આ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે પ્રિયંકા ચોપડા,તેને પોતેજ કર્યો આ ચોકાવનારો ખુલાસો……

Uncategorized

ફિલ્મી દુનિયા ઘણી વિશાળ છે,જ્યાં ફિલ્મો ઉપરાંત ફિલ્મોમાં કામ કરતા કેટલાક કલાકારો હમેશા ચર્ચામાં જોવા મળતા હોય છે,આટલું જ નહિ પરંતુ કેટલાક સ્ટાર્સ હમેશા વધારે પડતી લોકપ્રિયતા મેળવતા આવ્યા છે,આવી સ્થિતિમાં અમુક સમયે તેમના ચાહકો પણ તેમના જીવન અંગે ઘણું જાણવા માંગતા હોય છે.

આવી સ્થિતિમાં જો જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની વાત કરવામાં આવે તો તે આજે દુનિયાભરમાં જાણીતી થઇ ગઈ છે,આટલું જ નહિ પરંતુ તે અમુક સમય પછી ચોક્કસ રીતે મોટી હેડલાઇન્સમાં જોવા મળતી હોય છે,માટે એવું પણ કહી શકાય છે કે આ અભિનેત્રી ફિલ્મો ઉપરાંત કેટલાક અંગત બનાવો અને વાતોને લઈને ચર્ચામાં આવતી હોય છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ આશરે વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.આ પછી તે ધીરે ધીરે ફિલ્મોમાં જોવા મળી હતી,અને અમુક સમય પછી તે એક જાણીતી અભિનેત્રી બની ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે સખત મહેનત કરવા માટે તે હમેશા આગળ પડતી જોવા મળી હતી,જયારે આજે કરોડો લોકો તેમને પ્રેમ કરી રહ્યા છે.

આજે આ અભિનેત્રી બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ જાણીતી થઇ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે પ્રિયંકાને કારણે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉંચું થયું છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે પ્રિયંકા ચોપરાએ જાણીતા એવા વિદેશી સ્ટાર્સ નિક જોનાસ સાથે લગ્ન જીવનમાં જોડાઈ છે.જયારે તેમના સબંધો પણ ઘણા લાંબા સંય સુધી ચર્ચામાં રહ્યા હતા,જયારે આજે લગ્ન જીવનને લઈને ચર્ચામાં જોવા મળી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રિયંકા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જોવા મળતી હોય છે.જયારે હમેશા પતિ સાથેની ઘણી તસવીરો પણ પોસ્ટ કરતી જોવા મળે છે.જયારે થોડા સમય પહેલા તેણે ટ્વિટર પર ચોંકાવનારો એક ખુલાસો પણ કર્યો હોય તેવું સામે આવ્યું હતું.જેમાં એવું જણાવ્યું હતું કે તે કોઈ બિમારીથી પીડાઈ રહી હતી.જયારે આવ દરેકની સામે જણાવી હતી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે અસ્થમાની દર્દી છે.જયારે ટ્વિટરમાં વધુ એવું પણ જણાવ્યું હતું કે જે લોકો મને પ્રેમ કરે છે તેમને જણાવી દઉં કે હું દમનો દર્દી છું.અને આ બાબત છુપાવવા જેવી પણ નથી.વધુમાં એવું પણ જણાવ્યું હતું,કે અસ્થમા મને નિયંત્રિત કરે તે પહેલા પોતે તેને નિયંત્રિતમાં કરવી પડશે.

એવું કહેવામાં આવે છે કે આ એક એવી અભિનેત્રી કે પહેલીવાર ખુલ્લેઆમ બધાને પોતાના રોગ અંગે જણાવ્યું હતું.સામાન્ય રીતે દરેક વ્યક્તિ જાણે છે કે અસ્થમા એક ખૂબ જ ગંભીર રોગ છે કારણ કે જ્યારે તે હુમલો કરે છે,ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તે મોતનું કારણ પણ બની શકે છે,પરંતુ પ્રિયંકા આ બાબત આજે પણ લોકો પ્રસંશાજનક માની રહ્યા છે.

હાલમાં તો પોતે લગ્ન જીવનમાં ઘણી ખુશ છે,જયારે તે પણ હમેશા નિક જોનાસ સાથે પ્રેમથી રહેવા માંગે છે,જયારે કેટલાક અહેવાલો મુજબ એવું સામે આવ્યું છે કે આ અભિનેત્રી ઘણા ઓછા સમયમાં હોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી શકે છે.જયારે તેમના ચાહકો પણ તેમની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *