતુ પરંતુ એક એવો પણ ટીવી શો છે જે લોકો બાળપણથી જોતા આવ્યા છે.અને આજે પણ જોવાનું વધારે પસંદ જરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ ટીવી શો ડબ્લ્યુડબ્લ્યુઇ છે.જે ભારતમાં ઘણો લોકપ્રિય શો માનવામાં આવે છે.આજે તમને આ શોમાં જોવા મળતા ગ્રેટ ખલી વિષે જણાવી રહ્યા છીએ.

ગ્રેટ ખલીએ આ શોથી ભારતનુ નામ ઘણું ઉચું કર્યુ છે.આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના અંગત જીવન વિષે જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે ગ્રેટ ખલીનુ અસલી નામ દિલીપ સિહ રાણા છે.તેમનો જન્મ હિમાચલ પ્રદેશમાં એક ગામમા થયો હતો.તમે પણ જોયું હશે કે આ ગ્રેટ ખલીએ ઘણા બધા મોટા રેસ્લરોને ધુળ ચટાવી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગ્રેટ ખલીનો જન્મ એક ગરીબ કુટુંબમા થયો હતો.આ પછી તેઓ શિમલાની સિક્યુરિટિની નોકરી કરવા લાગ્યા હતા.પરંતુ એક દિવસ એક પંજાબ પોલિસ અધિકારીની નજરમા તે આવ્યો અને તેમના કેહવાથી 1993 મા ખલી એ પંજાબ પોલીસ જોઈન કરી શિમલાથી જલંધર ચાલ્યા ગયા.

ગ્રેટ ખલી પોતાના પહાડી શરીર માટે ઘણા જાણીતા રહ્યા હતા.આ પછી તેઓ ડબ્લ્યુડબ્લ્યુઇ અન્ડરટેકર અને બિગ શૉ જેવા મોટા રેસ્લરોને પણ ટક્કર આપી હતી.આવી જ રીતે અનેક સફળતાઓ તેનો પ્રાપ્ત કરતા રહ્યા.આજે તમને તેમની પત્ની વિષે જણાવી રહ્યા છીએ,જે દેખાવમાં એક અભિનેત્રી જેવી છે.

તમને જણાવી દઈએ કે ગ્રેટ ખલીની રહેવાસી હરમિંદર કૌર અને જલંધરની નૂરમહલની વર્ષ 2002 માં લગ્ન થયા હતા.તે બંનેને ચાર વર્ષની પુત્રી અવલીન રાણા છે.જ્યારે તે 19 મહિનાની હતી ત્યારે તે પહેલીવાર ખલી અને હરમિંદર સાથે જોવા મળી હતી.જયારે હરમિંદરનું કહેવું છે કે તે પોતાની પુત્રીને પણ પિતાની જેમ રેસલર બનાવશે.

હરમિંદર હાલમાં તેમના પતિ ખાલી સાથે પોતાનો વધારોનો સમય પસાર કરી રહી છે.તે જીવનમાં ઘણી ખુશ.તમને જણાવી દઈએ કે હરમિંદર સુંદરતામાં ઘણી આગળ રહી છે.જેથી પતિની જેમ પોતે પણ ઘણીવાર ચર્ચામાં ચોક્કસ રીતે જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *